हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahindra Bolero
Mahindra bolero News
Automobile
પેટ્રોલ, CNG અને EV ને છોડીને કેમ આ 5 ડીઝલ ગાડીઓ લેવા દેશમાં થાય છે પડાપડી?
Cheapest Diesel Car In India: ભારતમાં BS6 ફેઝ 2 ના અમલીકરણ પછી, ઘણા કાર ઉત્પાદકોએ ડીઝલ એન્જિનવાળી તેમની સસ્તી કાર બંધ કરી દીધી. નવા નિયમો હેઠળ, એન્જિનને અપગ્રેડ કરવું પડ્યું હતું, જે પેટ્રોલ એન્જિન કરતાં થોડું મોંઘું છે. ડીઝલ એન્જિનવાળી સૌથી સસ્તી 5 કાર, આ ગાડીઓ પર છે સૌ કોઈની નજર
Dec 20,2023, 7:20 AM IST
Mahindra
7-8 સીટર કાર છોડો! મહિન્દ્રા જલ્દી લોન્ચ કરશે આ 9 Seater SUV,જાણો કિંમત અને ફીચર્સ
Mahindra Bolero Neo Plus: મહિન્દ્રા બોલેરો નિયો પ્લસનો ટેસ્ટિંગ ફેઝ પૂરો થઈ ગયો છે, જે હવે લૉન્ચ માટે તૈયાર છે. જો કે, કાર નિર્માતા દ્વારા સત્તાવાર રીતે લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એસયુવી સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની સંભાવના છે.
Aug 4,2023, 15:22 PM IST
diesel cars
Diesel Cars: ડિઝલમાં બેસ્ટ એવરેજ આપતી ગાડી લેવી હોય તો આ છે ટોપ 10 કાર્સ
Best Diesel Cars: માર્કેટમાં હજુ પણ એવા ઘણા ડીઝલ વ્હીકલ છે જેને ગ્રાહકો ખરીદી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં લગભગ 1.80 લાખ ડીઝલ કાર વેચાઈ છે અને મહિન્દ્રા ટોચ પર છે.
Aug 2,2023, 18:34 PM IST
Diesel Car
Diesel Car: ડીઝલ એન્જિનવાળી સૌથી સસ્તી 5 કાર, આ ગાડીઓ પર છે સૌ કોઈની નજર
ભારતમાં BS6 ફેઝ 2 ના અમલીકરણ પછી, ઘણા કાર ઉત્પાદકોએ ડીઝલ એન્જિનવાળી તેમની સસ્તી કાર બંધ કરી દીધી. નવા નિયમો હેઠળ, એન્જિનને અપગ્રેડ કરવું પડ્યું હતું, જે પેટ્રોલ એન્જિન કરતાં થોડું મોંઘું છે.
May 21,2023, 16:02 PM IST
Mahindra Bolero
હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
Mahindra Bolero: Tata Nexon દેશમાં સૌથી વધુ વેચાતી SUV છે પરંતુ તે 5-સીટર છે. તેની કિંમત 7.79 લાખ રૂપિયાથી 14.30 લાખ રૂપિયા સુધીની છે. હવે જરા વિચારો કે શું આ કિંમતમાં 7-સીટર SUV ન આવી શકે? તરત જ આવી શકે છે. આવો, અમે તમને મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી 7 સીટર SUV બોલેરો વિશે જણાવીએ, જેના ટોપ વેરિઅન્ટની કિંમત નેક્સનના ટોપ વેરિઅન્ટ કરતાં લાખો રૂપિયા ઓછી છે, તેથી ફીચર્સ પણ ઓછા છે.
Mar 14,2023, 10:00 AM IST
Mahindra Cars
Viral: આનંદ મહિન્દ્રાએ દેખાડ્યો Mahindra નો પાવર, Video જોઈને ચાહકો રહી ગયા દંગ!
Mahindra And Mahindra:આ વિડીયોમાં તમને પહાડી વિસ્તાર જોવા મળતો હશે. અહીંથી પસાર થતી મહિન્દ્રા વાહન પર એક મોટો પથ્થર પડે છે. પરંતુ તે પછી પણ કોઈ મોટી દુરઘટના થતી નથી.
Oct 2,2022, 20:56 PM IST
mad wife
પ્રેમમાં પાગલ પત્નીએ પતિનો કાંટો કાઢી નાખવા આખી બોલેરો મંગાવી અને પછી...
વસ્ત્રાલમાં સોપારી આપી પતિની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા મામલે એક બાદ એક આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી રહ્યા છે. પ્રેમસંબંધમાં નડતરરૂપ પતિને મારવા માટે પત્નિએ પ્રેમી સાથે મળીને સોપારી આપી છે. જો કે CCTV કેમેરાએ આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી નાખ્યો હતો. આ ગુનામાં સામેલ અને અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપનાં ચાલક અને ક્લીનરની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
Jul 10,2022, 16:49 PM IST
Auto
Mahindra ની સૌથી લોકપ્રિય SUV નજર લાગે એવા નવા લુક સાથે થશે લોન્ચ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી મહિને તેની લોકપ્રિય SUV બોલેરોનું નવું ફેસલિફ્ટ વેરિયન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. બોલેરોની લોકપ્રિયતા લગભગ 2 દાયકાથી યથાવત છે. બોલેરોને ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
Dec 24,2021, 16:52 PM IST
7 seater 5 cars
આ રહી 5 સૌથી સસ્તી 7 સીટર કાર, કિંમત છે તમારા બજેટમાં
દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દરેક વ્યક્તિ સસ્તી મુસાફરી કરવા માંગે છે. અને આ સમયમાં 7 સીટર કારની માંગ ઘણી વધી ગઈ છે.
Nov 9,2021, 22:10 PM IST
મહિંદ્વા એન્ડ મહિંદ્વા
1 જૂલાઇથી મોંઘી થઇ જશે સ્કોર્પિયો સહીત ઘણી કાર્સ, 36 હજાર સુધી વધશે કિંમત
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મહિંદ્વા એન્ડ મહિંદ્વા (એમએન્ડએમ) 1 જૂલાઇથી ઘણી કાર્સની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. મહિંદ્વા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસર સ્કોર્પિયો, બોલેરો અને એક્સયૂવી સહિત ઘણા વ્હીકલના ભાવમાં કંપની 36,000 રૂપિયા સુધી વધારો કરશે. મહિંદ્વા દ્વારા બુધવારે તેની જાહેરાત કરી. મહિંદ્વા દ્વારા શેર બજારને આપવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું, 'ભારતમાં બધા પેસેન્જર વ્હીકલમાં (એઆઇએસ) 145 સેફ્ટી ફીચર્સ લાગૂ થતાં કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
Jun 20,2019, 15:08 PM IST
ભરવાડ યુવા સંગઠન
ભરવાડ યુવા સંગઠને ૧૫૧ યુવાનોને આપી મહિન્દ્રા બોલેરો મૅક્સી ટ્રક
151 યુવાનોને મહિન્દ્રા બોલેરો મૅક્સી ટ્રક પ્લસ ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક ૧૩૦૦૦ના ૬૦ સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી હતી.
Aug 24,2018, 16:35 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા