misbehave

ભાઈ-બહેનના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, બહેનને ઘરમાં એકલી જોઈને ભાઈ તેને પલંગ પર લઈ ગયો

ભાઈ-બહેનના સંબંધોને લજવતો કિસ્સો મેગા સિટી અમદાવાદમા બન્યો છે. અમદાવાદમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલુ જ નહિ, તેણે પિતરાઈ બહેનને પાછળથી પકડીને કિસ પણ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પિતરાઈ બહેનને જબરદસ્તીથી પલંગ પર સૂવડાવીને ગંદો સ્પર્શ કર્યો હતો. ત્યારે પરિણીતાએ પિતરાઈ ભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

Dec 5, 2021, 11:36 AM IST

Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે

કોરોના વાયરસ (Corona Virus)  દેશમાં તાંડવ મચાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ મહામારી વચ્ચે એવા પણ કેટલાક લોકો છે જેમની બેદરકારી બીજાને પણ ભારે પડી શકે છે.

Apr 19, 2021, 10:13 AM IST

તબલિગી જમાતના કોરોના પોઝિટિવ વ્યક્તિએ મહિલા ડોક્ટર સાથે કરી ગેરવર્તણૂંક

દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યાં મુજબ 25 વર્ષનો મોહમ્મદ આરિફ નામના વ્યક્તિએ મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરી છે. મોહમ્મદ આરિફ મરકઝ સાથે જોડાયેલો છે. આ મામલો ગઈ કાલે સાંજે 5:20 વાગ્યાનો છે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને આ અંગે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખ્યો છે અને કાર્યવાહીની માગણી કરી છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આ અંગે પોલીસને સૂચના આપી દેવાઈ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે. 

Apr 15, 2020, 12:45 PM IST
Om Mathur's Reaction On Madhu Srivastav's Misbehave PT7M6S

મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે ઓમ માથુરની પ્રતિક્રિયા,જુઓ શુ કહ્યુ

મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરે નિવેદન આપતા કહ્યુ મધુ શ્રીવાસ્તવ સામે થશે કાર્યવાહી તમામ નેતાએ ભાષાની મર્યાદા બનાવી રાખવી જોઈએ ,પાર્ટી હાઈકમાન્ડે વાતને ગંભીરતાથી લીધી

Apr 11, 2019, 04:40 PM IST
Vadodara MLA Madhu Srivastav Misbehave With Media PT26M56S

ચૂંટણી પંચની નોટિસ બાદ મધુ શ્રીવાસ્તવે પત્રકારને આપી ધમકી, જુઓ વિડીયો

વડોદરા ધમકીભર્યા નિવેદન મામલે ચૂંટણી પંચની નોટિસ બાદ ભડક્યા મધુ શ્રીવાસ્તવ અને મીડિયાકર્મીઓ પર ઢોળ્યો દોષનો ટોપલો પત્રકારોને નોકરી છોડાવી દેવાની આપી ધમકી

Apr 8, 2019, 08:05 PM IST
Ahmedabad police misbhave with Media persons PT3M22S

અમદાવાદ: સ્વરૂપવાન યુવતી જોઇ પેડલ રિક્ષા ચાલક ભુલ્યો ભાન, પછી જે થયું તે ચોકાવનારૂ

નિરમા યુનિવર્સિટી આગળ સ્વરૂપવાન યુવતીને જોઇને વિકૃત પેડલ રિક્ષા ચાલકે વિકૃત હરકતો ચાલુ કરી

Mar 29, 2018, 01:41 PM IST

કડીના ધારાસભ્યનો લોકોએ કરી નાખ્યો ટપલીદાવ, જુઓ જોરદાર Video

ભાનુભાઇ વણકરના આત્મવિલોપનનો મામલે ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે

Feb 17, 2018, 06:51 PM IST

કૌટુંબિક કાકાએ 16 વર્ષની ટીનેજર સાથે કરી ન કરવાની હરકત

16 વર્ષની પૌત્રીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોસ્કો હેઠળના ગુનામાં ભાગી છૂટેલા વૃદ્ધની પોલીસે શોધખોળ હાથ ધરી છે

Nov 25, 2017, 05:17 PM IST