हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
local transmission
Local transmission News
local transmission
સુરતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું, 19માંથી 9 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી
શહેરમાં ગત રોજ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ અને આજે વધારે ત્રણ પોઝિટિવ કેસ આવવાને કારણે તંત્રની ઉંઘ ઉડી ચુકી છે. પાલિકા કમિશ્નરે સુરતીઓને આગામી દિવસોમાં તકેદારી નહી રખાય તો ખુબ જ કપરા દિવસ આવી શકે છે. શહેર અને જિલ્લાના કુલ 19 પોઝિટિવ કેસમાંથી 9 કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેમની કોઇ હિસ્ટ્રી ન હોવાથી તેના રહેઠાણના આખા વિસ્તારને જ માસ ક્વોરન્ટીનમાં મુકી દેવાયા છે.
Apr 6,2020, 20:54 PM IST
increase
એક જ દિવસમાં કોરોનાનાં 20 કેસનો રેકોર્ડ, નાગરિકો હવે ખાસ તકેદારી રાખે તે ખુબ જરૂરી
રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા નિયમિત પત્રકાર પરિષદ સંબોધી અને દિવસ દરમિયાનનું અપડેટ આપ્યું હતું. રાજ્યમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં એક અને ભુજમાં પણ એક કેસ નોંધાયો છે. હવે કોરોના બાદ હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ચુક્યો છે. આ સાથે આજના દિવસમાં કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે.
Apr 5,2020, 20:36 PM IST
Jayanti Ravi
રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સા વધી રહ્યા છે, લોકોએ વધારે સાવચેતીની જરૂર: જયંતિ
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસે દિવસે વિકટ થતી જઇ રહી છે. રાજ્યમાં આજે 10 દવા કેસ નોંધાવાને કારણે હડકંપ મચી ગયો છે. તંત્ર દોડતું થયું છે. જેમાં પાંચ કેસ અમદાવાદનાં, બે ગાંધીનગર, બે ભાવનગર અને એક પાટણનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ઉપરાંત સૌથી ચોંકાવનારી બાબત છે કે આ તમામ કેસ લોકડ ટ્રાન્સમિશન છે. માત્ર પાટણનાં પેશન્ટની પાકિસ્તાનની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તેવામાં તંત્ર માટે આ મુદ્દો ચિંતાનો બન્યો છે.
Apr 4,2020, 16:30 PM IST
second stage
કોવિડ-19: ભારતમાં કોરોના વાયરસ હજુ બીજા સ્ટેજમાં, એક વ્યક્તિની ભૂલ પડી શકે છે ભારે
દેશભરમાં કોવિડ-19ને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનની અસર સકારાત્મક દિશામાં જોવા મળી રહી છે અને આ ઘાતક વાયરસ હજુ સુધી લોકલ ટ્રાન્સમિશન (બીજા સ્ટેજ)ના સ્ટેજમાં જ છે. સરકારે કહ્યું કે જેવા આ વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (સમુદાયમાં ફેલાવો, ત્રીજુ સ્ટેજ)ના પુરાવા મળશે કે સરકાર નાગરિકોને તરત વધુ અલર્ટ કરવા માટે સૂચના આપશે.
Mar 31,2020, 11:07 AM IST
very important
રાજ્યમાં સાડાપાંચ કરોડ લોકોનો સર્વે, દિવસ દરમિયાન 5 પોઝીટીવ સાથે આંકડો 63 થયો
ગુજરાતમાં આજે દિવસ દરમિયાન વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સાંજે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. આજે દિવસ દરમિયાન એક વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.
Mar 29,2020, 23:12 PM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો