Plutonium vs Uranium : પ્લુટોનિયમ અને યુરેનિયમ બંને પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી ઘટકો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પ્લુટોનિયમ અને યુરેનિયમમાં વધુ ખતરનાક કયું છે અને 1 કિલોમાંથી કેટલા પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.
Us'doomsday' missile Testing: અમેરિકા અને ઈઝરાયેલે ભેગા મળીને ઈરાન પર જે ભીષણ હુમલા કર્યા અને યુદ્ધ ફાટી નીકળ્યું તેનો આજે છઠ્ઠો દિવસ છે. ઈરાન મરણિયુ બનીને ઈઝરાયેલ અને ખાડીમાં અમેરિકાના સાથી દેશોની પદુડી કાઢી રહ્યું છે. ત્યારે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. જેને જોતા પરમાણુ યુદ્ધની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. જો પરમાણુ યુદ્ધ એક સમયે થઈ પણ જાય તો એવા કયા દેશો છે જે સુરક્ષિત રહી શકે તેવી સંભાવના છે...ખાસ જાણો.
Nuclear Bomb Temperature: હિરોશિમા-નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાની તમામ તસવીરો તમને ઇન્ટરનેટ પર મળી જશે. પરંતુ આજે જો આવો હુમલો થાય તો શું થાય. આ ઘટનાની કલ્પનાનો અંદાજો લગાવો! એક ધડાકો થયો અને આગનો એક મહાકાય ગોળો મશરૂમની જેમ ફેલાય તો મર્યા સમજો...
Nuclear Bomb Selling Rules: સૌથી પહેલા એ સ્પષ્ટ છે કે, દરેક દેશ પરમાણુ હથિયાર બનાવી શકતું નથી. દુનિયામાં નવ પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો છે, જેમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયા) અને ઇઝરાયલનો સમાવેશ થાય છે.
Iran Israel War: પરમાણુ શસ્ત્રોને લઈને દુનિયામાં ખૂબ જ હોબાળો મચી રહ્યો છે. તેનું તાજેતરનું ઉદાહરણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ છે. ઈઝરાયલને ડર છે કે જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવે છે તો તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.
Why US attack Iran: રાત્રે જ્યારે તમે સૂતા હતા, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં બેસીને ઈરાનના વિનાશનો ઇતિહાસ લખી રહ્યા હતા. ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી વૈશ્વિક ચિંતા વધી ગઈ છે.
Biological Weapon: દુનિયામાં પરમાણુ બોમ્બ કરતાં પણ ખતરનાક એક હથિયાર છે, જેને બાયોલોજિકલ હથિયાર કહેવામાં આવે છે. જે આખા દેશનો નાશ કરી શકે છે. ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
Worlds Most Dangerous Bomb: કદાચ તમને ખબર નહીં હોય કે પરમાણુ હથિયાર સૌથી ઘાતક નથી, પરંતુ દુનિયામાં તેનાથી પણ વધુ ખતરનાક હથિયાર હાજર છે, ચાલો તેમના વિશે જાણીએ.
આ બોમ્બ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા અને ઈઝરાયેલ પાસે છે. આ બોમ્બ પરમાણુ બોમ્બની સરખામણીમાં 1500 ગણો શક્તિશાળી છે.
How much destruction can a nuclear bomb cause? પરમાણું બોમ્બ વિસ્ફોટ થયા પછી પવન એટલો ઝડપથી ફૂંકાશે કે 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી બધી બિલ્ડિંગો, વૃક્ષો અથવા અન્ય કોઈપણ વસ્તુનો નાશ થઈ શકે છે. આ તોફાનમાં આગની જ્વાળાઓ હશે, પૃથ્વી સંપૂર્ણપણે ગરમ થઈ જશે. છોડ અને વૃક્ષો સુકાઈ જશે, સ્ટીલ અને કાચ પણ પીગળવા લાગશે. આકાશમાં એક વિશાળ વાદળ બનશે, જેમાં રેડિયોએક્ટિવ કણો 100 કિ.મી સુધી ફેલાશે અને ઘાતક રેડિએક્શન ફેલાવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ ચરમસીમાએ છે. અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના 9 આતંકી ઠેકાણાઓને પોતાનું નિશાન બનાવ્યા. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન ધૂંધવાયું છે. આ બધા વચ્ચે જો બંને દેશોમાં યુદ્ધ થાય અને પરમાણુ હુમલાની સ્થિતિ બને તો તમારો બચાવ કેવી રીતે કરશો?
