Another case of love jihad in Anand watch video for details
Anand love jihad Case: આણંદ જિલ્લામાં લવ જેહાદ અને સગીરા પર દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહંમદ ઇરફાન શેખ નામના વિધર્મી યુવકે 16 વર્ષની એક સગીર વિદ્યાર્થિનીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને એકાંત સ્થળે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ખંભોળજ પોલીસે સખત કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
Monalisa Farman Khan Love Jihad Controversy: મોનાલિસાએ પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા છે. ત્યારથી જ આ અભિનેત્રી સમાચારમાં છે. તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે ફરમાન ખાન સાથે લગ્ન કેમ કર્યા?
Monalisa Marriage:કુંભમેળાથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મોનાલિસાએ અચાનક જ મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે કેરળના મંદિરમાં જઈને લગ્ન કરી લેતા પાછી ચર્ચામાં આવી ગઈ છે. મોનાલિસાને ફિલ્મમાં તક આપનારા ડાયરેક્ટરે આ મામલે અત્યંત ચોંકાવનારા દાવા કર્યા છે.
Ahmedabad Hindu Muslim Marriage Protest : હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હોબાળો થયો. અમદાવાદમાં વકીલના કપડાં પહેરાવીને છોકરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, કોર્ટ બહાર હિન્દુ સંસ્થાઓએ ભારે વિરોધ દર્શાવ્યો
Marriage Certificate Rules: રાજ્ય સરકારે આજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. લગ્ન નોંધણી પ્રક્રિયાના સુધારા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ નિયમો-44 હેઠળ મહત્વનું નિવેદન આપ્યું છે. હવે માતા-પિતાને લગ્ન નોંધણી પ્રક્રિયામાં સમાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે ચોક્કસપણે સખત પગલા લેવાશે, આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે.
Marriage Registration Rule changes: લગ્ન નોંધણી નિયમમાં સુધારા વિધાનસભામાં રજૂ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુધારાઓ રજૂ કર્યા. લગ્નએ સોળ સંસ્કાર પૈકી મહત્વનો સંસ્કાર છે. લગ્ન પરંપરા છળ અને કપટથી ના થાય. લવ જેહાદના નામે ખેલ ખેલાઈ રહ્યો છે. રાવણે છળ કપટથી સીતાજીનું હરણ કર્યું. અલાઉદ્દીન ખિલજીએ પણ લાખો લોકોનું લોહી રેડ્યું. દીકરીઓની રક્ષા કરવા સરકાર ઊભી છે. દીકરીઓના ભાઈ તરીકે સાથે ઉભો રહેવા તત્પર. ઓળખ છૂપાવી લગ્ન થશે તો નુકસાન થશે. ભારતની સંસ્કૃતિ બચાવવા ફેરફાર જરૂરી છે.
Surat News: સાવધાન! જો તમે પણ કોઈ શોરૂમમાં ખરીદી કરવા જાવ છો અને ત્યાં તમારો મોબાઈલ નંબર લખાવો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. સુરતની આ ઘટના તમારા હોંશ ઉડાવી દેશે.
UP state womens Commission Chairperson babita chauhan big statement on love jihad
love jihad case in Dharampur Valsad watch video
Love Jihad: RSS વડા મોહન ભાગવતે કહ્યું કે લવ જેહાદ રોકવાના પ્રયાસો શરૂ થવા જોઈએ. તેમણે કહ્યું કે આ અભાવ હોવાથી લવ જેહાદ વધી રહ્યો છે.
Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક વિધર્મી યુવકે પોતાનું નામ બદલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મામલે મહુવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.
Gandhinagar Love Jihad News: મૂળ આસામનો યુવક ગાંધીનગરની યુવતીને ભગાડીને આસામ લઈ ગયો હતો, ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર ૭ પોલીસની ટીમે તેને શોધી કાઢી કડક કાર્યવાહી કરી
Indore bride jihad case : ઈન્દોરમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ છે કે એક મુસ્લિમ છોકરીએ બ્રાહ્મણ હોવાનો દાવો કરીને હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા હતા. આ પછી, અચાનક એક દિવસ દુલ્હનએ 'યા અલ્લાહ' અને 'અલ્લાહ કી કસમ' જેવા શબ્દો ઉચ્ચાર્યા, જેનાથી પરિવારને શંકા ગઈ. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો
VIDEO: A heretic man seduced a Hindu girl and made her 8 months pregnant, a case of love jihad in Bhuj, Kutch, Hindu organization filed a complaint
Crime News : અમરેલીમાં ઓનર કિલિંગની ઘટના બની છે... દીકરીને હિન્દુ યુવક સાથે પ્રેમ હોવાથી મુસ્લિમ પિતાએ સમાજમાં આબરું જવાની ડરથી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી
વડોદરામાં લવજેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે પોતાનું મનોજ નામ જણાવીને ડિવોર્સી મહિલા સાથે લગ્ન કર્યા. જોકે પાછળથી જ્યારે મહિલાને ખબર પડી કે યુવકનું નામ મોસીન છે ત્યારે યુવકે માર મારી તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આખી ઘટના જાણીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે.
Pradeep Mishra Statement On Love Jihad : સુરતમાં કથાકાર પ્રદીપ મિશ્રાની હિન્દુ યુવતીઓને ગર્ભિત ચેતવણી,,,લવ જેહાદ અંગે કથાકાર પ્રદીપ મિશ્રાએ કહ્યુ- 'ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી ટુકડા મળશે',, તૈયાર રહેજો...
Two Girls Molested In Surat: સુરત શહેરમાં શરમજનક ઘટના મંગળવારે બની હતી. સુરતમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ ઉડી ગયો હોય તેમ સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરતના ઉધનામાં બે દીકરીઓ સાથે ધોળા દિવસે ખિલવાડ થતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં એક યુવકે છેડતી કરી હતી. પરંતુ ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે.
સુરત જેવી તો અનેક ઘટનાઓ ગુજરાતમાં બને છે. કેટલાક ગુનેગારો તો એવા છે કે તેમને કાયદાનો જરા પણ ડર નથી..પરંતુ હવે તેમને ડર રાખવો પડશે...કારણ કે ગુજરાત પોલીસની મહેમાનગતિ કરતાં આરોપીઓની ચાલ બદલાઈ જાય છે.
સમગ્ર મામલે 34 વર્ષીય સગીરાની માતા દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે વીધર્મી યુવક વિરુદ્ધ બીએનએસ ની કલમ 87, 137 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં રેલવે પોલીસે પકડેલા આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે.