new farm laws

કેવું રહેશે સંસદનું શિયાળુ સત્ર? મંથન માટે રવિવારે સર્વદળીય બેઠક

રવિવારે 11 કલાકે સર્વદળીય બેઠક (All Party Meeting) થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સ પણ સામેલ થશે.

Nov 27, 2021, 11:32 PM IST

કૃષિ કાયદાના વિરોધીઓ પર PM મોદીના આકરા પ્રહાર, કહ્યું- વિપક્ષ ખેડૂતોને દગો કરી રહ્યો છે

પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આજે ખેડૂતો માટે લાભકારી સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમના પર નજર નાખીએ તો તમને બૌદ્ધિક બેઈમાની અને રાજનીતિક દગાબાજીનો અસલ અર્થ નજરે ચડશે.

Oct 2, 2021, 11:17 AM IST

Bharat Bandh ના લીધે દિલ્હીમાં આજે એન્ટ્રી બનશે મુશ્કેલ, આ રસ્તાઓ પર ડાયવર્ટ રહેશે ટ્રાફિક

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના (New Farm Laws) ના વિરોધમાં ખેડૂત યૂનિયનોએ 27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ (Bharat Bandh) નું આહવાન કર્યું છે.

Sep 27, 2021, 06:57 AM IST

Monsoon Session: લોકસભામાં માત્ર 21 કલાક કામ થઈ શક્યું, 74 કલાક થયા બરબાદ

સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર તેના પૂર્વ નિર્ધારિત સમય કરતા 2 દિવસ પહેલા બુધવારે જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાયું.

Aug 11, 2021, 11:29 PM IST

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કિસાનોને કહ્યાં મવાલી, શરૂ થયો વિવાદ

Farmers Protest: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) એ કહ્યુ કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો સાથે સરકાર વાત કરવા તૈયાર છે. 
 

Jul 22, 2021, 05:46 PM IST

Farmers Protest: 'સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે નહીં', કૃષિ મંત્રીએ કહ્યું - ખેડૂતો સાથે જોગવાઈઓ અંગે ચર્ચા કરવા તૈયાર

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને આંદોલન પરત લેવા અને વાતચીત કરવાની અપીલ કરી છે. કિસાનોનું આંદોલન પાછલા વર્ષે 26 નવેમ્બરે શરૂ થયું હતું અને હવે કોરોના વાયરસ મહામારી છતાં સાત મહિના પૂરા થઈ ચુક્યા છે. 

Jul 1, 2021, 07:27 PM IST

Farmers Protest: સરકારે ફરી લંબાવ્યો વાતચીતનો હાથ, કૃષિ મંત્રીએ આંદોલનકારી કિસાનોને આપી આ ઓફર

લગભગ 5 મહિનાના મૌન બાદ કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો (Farmers Protest) સાથે વાતચીત માટે ફરી એકવાર હાથ લંબાવ્યો છે

Jun 18, 2021, 11:55 PM IST

Black Day મનાવવા મુદ્દે Delhi Borders પર ભારે બબાલ, રાકેશ ટિકૈતે કહ્યું-હંગામો તો થશે, જે કરવું હોય તે કરી લો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના છ મહિના પૂરા થવા પર આજે ખેડૂત યુનિયનોએ દિલ્હીની સરહદો પર કાળો દિવસ ઉજવ્યો. આ કડીમાં ગાઝીપુર બોર્ડર પર પ્રદર્શનની કમાન રાકેશ ટિકૈતે સંભાળી હતી. અહીં ખુબ હોબાળો મચ્યો અને લોકોની ભીડ ભેગી કરીને કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડાવ્યા. આ દરમિયાન દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. રાકેશ ટિકૈતે કહ્યું કે 'હંગામો તો થશે, જેને જે કરવું હોય તે કરી લે.'

May 26, 2021, 03:58 PM IST

Farmers Protest: આંદોલન ઉગ્ર બનાવવા માટે ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, 6 માર્ચથી કરશે અમલ

કેન્દ્રના નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં ખેડૂત આંદોલન (Farmers Protest) ચાલુ છે. આંદોલનને ગતિ આપવા માટે ખેડૂત યુનિયનો દ્વારા અલગ અલગ જગ્યાએ પંચાયતો  થઈ રહી છે.

Mar 2, 2021, 12:20 PM IST

કેન્દ્રીય મંત્રી Pralhad Joshi નું Rahul Gandhi પર નિશાન, ટ્રેક્ટર પર એક્ટર બનવાનો પ્રયાસ કરે છે

કેન્દ્રીય મંત્રી (Union Minister) અને ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતા પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ ખેડૂત કાયદાઓ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ મંગળવારે કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) ટ્રેક્ટર પર એક્ટર બનવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં ટ્રેક્ટર રેલી કરી હતી. રાહુલની આ રેલી પર ભાજપે શાબ્દિક પ્રહારો કર્યા છે. 

Feb 23, 2021, 04:47 PM IST

Farmers Protest: PM Modi ના નિવેદનને ખેડૂત નેતાએ આવકાર્યું, કરી આ ખાસ અપીલ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરફથી ખેડૂતો માટે જે નિવેદન આવ્યું તેના પર ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે (Naresh Tikait) નિવેદન આપ્યું.

