national unity day

Statue of Unity ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, જાણો કેવા કાર્યક્રમ યોજાશે?

તમામ રાજયોની પોલીસની એકતા પરેડ યોજાશે : આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ ઉજવણીમાં ભાગ લેશે. દેશની ચારેય દિશાઓમાંથી પોલીસ જવાનો અને સશસ્ત્ર દળના જવાનો મોટર સાયકલ રેલી અને સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવશે અને પરેડમાં ભાગ લેશે.

Oct 22, 2021, 05:21 PM IST

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે: PM મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં હાજર રહેશે, અધિકારીઓનો ધમધમાટ

2021 માં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કેવડિયા ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. કેદ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. 

Oct 8, 2021, 11:22 PM IST

ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી શકે છે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 

Oct 7, 2021, 03:41 PM IST

સી પ્લેનના ટિકીટ ઘટાડા વિશે સ્પાઈસ જેટના CMDએ કહી મોટી વાત

  • અજય સિંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, હવે કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઇકાલથી અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટીકીટ માટે ઇન્કવાયરી કરી. 

Oct 31, 2020, 03:46 PM IST

નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત

  • કેવડિયાથી સી પ્લેન લઈને નીકળ્યા પીએમ મોદી, 50 મિનીટમાં અમદાવાદ પહોચ્યા 
  • જેની કલ્પના કોઈ ભારતવાસીએ કરી ન હતી, તે વિચાર આજે સાકાર થયો છે  

Oct 31, 2020, 01:00 PM IST

સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું, ‘આજની તારીખ ડાયરીમાં લખી રાખો...’

  • તેઓએ સિવિલ સર્વિસની નવી બેચને કહ્યું કે, સંકલ્પથી સિદ્ધિનું એક શાનદાર ઉદાહરણ એ છે કે, તમે ભારતના જે કાળખંડમાં તમે છો, જે સિવિલ સેવામાં તમે આવ્યા છો તે વિશેષ છે

Oct 31, 2020, 12:33 PM IST

પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદના આ રોડ આજે રહેશે બંધ

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.
  • પીએમ મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલ તૈનાત છે. તેમજ કેટલાક રોડ બંધ કરાયા છે

Oct 31, 2020, 11:08 AM IST

‘હુ વિવાદોથી દૂર રહી આરોપો સહન કરતો રહ્યો...’ વિરોધીઓ પર PM મોદીએ કર્યા શાબ્દિક પ્રહાર

  • એકતા દિવસ (ekta divas) પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. તો સાથે જ દેશની વિવિધતાને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતની આતંકી પીડાની ખૂલીને વાત કરી હતી.

Oct 31, 2020, 10:30 AM IST

ક્ષમતા હોવા છતાં સરદાર પટેલ પ્રધાનમંત્રી ન બની શક્યા, જેની પાછળ છુપાઈ છે નાની-મોટી કહાની

સરદાર પટેલની કોંગ્રેસ સરકારમાં એટલી ચર્ચા ક્યારેય થતી નથી, જેટલી મોદી સરકારમાં આવ્યા બાદ થાય છે. આપણે પુસ્તકોમાં માત્ર તેઓને લોખંડી પુરુષના નામથી જ વાંચ્યા છે

Oct 31, 2020, 09:00 AM IST

PM બોલ્યા, દુનિયાના ટુરિઝમ મેપ પર છવાઈ જશે કેવડિયા, ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું 

સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું, જેના બાદ એક્તા પરેડની શરૂઆત થઈ હતી 

Oct 31, 2020, 08:16 AM IST

સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને વંદન કરીને ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કરશે PM મોદી

  • પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. સવારે 8 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે.

Oct 31, 2020, 07:31 AM IST

કેન્દ્રશાસિત પ્રદેશ J&K ના પ્રથમ ઉપરાજ્યપાલ બન્યા ગિરીશ ચંદ્વ મુર્મૂ, વાંચો 10 મોટા ફેરફાર

જમ્મૂ કાશ્મીરના પુન:ગઠન એક્ટ 2019 ગત મધરાતથી લાગૂ થયા બાદ અસ્તિત્વમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્વ મુર્મૂએ પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા હતા. જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે તેમને શપથ અપાવી હતી.

