हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MOLE
Mole News
astrology
ધનવાન લોકોની હથેળી પર હોય છે આ તલ, જાણો હાથમાં ક્યાં-ક્યાં તલ હોવું કઈ વાતનો સંકેત
Mole On Palm: સામુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર તલના અલગ અલગ અર્થ આપવામાં આવ્યા છે. હથેળી પર તલની સ્થિતિ સૂચવે છે કે તે શુભ છે કે અશુભ. જેમ વૈદિક જ્યોતિષમાં કોઈના ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન વિશેની માહિતી તેની કુંડળી દ્વારા મેળવી શકાય છે, તેવી જ રીતે કોઈના શરીરના આકાર અને રંગને જોઈને સામુદ્રિક શાસ્ત્રની મદદથી તેના ગુણો, પ્રકૃતિ વગેરે જાણી શકાય છે . ચાલો જાણીએ હથેળીમાં શુભ અને અશુભ તલ વિશે, જ્યોતિષી અને ટેરો કાર્ડ રીડર, શ્રી લક્ષ્મીનારાયણ એસ્ટ્રો સોલ્યુશન, અજમેરના ડિરેક્ટર નીતિકા શર્મા પાસેથી.
Dec 6,2024, 14:39 PM IST
Samudrik Shastra
Samudrik Shastra: શરીરના આ અંગો પર તલ ગણાય છે અશુભ, લગ્નજીવન રહે છે ખરાબ
Samudrik Shastra: આજે તમને એવા તલ વિશે જણાવીએ જેનો સંબંધ વૈવાહિક જીવન સાથે હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક અંગ પર તલ હોવાથી લગ્નજીવનમાં આવનાર સમસ્યાના સંકેત મળે છે. આ તલ અશુભ તલ ગણાય છે.
Jun 20,2024, 11:16 AM IST
lifestyle
mole : છોકરીની નાભિ કે જાંઘ પર તલ કરે છે આ ઇશારો, નાજૂક અંગો પર તલના આવા છે મતલબો
શરીરના અલગ અલગ અંગો પર તલ હોવાનો અલગ અલગ અર્થ થતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ તેને અલગ રીતે મુલવવામાં આવે છે. ત્યારે જાણવા જેવી છે આ રોચક વાતો....
Nov 21,2023, 12:30 PM IST
MOLE
Mole on Body Part: શરીરના આ અંગ પર હોય લાલ તલ તો અચાનક મળે છે અઢળક ધન
Mole on Body Part: દરેક વ્યક્તિને શરીર પર અલગ અલગ અંગો પર તલ આવેલા હોય છે. આમ તો તલ સાવ સામાન્ય લાગે છે પરંતુ આ તલ વ્યક્તિના જીવનના મહત્વના તબક્કા અંગે સંકેત પણ કરે છે. તલ પણ બે રંગના હોય છે. કાળા અને લાલ બંને રંગના તલનું મહત્વ અલગ અલગ હોય છે. આજે તમને જણાવીએ શરીરના કયા અંગ પર કેવો તલ શુભ ફળ આપે.
Aug 14,2023, 12:31 PM IST
MOLE
આ અંગ પર તલવાળી સ્ત્રીઓ હોય છે બુદ્ધિમાન અને જ્ઞાની, કામુક સ્ત્રીઓને અહીં હોય છે તલ
Lucky Moles Meaning: શરીરના તમામ અંગ પર દેખાતા ડાર્ક અથવા લાઈટ રંગના દેખાતા કાળા ટપકા, જાણો આ ટપકાઓનું મહત્વ. અનેક દેશમાં તલને લઈ અલગ અલગ માન્યતાઓ છે. યૂરોપના દેશમાં તલ હોવું એટલે રાક્ષસ કે દાનવની કક્ષા માનવામાં આવે છે.
Jul 31,2023, 23:36 PM IST
Mole Around Nose
જો તમારા નાક પર છે તલ! તો જાણો કેવી રહેશે તમારી લવ લાઇફ અને આર્થિક સ્થિતિ?
Mole Around Nose: તમે ઘણા લોકોના નાકની આસપાસ તલ જોયો હશે. નોંધનીય છે કે નાકની પાસે સ્થિત તલને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તે ચહેરાની સુંદરતા વધારવામાં યોગદાન આપે છે અને માનવામાં આવે છે કે આવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે. તો આવો જાણીએ નાકની આસપાસ રહેલા તલનો શું અર્થ છે.
Jul 17,2023, 15:24 PM IST
MOLE
શરીરના આ અંગો પર 'તલ'વાળા છોકરાઓ હોય છે લકી! મળે છે પ્રેમાળ પાર્ટનર
Lucky Moles On Male Body: સમુદ્રશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે શરીર પર જોવા મળતા તલ શુભ અને અશુભ ઘટનાઓનું નિર્ધારણ કરવામાં મહત્વ રાખે છે. તો ચાલો આજે તમને સમુદ્રશાસ્ત્ર અનુસાર યુવકોના શરીરના એવા ભાગ પર તલ વિશે જણાવશું. જેને જોઈને દરેક યુવતી તેની દીવાની થઈ જાય છે.
Jul 15,2023, 15:26 PM IST
MOLE
ડૂંટી, જાંઘ સહિત આ અંગો પર તલવાળી છોકરી મળશે તો થઈ જશો માલામાલ, જાણો તલની કમાલ
છોકરીઓના ખૂબસુરત અંગો પર તલ આપે છે મોટા સંકેતો, શું તમારા પાર્ટનરના આ અંગે પર પણ છે તલ? એકવાર જરૂર જાણી લેજો, તમારું કિસ્મત બદલાતા સહેજ પણ નહીં લાગે વાર...
Jun 26,2023, 11:53 AM IST
Lucky Moles Meaning
BODY MOLE : શરીરના આ ભાગમાં તલ હોય તો સમજો કે ચમકી ગઈ તમારી કિસ્મત
નવી દિલ્હીઃ દરેક માનવ શરીરના કોઈને કોઈ ભાગ પર તલનું નિશાન હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેના શરીર પર તલના નિશાન ન હોય. આવી સ્થિતિમાં, આજે અમે તમને શરીરના જુદા જુદા ભાગો પર જોવા મળતા આવા તલ વિશે જણાવી રહ્યા છીએ, જેની હાજરી ખૂબ જ શુભ હોય છે.
May 21,2023, 11:38 AM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા