हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Milk Tanker
Milk tanker News
gujarat
ગુજરાતમાં હાઈ-વે પર દૂધની નદીઓ વહી! મફતનું દૂધ લૂંટવાની લાહ્યમાં માનવતા નેવે મુકાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી હતી. ગ્રામજનોએ દૂધ લેવા માટે ડોટ મૂકી હતી. લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી ગયા હતા.
Jan 31,2024, 17:44 PM IST
surat
ગ્રામજનોએ યુવકોને ઉઠક-બેઠક કરાવી ભણાવ્યો પાઠ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ગામના સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટેશન જવાને બદલે સમાધન કરી બોધપાઠ મળે તેવો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. જેના ભાગરૂપે આગેવાનો ડ્રાઇવરને માર મારનાર યુવકોને 5000 રૂપિયાનો દંડ ફટકારી વાહન ચાલકને આપ્યા હતા. તેમજ ઉઠકબેઠક કરવાની સજા કરવામાં આવી હતી.
Sep 8,2022, 12:19 PM IST
Police
દુધનાં ટેન્કરને ઉભુ રાખીને પોલીસ ચેક કર્યું તો તેમાંથી મળી આવ્યો દારૂ
ક્રાઈમ બ્રાન્ચે દૂધના ટેન્કરમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બહારના રાજ્યમાંથી દૂધની આડમાં દારૂનો કાળો કારોબાર પોલીસે પકડી પડ્યો છે. બહારથી દૂધનું ટેન્કર દેખાઈ પણ અંદર દારૂ રાખવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરાઈ હતી. કહેવાય છે કે બુટલેગર ગમે તેટલા સાથે હોય પણ પોલીસની નજરથી બચી નથી શકતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ દૂધના ટેન્કરની આડમાં કરતો હતો દારૂની હેરાફેરી.
Feb 7,2020, 20:34 PM IST
અમૂલ પ્લાન્ટ
અમૂલના પ્લાન્ટમાંથી ચોરી કરી વેચ્યું સવા કરોડનું દૂધ, 8ની ધરપકડ
અમૂલના પેકેજિંગ પ્લાન્ટ પર ગુજરાતની બનાસ ડેરીથી આવતું દૂધ ચોરી કરી વેચવામાં આવતું હતું. આ ચોરી પ્લાન્ટના કર્મચારી જ એક રેકેટ બનાવીને કરાવી રહ્યાં હતા. ગત વર્ષ જુલાઇથી શરૂ થયેલી આ ચોરીમાં નવેમ્બર સુધીમાં 1.29 કરોડ રૂપિયાનું દૂધ ચોરી કરવામાં આવ્યું છે.
Jan 6,2019, 20:25 PM IST
Trending news
Lok Sabha Election 2024
જંગી લીડથી જીતેલા અને ત્રણવારના સાંસદનું આ વખતે પત્તું કપાતા ઝેર ખાઈ લીધુ? થયું મોત
Toll Tax
ટોલ પ્લાઝા કે ફાસ્ટેગ...બંને ભૂલી જજો હવે! આવી રહી છે આ નવી સિસ્ટિમ, ખાસ જાણો
Gujarat politics
ગુજરાતની પ્રથમ એવી બેઠક જ્યાં લોકસભામાં ચાર પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરશે
spiritual news
દુર્લભ સંયોગમાં હિંદૂ નવ વર્ષનો પ્રારંભ, આ 3 રાશિવાળાના ત્યાં થશે રૂપિયાની રેલમછેલ!
loksabha election
ગુજરાતમાં પાટીલની પ્રગતિ કોને ખૂંચી : કોણ નથી ઈચ્છતું કે પાટીલ દિલ્હી પહોંચે
IPL 2024
રોહિત શર્માએ દેખાડી હાર્દિક પંડ્યાને જગ્યા, નતમસ્તક થઈ હિટમેનનો આદેશ માની કર્યું કામ
Technology News
થારનો ઠાઠ અને જીમનીનો ઝગમગાટ ઝાંખો પાડવા આવી રહી છે 'ગુરખા'! જોતા જ રહી જશે જોનારા
Diabetes
રાત્રે સુતા પહેલા મોઢામાં રાખી લો આ વસ્તુ, સવાર સુધીમાં કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર
surat
ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકાનું કૌભાંડ : સિક્યુરિટી ગાર્ડની ડબલ ડ્યુટી, ઓનપેપર 3
weight loss powder
મફતમાં મળતા આ પાનનો પાવડર ઝડપથી ઓગાળી દેશે પેટની ચરબી, દિવસમાં એકવાર પીવો આ રીતે