parthiv patel

પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર પાર્થિવ પટેલ (Parthiv Patel) ના પિતાનું નિધન થયું છે. ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. 

Sep 26, 2021, 11:09 AM IST

ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ સહિતના દિગ્ગજો ચલાવશે ખાસ અભિયાન

ગુજરાતના ક્રિકેટરો પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ તેમજ વિખ્યાત કુસ્તીબાજ સંગ્રામસિંહતેમના મિત્રોના સહયોગથી કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે ખાસ અભિયાન ચલાવશે.

Apr 20, 2021, 07:03 AM IST

ચેન્નઇ સુપર કિંગ્સ હશે સૌથી મજબૂત ટીમ, સુરેશ રૈના સીએસકે માટે સાબિત થશે મહત્વપૂર્ણ

સીએસકે (Chennai Super Kings) માટે ગત સીઝન બિલકુલ સારી રહી ન હતી. ગત સિઝનમાં સીએસકેના ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી ન હતી, એવામાં આ વર્ષે સીએસકેના ફેન્સને ટીમમાં સારુ પ્રદર્શન કરવાની આશા છે.

Mar 19, 2021, 07:54 PM IST

પાર્થિવ પટેલને મળી નવી જવાબદારી, હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કરશે આ કામ

પાર્થિવ પટેલ ગુરૂવારે ટેલેન્ટ સ્કાઉટના રૂપમાં આઈપીએલની વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. પાર્થિવે બુધવારે નિવૃતિની જાહેરાત કરી હતી.

Dec 10, 2020, 10:15 PM IST

ક્રિકેટર પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ક્રિક્ટેર પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. 18 વર્ષની કારકિર્દી બાદ પાર્થિવે અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી.

Dec 9, 2020, 11:50 AM IST

વિકેટકીપર પાર્થિવ પટેલે રચ્યો ઈતિહાસ, રણજી ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ

ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સોમવારે એક મોટી સિદ્ધિ મેળવી હતી. વિદર્ભ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે પાર્થિવે ગુજરાત તરફથી 100 રણજી મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
 

Jan 27, 2020, 09:06 PM IST

વિજય હજારેઃ પાર્થિવની શાનદાર ઈનિંગ, દિલ્હીને હરાવી સેમિફાઇનલમાં ગુજરાત

વિજય હજારે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પાર્થિવ પટેલ (76)ની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાતે દિલ્હીને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. પાર્થિવની સાથે તેના ઓપનિંગ જોડીદાર પ્રિયાંક પંચાલે પણ 80 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

Oct 20, 2019, 08:28 PM IST

રણજી ટ્રોફીઃ ક્વાર્ટરમાં ફાઇનલમાં ગુજરાતને 113 રને હરાવી કેરેલા સેમીફાઇનલમાં

જીતવા માટે માત્ર 195 રનના લક્ષ્યનો સામનો કરી રહેલી ગુજરાતની ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમના બે બેટ્સમેનો માત્ર બે અંકના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યાં હતા. 
 

Jan 18, 2019, 07:27 AM IST

જો રિદ્ધિમાન સાહા નહી તો, કાર્તિક અથવા પાર્થિવ કોને મળશે તક?

ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 11મી સિઝન પુરી થયા બાદ હવે બધાનું ધ્યાન આગામી જૂનથી બેંગલોરમાં યોજાનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ પર છે. આ મેચમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન નિયમિત વિકેટકિપર રિદ્ધિમાન સાહા પણ ઇજાગ્રસ્ત થતાં લગભગ બહાર થઇ ગયા છે. હવે તેમની જગ્યાએ કોને લેવામાં આવશે તેના પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જોકે તેમના બહાર હોવાની કે રમવાની પુષ્ટિ થઇ નથી. 

May 30, 2018, 03:31 PM IST

B'day Special : 16 વર્ષના કેરિયરમાં રમ્યો માત્ર 25 ટેસ્ટ મેચ

પોતાના 16 વર્ષના કેરિયરમાં પાર્થિવ પટેલે 25 ટેસ્ટ મેચ રમી, પરંતુ ટીમ માટે ઓપનિંગમાં તે ટીમ ઈન્ડિયા માટે વધુ ભાગ્યશાળી સાબિત થયો. 

 

Mar 9, 2018, 03:37 PM IST

INDvsSA : ત્રીજી ટેસ્ટમાં થશે પાંચ ફેરફાર, આ ખેલાડીઓ થઈ શકે છે ટીમમાંથી બહાર

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગમાં 24 જાન્યુઆરીથી રમાશે. તેમાં આ પાંચ ફેરફાર જોવા મળી શકે છે. 

Jan 19, 2018, 07:05 PM IST