हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
matar MLA
Matar mla News
BJP gujarat
ભાજપના જુગારી ધારાસભ્ય સહિત 26 લોકો દોષી જાહેર, 2 વર્ષની સજા, રિસોર્ટનો પરવાનો રદ્દ
1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ કુલ 26 જુગારીઓને ઝડપી લીધા હતા.
May 11,2022, 16:43 PM IST
gujarat
માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ ભાજપથી નારાજ, રાજીનામું આપવાની વાત વહેતી થઈ
ઝી 24 કલાક પર અત્યારની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે અને રાજીનામું આપવાની વાત વહેતી થતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
Feb 23,2022, 22:34 PM IST
panchmahal
ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જુગારકાંડ : 26 આરોપીઓ સામે ગુનો નોંધાયો
Jul 2,2021, 12:00 PM IST
Trending news
grah gochar
8 ઓક્ટોબરથી 3 રાશિવાળાના સારા દિવસો શરુ થશે, શુક્ર મંગળની નવપંચમ દ્રષ્ટિ કરાવશે લાભ
israel
ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
Scam
500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