Atom Bomb Attack News: ભારતની મિસાઈલ રક્ષા કવચ સિસ્ટમ દુનિયાના દિગ્ગજ દેશોથી જરાય કમ નથી. પરમાણુ બોમ્બ હુમલો કરવાની ધમકી આપતા પાકિસ્તાનના કોઈ પણ દાવાને તે હવા કાઢી શકે છે. એસ 400 એર ડિફેન્સ સિસ્ટમ ઉપરાંત ભારત પાસે એવી અનેક સિસ્ટમ છે જે ક્રૂઝ મિસાઈલથી લઈને બેલિસ્ટિક મિસાઈલ સુધી કોઈ પણ પાકિસ્તાની હુમલાને નિષ્ફળ કરી શકે છે. પરમાણુ બોમ્બ છોડવામાં ઉપયોગમાં લેવાતી કોઈ પણ પાકિસ્તાની બેલિસ્ટિક મિસાઈલને ટાર્ગેટ કરી શકે છે.
India at war: શું પહેલગામ આતંકવાદી હુમલાએ ભારતને યુદ્ધની અણી પર લાવી દીધું છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે, કારણ કે 140 કરોડ દેશવાસીઓનો ગુસ્સો પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યો છે. શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? જો ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મિસાઇલોનો વરસાદ થાય, તો તેનો ખર્ચ કેટલો થશે તેનો અંદાજ લગાવો.
Nuclear power countries name: પરમાણુ હથિયારોના ઉપયોગથી મોટા પ્રમાણમાં રેડિએશન કે વિકિરણ નીકળતા હોય છે અને એટલે તેની અસર ધડાકા બાદ ઘણા લાંબા સમય સુધી રહે છે. દુનિયામાં 9 દેશ છે જેની પાસે પરમાણુ હથિયારો છે.
Pahalgam Terror Attack: ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનનો ઘમંડ હવે ખતમ થઈ ગયો છે. તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આ મામલે જવાબ આપ્યો છે, પાકિસ્તાનના મોટા ભાગના નેતાઓ ભારતને અને વિશ્વને પરમાણુ હુમલાની ઘમકી આપતા જોવા મળે છે.
Nuclear Bomb Cost : પરમાણુ હથિયારોથી સંપન્ન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પરમાણુ હથિયારોને લઈને દુનિયાભરમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના ઘણા નેતાઓના બેજવાબદાર નિવેદનો આવ્યા છે, જેમાં ભારતને પરમાણુ બોમ્બ હુમલાની ધમકી આપવામાં આવી છે.
Bennu Asteroid: ધરતી પર પ્રલય ક્યારે આવશે, પૃથ્વીનો ક્યારે અંત આવશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ ધરતી તરફ આગળ વધી રહેલી એક એવી ભીષણ તબાહીની તારીખ જણાવી દીધી છે. જેના અથડાવવાથી 22 પરમાણુ બોમ્બ વિસ્ફોટ જેટલી તબાહી મચશે.
Ukraine Belarus news: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાના સૌથી વિનાશક હથિયારોની પહેલી ખેપ બેલારૂસ મોકલી દીધી છે.
Imran Khan says: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સત્તા છીનવાઈ ગયા બાદ બેબકળા બની ગયા હોય તેમ અજીબોગરીબ નિવેદન વાયરલ થઈ રહ્યા છે. હાલમાં આવું જ એક નિવેદન સામે આવતા ખળભળાટ મચ્યો છે અને લોકો વિચારી રહ્યા છે કે આવું તે કંઈ પોતાના દેશ માટે બોલાતું કે વિચારાતું હશે.
જોકે આ બોમ્બ 500 કિલોનો છે. રશિયાના આ ભારે બોમ્બનું નામ FAB-500 છે. જેની તસવીર યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરી છે. તેમણે નાટો સાથે આ તસવીર શેર કરીને યુક્રેનિયન એરસ્પેસને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની અપીલ કરી છે.
Nuclear War: રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધમાં હવે પરમાણુ હુમલાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો આમ થશે તો મોટા ભાગના દેશોના નામ પૃથ્વી પરથી ભૂંસાઈ જશે. જો કે 5 જગ્યાઓ એવી હશે, જ્યાં આ પરમાણુ યુદ્ધની કોઈ અસર નહીં થાય અને લોકો ત્યાં ખુશીથી જીવી રહ્યા હશે.