farooq abdullah

સર્વપક્ષીય બેઠક: તમામ વિપક્ષી દળોની માંગણી, ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં સામેલ થવા દો

સોમવારથી સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session 2019) શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મહત્વના મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્યરાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ગુલામનબી આઝાદ, અને અધીરરંજન ચૌધરી, ટીએમસીમાંથી ડેરેક ઓ બ્રાયન, અને સુદીપ બંદોપાધ્યાય, બીએસપીમાંથી સતીષચંદ્ર મિશ્રા, એલજેપીમાંથી ચિરાગ પાસવાન, આપ સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યાં હતાં. 

Nov 17, 2019, 09:13 PM IST

બર્થ ડે  : કાશ્મીરના કિંગ ગણાતા ફારુકના પરિવારમાં આ મહિલાનું ખાસ સ્થાન, જીવનનો એકએક શ્વાસ તેને આભારી

આજે ટોચના કાશ્મીરી રાજકારણી અને જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચેરમેન ફારુક અબ્દુલ્લાનો જન્મદિવસ છે

Oct 21, 2019, 07:10 AM IST

કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા ફારૂક અબ્દુલ્લાના બહેન-પુત્રીની અટકાયત 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના બહેન સુરૈયા અને પુત્રી સાફિયાને પોલીસે અટકાયતમાં લીધા છે.

Oct 15, 2019, 03:16 PM IST

નેશનલ કોન્ફરન્સના નેતાઓ આજે ફારૂક અને ઓમર અબ્દુલ્લાને મળશે, રાજ્યપાલે આપી મંજૂરી

નેશનલ કોન્ફરન્સના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને આજે મળશે. કલમ 370 હટાવાયા બાદથી પૂર્વ મુખ્યમંત્રી પિતા અને પુત્ર નજરકેદ છે. 

Oct 6, 2019, 08:59 AM IST

ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે કેદમાં

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah)ને સોમવારે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(PSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યાં. એટલું જ નહીં જે સ્થળ પર અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસ દાખલ થયા વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. 

Sep 16, 2019, 02:29 PM IST
Jammu_Kashmir_Becomes_Situation_Normal_After PT10M48S

કલમ 370 દૂર કરાયા બાદ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય

અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-370 અને કલમ-35Aની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી.

Aug 8, 2019, 12:50 PM IST
Mehbooba Mufti And Omar Abdullah Living A Lavish Lifestyle In Kashmir PT9M50S

મહેબૂબા મુફ્તી જીવે છે રાજાશાહી જીવન ,પીએમ નિવાસ સ્થાન કરતાં મોટો છે બંગલો

જમ્મુ-કશ્મીરમાં સામાન્ય લોકોને હાલાકી છે, રોડ-રસ્તાના ઠેકાણાં નથી પણ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના ઠાઠ છે. 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મહેબુબાએ પોતાનો બંગ્લો રિનોવેટ કરાવ્યો છે. દેશના કોઈપણ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન અને પ્રધાનમંત્રી નિવાસ કરતા પણ મહેબુબા મોટા અને મોંઘા ભવ્ય બંગલામાં રહે છે.

Aug 8, 2019, 12:30 PM IST

આર્ટિકલ 370 પર ટ્વિટ કરીને ગંદી રીતે ફસાઈ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ

દેશનો સૌથી વિવાદિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો. હવે આ બંને રાજ્ય કેન્દ્રશાસિત રહેશે. આ નિર્ણય આવ્યા બાદ જ સામાન્ય જનતાથી લઈને બોલિવુડ સેલેબ્સ સુધી તમામ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે પાકિસ્તાનના કલાકારોએ પણ આર્ટિકલ 370 પર આવેલા નિર્ણય વિશે ટ્વિટર પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પોતાના ટ્વિટર પર પોસ્ટ લગકી કે, તેઓ કાશ્મીર સાથે ઉભા છે. માહિરાએ પોસ્ટ કરતા જ લોકોએ તેમને આડે હાથ લેવાનું શરૂ કર્યું. 

Aug 7, 2019, 10:21 AM IST
Farooq Abdullah Gives Controversial Statement About Article 370 PT5M14S

કલમ 370 પર ફારૂક અબ્દુલ્લાહનો બફાટ, જુઓ શું કહ્યું

ફારૂક અબ્દુલાહે કલમ 370 હટવવાનો કર્યો વિરોધ, સંસદમાં ગૃહમંત્રલય ખોટું બોલે છે. નિર્ણય વિરૂદ્ધ કોર્ટમાં જઈશું.
વધુમાં કહ્યું 370 હટાવવું ગેરબંધારણીય.