Jan 31, 2021, 08:50 AM IST

Farmers Protest: મુઝફ્ફરનગરના GIC ગ્રાઉન્ડમાં ખેડૂતોનો જમાવડો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપંચાયત શરૂ

ગાઝીપુર બોર્ડર (Ghazipur border) પર રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના હુંકાર બાદ મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં પણ માહોલ ગરમ છે. ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે મહાપંચાયત બોલાવી છે. તેઓ ત્યાં પહોંચી ગયા છે. અહીં રાજકીય ઈન્ટર કોલેજમાં મહાપંચાયતમાં હવે શક્તિ પ્રદર્શનની તૈયારી શરૂ થઈ ગઈ છે. 

Jan 29, 2021, 02:53 PM IST

Farmers Protest: રાકેશ ટિકૈતને મળવા માટે પહોંચ્યા જયંત ચૌધરી, Ghazipur Border બંધ

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ટ્રેક્ટર રેલી ( Tractor rally) દરમિયાન થયેલી હિંસા બાદ ચાર ખેડૂત સંગઠનોએ પોતાના ધરણા ખતમ કર્યા અને ખેડૂત આંદોલન (Farmers Protest)  નબળું પડતું જોવા મળી રહ્યું હતું પરંતુ આ બધા વચ્ચે દિલ્હી-યુપીના ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં આંદોલન તેજ કરવાની કવાયત થઈ રહી છે.

Jan 29, 2021, 10:06 AM IST

Farmers Protest: અચાનક કેમ બદલાઈ ગયા ટિકૈતના સૂર? રડી પડ્યા, આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત

દિલ્હી-ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Gazipur) બોર્ડર પર ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ની ધરપકડ કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. ગાઝિયાબાદ પ્રશાસને ખેડૂતોને પ્રદર્શન સ્થળ ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. જો કે ટિકૈતનું કહેવું છે કે તેઓ ધરણા ખતમ કરશે નહીં. તેમણે  કહ્યું કે સુપ્રીમ કોર્ટે ધરણા (Farmers Protest) હટાવવાની અરજી પર હજુ કોઈ ચુકાદો આપ્યો નથી. જિલ્લા પ્રશાસન સર્વોચ્ચ અદાલત કરતા ઉપર ન હોઈ શકે. તેમણે કહ્યું કે હું આ નોટિસ વિરુદ્ધ શુક્રવારે સર્વોચ્ચ કોર્ટ (Supreme Corut) માં અરજી દાખલ કરીશ. આ દરમિયાન રાકેશ ટિકૈત અત્યંત ભાવુક થયેલા પણ જોવા મળ્યા. 

Jan 29, 2021, 08:03 AM IST

Red Fort Violence: Deep Sidhu અને Lakha Sidhana વિરુદ્ધ કેસ દાખલ, દર્શનપાલને પણ ફટકારી નોટિસ

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે ગેંગસ્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા લખા સિધાના અને પંજાબી એક્ટર દીપ સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ ઉપદ્રવમાં બંનેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. 

Jan 28, 2021, 08:37 AM IST

Farmers Protest:  લાલ કિલ્લાની અંદરના આ PHOTOS જોઈને ચોક્કસપણે તમે હચમચી જશો, જુઓ કેવી મચી હતી તબાહી

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂત આંદોલન (Farmers Protest) ના નામ પર દેશની રાજધાની દિલ્હી (Delhi) ના રસ્તાઓ પર ખુબ ધમાલ અને અરાજકતા આચરવામાં આવી. લાલ કિલ્લા (Red Fort)  પર જ્યાં પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે ત્યાં પણ ઉપદ્રવીઓએ તમામ મર્યાદા પાર કરીને ધમાલ મચાવી. આજે લાલ કિલ્લાની અંદરની તસવીરો ગંભીર સવાલ ઊભા કરી રહી છે. 

Jan 27, 2021, 02:58 PM IST

Farmers Protest: Delhi Police ની મોટી કાર્યવાહી, 200 ઉપદ્રવીઓની અટકાયત, યોગેન્દ્ર યાદવ સહિત અનેક પર કેસ દાખલ

પ્રજાસત્તાક દિવસ (Republic Day 2021) ના અવસરે થયેલી હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 22 એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરતા 200 જેટલા લોકોની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે તેમની જલદી ધરપકડ થશે. 

Jan 27, 2021, 02:00 PM IST

Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે (Republic Day 2021) થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકૈત  (Rakesh Tikait) નો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે.

Jan 27, 2021, 12:46 PM IST

Tractor Parade: લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવા માટે આ અભિનેતાએ ખેડૂતોને ઉક્સાવ્યા?

ગઈ કાલે ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (tractor parade) દરમિયાન લાલ કિલ્લા (Red Fort) પર એક ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે ખેડૂત આંદોલનને લઈને ચારેબાજુથી સવાલો ઉઠવા લાગ્યા છે. આ મામલે પંજાબી ફિલ્મ કલાકાર દીપ સિદ્ધુ (Deep Sidhu) નો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેના પર આરોપ લાગ્યા છે કે જ્યારે લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો ત્યારે તે ત્યાં હાજર રહ્યો હતો અને તેણે લોકોને સાથ આપ્યો. 

Jan 27, 2021, 12:02 PM IST

Delhi Violence: ખેડૂત નેતા Rakesh Tikait નો ગંભીર આરોપ, કહ્યું-પ્લાન બનાવીને ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવ્યા

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ( Rakesh Tikait ) ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હી (Delhi) માં થયેલી હિંસા મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે, 'હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે.

Jan 27, 2021, 10:42 AM IST