हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MADHABI PURI BUCH
Madhabi puri buch News
SEBI
SEBI માં મોટો ભડકો! માધવી પુરી સામે કર્મચારીઓએ મોરચો માંડ્યો, કરી રાજીનામાની માંગ
હાલ SEBIમાં બધુ બરાબર ચાલતુ હોય તેમ લાગી રહ્યુ નથી. કેમ કે મુંબઈ સ્થિત SEBIમાં પહેલીવાર કાર્યકરોએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો. ટોપ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપ લગાવીને SEBIના પ્રમુખ માધવી બુચના રાજીનામાની માગ કરી. ત્યારે શું છે આખો વિવાદ અને કેમ કર્મચારીઓમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ જોઈએ આ રિપોર્ટમાં...
Sep 5,2024, 22:27 PM IST
SEBI
અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરે છે માધબી પુરી બુચ? આફિસનો માહોલ ખરાબ કરવાનો લાગ્યો આરોપ
SEBI Chief Madhabi Puri Buch: સેબીના લગભગ અડધા કર્મચારીઓ અને અધિકારીઓ રેગ્યુલેટરી ચીફ માધબી પુરી બુચની કાર્યશૈલી અંગે સરકારને ફરિયાદ કરવા માટે ભેગા થયા છે.
Sep 4,2024, 17:10 PM IST
sebi chief
કોંગ્રેસનો માધબી પુરી બુચ પર મોટો આરોપ, 'શતરંજના ખેલમાં બાદશાહ કોઈ છે'
અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોનો હવાલ આપતા SEBI ચેરપર્સન માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગના રિપોર્ટ બાદથી વિપક્ષ સતત સેબી ચેરપર્સન પર પ્રહાર કરી રહ્યા છે. સોમવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે નવા આરોપ લગાવ્યા છે.
Sep 2,2024, 15:05 PM IST
Hindenburg
હિંડનબર્ગના નવા રિપોર્ટે હચમચાવ્યું અદાણીનું સામ્રાજ્ય? ₹1,18,36,35,78,000 નો ફટકો
Hindenburg Research: આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરો પર નિગેટિવ અસર જોવા મળી. બજાર ખુલતાની સાથે જ અદાણીના 10 શેર તૂટ્યા. તૂટતા શેર અને ઘટતી માર્કેટ કેપે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ કડાકો બોલાવી દીધો. જાણો વિગતો....
Aug 13,2024, 10:56 AM IST
Gautam Adani
હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપના શેરો પર આજે શું જોવા મળી અસર? ખાસ જાણો
અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની બર્મૂડા અને મોરેશિયસમાં સ્થિત ઓફશોર ફંડ્સમાં ભાગીદારી છે.આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરો પર તેની શું અસર જોવા મળી તે પણ ખાસ જાણો.
Aug 13,2024, 10:25 AM IST
SEBI
IPO in India: આઇપીઓના નિયમોને કડક બનાવવાનો નિર્ણય, દૂર થશે ગેરરીતિઓ
Sebi Scrutiny: કંપનીઓ દ્વારા IPO લાવવાના સાચા કારણો જાહેર ન કરવાને કારણે સેબીએ તપાસ વધારવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 કંપનીઓના IPO ના પેપર પરત કરવામાં આવ્યા છે.
Feb 13,2024, 9:32 AM IST
SEBI
IPO માં આંખો બંધ કરીને રોકાણ કરનારા સાવધાન, જાણી લો SEBI પ્રમુખની આ ચેતવણી
IPO Updates: આજકાલ લોકો આઈપીઓને સૌથી સેફ સેક્ટર સમજે છે. તેથી જ આઈપીઓમાં રોકાણ કરીને લોકો સારી એવી કમાણી કરવાનો વિચાર કરતા હોય છે. જોકે, હવે ધીરે ધીરે નિયમો બદલાઈ રહ્યાં છે. ત્યારે આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ ખાસ જાણી લો.
Jan 19,2024, 15:29 PM IST
Trending news
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...