Aug 6, 2019, 05:35 PM IST
Viral Khabar: Video Of Farooq Abdullah's Controversial Statement About Article 370 PT1M56S

વાયરલ ખબર: ફારૂક અબ્દુલ્લાનું આર્ટિકલ 370 અંગે વિવાદીત નિવેદન... VIDEO

સોશિયલ મીડિયા પર ફારુક અબદુલ્લાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે જેમાં તેઓ પ્રધાનમંત્રી મોદીને કલમ 370ને લઈને નિવેદન આપી રહ્યા છે.તો ફારુક અબદુલ્લાએ એવું તો કયું નિવેદન આપ્યું હતું કે જેને લોકો શેર કરી રહ્યા છે જુઓ આ રિપોર્ટમાં.

Aug 6, 2019, 03:55 PM IST

આર્ટિકલ 370 અને 35A અંગે સરકારનાં નિર્ણયનું સ્વાગત સહ શુભકામના: ડૉ. સુભાષ ચંદ્રા

જમ્મુ કાશ્મીરનાં મુદ્દે મોદી સરકારે આઝાદ ભારતનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવા અંગેનો સંકલ્પ રજુ કર્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિની મંજુરી સાથે આર્ટિકલ 35 A હટાવી દીધું છે. સરકારે આ મહત્વનાં નિર્ણયને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ સદનમાં સમર્થન કર્યું છે. તેમણે સરકારને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, તેઓ સરકારનાં પ્રસ્તાવનું સમર્થન કરે છે. 

Aug 5, 2019, 04:04 PM IST

બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના: પાકિસ્તાને કહ્યું ભારત આવું ન કરી શકે

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક રજુ કર્યું, સાથે જ કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો

Aug 5, 2019, 03:34 PM IST

રાજ્યપાલ આવાસ ખાતે ઉચ્ચસ્તરીય ઇમરજન્સી બેઠક, DGP સહિતના અધિકારીઓ હાજર

મહેબુબા મુફ્તી, ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ રખાયા, કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ, રાજ્યપાલ સત્યપાલ મલિકે ઇમરજન્સી બેઠક આયોજીત કરી, યુનિવર્સિટીની તમામ પરિક્ષાઓ રદ્દ

Aug 5, 2019, 02:57 AM IST

સેનાની તહેનાતી અંગે કાશ્મીરનાં બની બેઠેલા રક્ષકોમાં બેચેની, કહ્યું આવુ ક્યારે નથી થયું

અબ્દુલ્લાએ સર્વદળીય બેઠક બાદ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને કાશ્મીરનાં લોકોનાં હિતોને સમજવું જોઇએ

Aug 4, 2019, 10:31 PM IST

VIDEO: ફારુક અબ્દુલ્લાએ કહ્યું 370 અસ્થાયી હોય તો ભારતમાં કાશ્મીર વિલય પણ અસ્થાયી

અબ્દુલ્લાએ કહ્યું કે, તે સમયે કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમા જનમત સંગ્રહ થશે અને જનતા નિશ્ચિત કરશે કે ભારત અથવા પાકિસ્તાનમાંથી કોની સાથે જવાનું છે

Jul 1, 2019, 11:05 PM IST

જાયરાને તેના બોયફ્રેંડે બોલિવુડ છોડવાનું કહ્યું હોય તેવું પણ બને: ફારુક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જાયરા ઘણુ સારુ કામ કરી રહી છે પરંતુ શું કરવું તે તેનો પોતાનો અંગત નિર્ણય છે

Jul 1, 2019, 06:29 PM IST

ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો

Apr 15, 2019, 10:01 PM IST

ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીની હિટલર સાથે કરી સરખામણી

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જર્મનીનો સરમુખત્યાર હિટલર પણ કહેતો હતો કે, 'સબકા સાથ, સબકા વિકાસ', આ સાથે જ તેમણે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલા હવાઈ હુમલાનો રાજકીય લાભ લેવાનો પણ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે 

Apr 13, 2019, 06:12 PM IST

વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો કોઇ જમ્મુ કાશ્મીર માટે અલગ વડાપ્રધાન અંગે વાત કરે છે તો અમારી પાસે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એને હટાવવા સિવાય કોઇ જ વિકલ્પ નહી રહે

Apr 8, 2019, 08:57 PM IST

ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું

હાઇવે બંધ કરીને અને મીરવાઇઝને દિલ્હી લઇ જઇને તેઓ અમને દબાવવા માંગે છે પરંતુ તે શક્ય નથી

Apr 8, 2019, 04:43 PM IST