new civil hospital

Surat: મોબાઈલ અને રૂપિયા આપવાનું કહી હોસ્પિટલના સર્વન્ટે આચર્યું દુષ્કર્મ, પોલીસે પીડિતાની ફરિયાદ પણ ના નોંધી

સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં HIV પીડિતની પત્નીને મોબાઈલ તથા રોકડા 2000 રૂપિયા આપવાની લાલચ આપી હોસ્પિટલના (New Civil Hospital) સર્વન્ટે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

Aug 2, 2021, 12:14 PM IST

કોરોનાની ત્રીજી લહેર સામે સુરત નવી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ શરૂ, બાળકો માટે ઘાતક સાબિત થશે આ વેરિયન્ટ

હાલ કોરોનાની બીજી વેવમાં કેસોમાં ઘટાડો આવ્યો છે. જો કે, ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે સમગ્ર દેશમાં તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજી વેવને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Jul 20, 2021, 03:25 PM IST

SURAT: નવી સિવિલના સ્ટાફે કોરોનાની બંન્ને લહેર દરમિયાન 2.65 લાખથી વધારે RT PCR ટેસ્ટ કર્યા

'નારી તારા નવલા રૂપ'.. નારાયણી સ્વરૂપા નારીને ભારતીય સંસ્કૃતિમાં અનેક સ્વરૂપે પોંખવામાં આવી છે. દૈત્યોનો સંહાર કરતી 'મા દુર્ગા'નો અવતાર હોય કે, બાળકને વાત્સલ્યપ્રેમથી સુસંસ્કારોનું સિંચન કરતી યશોદા કે દરેક ક્ષેત્રમાં આગળપડતું યોગદાન આપતી આધુનિક યુગની નારીઓ હોય, ઈતિહાસ અને વર્તમાનમાં નારીની ગૌરવભરી ગરિમા છે.આજે વાત કરવી છે નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની આવી જ મહિલા કર્મયોગીઓની જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR  ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. 

May 28, 2021, 04:59 PM IST

Surat માં નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના 25 દર્દીઓ સારવાર હેઠળ, ત્રણ દર્દીઓની સર્જરી

સુરતમાં વધી રહેલા મ્યુકોરમાઈક્રોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

May 12, 2021, 08:36 PM IST

Surat: નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સરાહનીય કામગીરી, અંદાજિત 3.50 લાખ જેટલા કરાયા રિપોર્ટ

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દી નારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી સિવિલમાં દાખલ થનાર કોરોનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર માટે અનેક પ્રકારના ટેસ્ટની પણ જરૂરિયાત પડતી હોય છે

May 4, 2021, 04:13 PM IST
Physician Shortage At New Civil Hospital In Surat PT5M33S

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘટ, જુઓ સમગ્ર અહેવાલ

સુરત નવીસીવીલ હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના વિભાગોમાં 28 ટકા તબીબો નથી. તબીબોની ઘટના કારણે ઓપરેશન પણ થઈ શકતા નથી. 94 જેટલા તબીબોની કુલ્લે ઘટ છે. સિવિલમાં વર્ષે 699 બાળકોના મોત થાય છે.

Jan 7, 2020, 02:10 PM IST
MLA Harsh Sanghvi Writes Letter To Education Minister PT3M3S

MLA હર્ષ સંઘવીએ કેમ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર, જુઓ વિગત

ફી વધારા મુદ્દે થઈ રહેલી માથાકૂટ અંગે હર્ષ સંઘવીએ લખ્યો શિક્ષણ મંત્રીને પત્ર, પત્રમાં સંઘવીએ ત્રણ મુદ્દાઓનો કર્યો છે ઉલ્લેખ.FRCએ નક્કી કરેલી ફી લઈ રહી છે કે નહીં,વધારે ફી લેવાતી હોય તો કયા પગલાં લઈ શકાય છે અને સ્કૂલ અને વાલીઓ વચ્ચે મધ્યસ્થી કરવામાં આવે.

Jun 21, 2019, 06:30 PM IST
MLA Harsh Sanghvi Warns Civil Hospital Authorities For Negligence  PT17M56S

MLA હર્ષ સંઘવીએ કેમ આપી હોસ્પિટલ તંત્રને ટાંટિયા તોડી નાખવાની ધમકી, જુઓ શું છે સમગ્ર મામલો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવતા ગુસ્સે ભરાયા મજૂરા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવી અને હોસ્પિટલની ખરાબ સ્થિતિને લઈ ડૉક્ટરોને ચેતવણીરૂપે ટાંટિયા તોડી નાંખવાની હર્ષ સંઘવીએ આપી દીધી ધમકી.

Jun 21, 2019, 03:35 PM IST
Surat: Medical Negligence of Doctor, Zee 24 Kalak in Conversation with Victim PT3M35S

સુરત: તબીબની બેદરકારી, જુઓ પીડિત મહિલા સાથેની ખાસ વાતચીત

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારી સામે આવી છે.ઈંજેક્શન આપતી વખતે તબીબની બેદરકારીથી ઈંજેક્શનનું પ્રવાહી મહિલાના હાથ પર ઢોળાયું.જેને કારણે થોડી જ મિનિટોમાં દર્દીના હાથ પર ફોલ્લા ઉપસી આવ્યા

Jun 6, 2019, 11:40 AM IST
Surat: Medical Negligence of Doctor PT2M52S

સુરત: તબીબની બેદરકારી, મહિલાના હાથ પર ઉપસી આવ્યા ફોલ્લા

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારી સામે આવી છે.ઈંજેક્શન આપતી વખતે તબીબની બેદરકારીથી ઈંજેક્શનનું પ્રવાહી મહિલાના હાથ પર ઢોળાયું.જેને કારણે થોડી જ મિનિટોમાં દર્દીના હાથ પર ફોલ્લા ઉપસી આવ્યા

Jun 6, 2019, 11:00 AM IST