Oct 31, 2019, 02:30 PM IST

જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ, આ 10 નવા ફેરફાર થશે

રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ, 31 ઓક્ટોબર)ના અવસર પર ભારતના બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થશે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી (31 ઓક્ટોબર)થી કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. આવતીકાલથી આ બંને પ્રદેશોમાં ઘણા કાયદાઓ ખતમ થઇ જશે અને નવા કાયદા લાગૂ થઇ જશે.

Oct 31, 2019, 08:00 AM IST

ગૃહ મંત્રાલયનો નવો આદેશઃ પોલિસ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ પોલિસ કચેરીઓ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે સરદાર પટેલનો એ ફોટો પણ આપ્યો છે, જે તેમણે લગાવાનો છે.

Oct 17, 2019, 07:53 PM IST

સરદાર પટેલના નામ પર મોદી સરકારે શરૂ કર્યું નવું સર્વોચ્ચ નાગરિક સન્માન

ગૃહ મંત્રાલય દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય એક્તા એવોર્ડ' (Sardar Patel National Unity Award) નામથી આ અંગેનું જાહેરનામું અગાઉ બહાર પાડી દેવાયું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ પુરસ્કારનો હેતુ રાષ્ટ્રીય એક્તા અને અખંડતાને પ્રોત્સાહન આપવા, મજબૂત તથા અખંડ ભારતના મૂલ્યને સુદૃઢ કરવામાં ઉલ્લેખનીય અને પ્રેરક યોગદાન માટે સન્માનિત કરવાનો છે. 

Sep 25, 2019, 09:57 PM IST

30 નદીઓના જળથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જળાભિષેક કરાયો, એક ક્લિકમાં જુઓ ઐતિહાસિક ક્ષણ

આજે નર્મદાના કાંઠે સાધુ બેટ પર બંધાયેલા સરદાર પટેલા 182 મીટર ઊંચા સ્મારકનું અનાવરણ કરાયુ હતું. સરદાર પટેલની 143મી જન્મજયંતી જ્યારે આખા દેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે આ પ્રસંગ બહુ જ ખાસ બની રહ્યો હતો.  સ્ટેચ્યુના લોકાર્પણ બાદ પીએમ મોદીએ સરદારની પ્રતિમાના પગ પાસે જળને સૌથી પહેલા જળાભિષેક અને બાદમાં ફુલો અર્પણ કરીને તેમની પૂજા કરી હતી. 
 

Oct 31, 2018, 12:43 PM IST

Photosમાં જુઓ કેવી રીતે શરૂ થયો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનાવરણ કાર્યક્રમ

સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલની વિરાટ પ્રતિમાને સમર્પિત કરશે. સરદાર પટેલની આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે. નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ તેમની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે અનાવરણ કરાશે. 

Oct 31, 2018, 09:57 AM IST

ગણતંત્ર દિવસના સમારોહની યાદ આવી જશે, એવો ભવ્ય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ

 સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલની વિરાટ પ્રતિમાને સમર્પિત કરશે. સરદાર પટેલની આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે. તમને જણાવી દઈએ કે, આ પ્રતિમાનો અનાવરણનો પ્રસંગે ગણતંત્ર દિવસના સમારોહની સાથે લોકો સરખાવી રહ્યાં છે. 

Oct 31, 2018, 08:43 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાતમાં રચાયો ઈતિહાસ, આકાર પામ્યું વિશ્વનું ઊંચું ‘એક્તા તીર્થ’

પીએમ મોદીએ આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું. આ પ્રસંગે સરદાર પટેલના પરિવાજનો તથા તેમના વંશજોને પણ આમંત્રિત કરાયા છે, જેઓ આ કાર્યક્રમના સહભાગી બન્યા છે. આ પ્રસંગે માહોલ જોવા જેવો હતો.

Oct 31, 2018, 07:27 AM IST

સરદાર પટેલના જન્મ દિવસને સમગ્ર રાષ્ટ્ર ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે ઉજવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે દેશ ભરમાં સરદાર પટેલ જન્મ જંયતિને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

Oct 26, 2018, 08:39 AM IST