nadia

Surendranagar: પોલીસની જીપને નડ્યો અકસ્માત, 7 લોકોને પહોંચી ઇજા

સુરેન્દ્રનગર પોલીસ (Surendranagar Police) ની જીપને નડીયાદ પીજ ચોકડી પાસે અકસ્માત નડ્યો છે. પોલીસ (Police) ની જીપ આઇસરની પાછળ ઘૂસી જતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Jul 8, 2021, 06:50 PM IST

Nadiad માં મોંધાવરી મુદ્દે મહિલાઓનો દેખાવો, પોલીસે કરી અટકાયત

સ્થાનિક પોલીસ (Police) દ્વારા મહિલાઓનો અટકાયત કરતા મહિલા કોંગ્રેસ (Congress) દ્વારા પોલીસની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Jun 23, 2021, 07:57 PM IST

West Bengal Assembly Elections 2021 Live: પાંચમાં તબક્કા માટે વોટિંગ શરૂ, બૂથની બહાર લાગી લાંબી લાઈનો

આજે 17 એપ્રિલેના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 ના પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં, બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે

Apr 17, 2021, 08:05 AM IST

નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે હજારો બોર, કારણ છે જબરદસ્ત 

આ માન્યતાને પગલે જે લોકોની માનતા પૂર્ણ થઇ હોય તેવા હજારો લોકો આજના દિવસે સંતરામ મંદિરે પોતાની બાધા પૂરી કરતા હોય છે. અહીં સુરત, વડોદરા અને અમદાવાદથી ભક્તો આવે છે. 

Jan 10, 2020, 12:19 PM IST

એક વરરાજા આવો પણ, જે લગ્ન કરવા કાર કે ઘોડી નહીં પરંતુ રોડ રોલર લઇ પહોંચ્યો

લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણાં વિવિધ માર્ગો અનુસરતા હોય છે. આ પળોને ખાસ બનાવવા આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં રવિવારે સામે આવ્યો છે.

Jan 28, 2019, 03:06 PM IST