हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Minors
Minors News
Instagram
ઈન્સ્ટાગ્રામનું નવું ફીચર, ભૂલેચૂકે જો ન્યૂડ ફોટા મોકલ્યા તો થઈ જશે આવું
સેક્સ્ટોર્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કેસો પર લગામ લગાવવા હવે મેટાએ એક યોજના ઘડી નાખી છે. ઈન્સ્ટાગ્રામ કથિત રીતે ટીનેજર્સને તેમના ડીએમમાં ન્યૂડ ફોટામાં દેખાડતા બચાવવા માટે એક નવું સેફ્ટી ફીચર લાવ્યું છે.
Apr 12,2024, 13:10 PM IST
Rape
'જો બંનેએ સહમતિથી સેક્સ રિલેશન બનાવ્યા હોય તો તે બળાત્કાર ગણાશે નહીં'
પાંચ વર્ષ સુધી લગ્નના નામે બાંધેલા શારીરિક સંબંધોને દુષ્કર્મ નહીં કહી શકાય. દુષ્કર્મ કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્વપુર્ણ ટકોર સામે આવી છે. કર્ણાટક હાઈકોર્ટે એક યુવતીની પીટીશન ન માત્ર રદ્દ કરી પણ લગ્નના નામે 5 વર્ષ સુધી બાંધેલા શારીરિક સંબંધ બાંધનાર પ્રેમી યુવકને મુક્ત કર્યો છે.
Mar 16,2023, 7:18 AM IST
Anand
સંબંઘ બાંધવાની ના પાડતા યુવક મિત્ર સાથે મળીને કિશોરીના કપડા કાઢવા લાગ્યો અને...
આણંદમાં બે સગીર યુવકોએ કિશોરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં કિશોરીએ વિરોધ નોંધાવતા તેની પણ હિંસક હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે, ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવી હતી
Aug 9,2021, 15:57 PM IST
બ્લેક મેઇલ
ચોટીલાનો માસ્ટર માઇન્ડ રાજકોટની સગીરાને બનાવતો પોતાનો શિકાર, જાણો શું છે સમગ્ર કેસ
રાજકોટ સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સગીરાઓ સાથે સોશિયલ મીડિયા પર ચેટીંગ કરી બિભત્સ ફોટોગ્રાફ અપલોડ ન કરવાની રૂપિયા માંગી બ્લેક મેઇલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે રાજકોટમાં આ શખ્સોએ પાંચથી વધુ સગીરાને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
Aug 31,2020, 22:35 PM IST
Rajkot
રાજકોટમાં સગીરાને માર મારતો વીડિયો વાયરલ
રાજકોટમાં સગીરાને માર મારતો વીડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. સગીરાને પિયુષ નામના યુવાન સાથે મિત્રતા હતી. મિત્રતા તોડતા યુવાન રોષે ભરાયને ત્રિકોણ બાગ નજીક સગીરાને સરાજાહેર માર માર્યો હતો.
Mar 11,2020, 20:00 PM IST
વડોદરા
વડોદરામાં નરાધમો રાતના અંધારામાં સગીરા સાથે આચર્યુ સામુહિક દુષ્કર્મ
વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું.
Nov 29,2019, 14:57 PM IST
supreme court
બાળકો પર રેપની ઘટના અંગે SC કડક, સિનેમા હોલમાં જાગૃતીની ફિલ્મો ચલાવવા આદેશ
વીડિયો ક્લિપમાં અને અન્ય મહત્વપુર્ણ સ્થળો પર શાળાઓમાં ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પ્રદર્શીત કરવાનો આદેશ આપ્યો
Jul 26,2019, 0:12 AM IST
Trending news
rahul gandhi
લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, શક્તિશાળી હોય છે આ પદ
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
gujarat
ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!