peta

વન્ય જીવોની હત્યાનું સૌથી મોટું ક્રાઈમ, પેઈન્ટ બ્રશ બનાવવા 10 હજાર નોળિયાને મારી નંખાયા

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પ્રાણીઓની હેરાફેરી કરીને તેમને વેચવામાં આવતા હોય છે. પરંતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારીને તેમના પીંછાનો ઉપયોગ કરવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નોળિયાને મારી નાંખીને તેમાંથી પેઈન્ટ બ્રશ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. 

Nov 25, 2021, 12:14 PM IST

સંતાનની જેમ પશુ ઉછેરતા પશુ પાલકોને પેટાની વાતથી ઘણુ માઠુ લાગ્યું, પશુ પાલકોનો વિરોધ

પેટાના સોશ્યલમિડીયાના ચર્ચાયેલા વિગન મિલ્કના મુદ્દાને લઇને તેની આ સળવળાટ બાબતે આણંદના પશુપાલકે પણ કહ્યુ હતુ કે, વિદેશી સંસ્થાઓની આ પ્રકારની નબળી વાતોથી ભારતીય દુધ ઉત્પાદકોના મનોબળ તોડવાના તેમના આ પ્રયાસો સફળ નહી થાય. પેટાએ સોશ્યલ મિડીયામાં કરી ટ્વીટ અને ભારતીય દુધ ઉત્પાદનને જાણે બદલી નાખી બંધ કરાવી દેવાનો કારસો રચ્યો પણ આવી નબળી માનસિકતા સાથેની તેની સળવળાટને ભારતીય કીસાનો અને દુધ ઉત્પાદકો અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એ વખોડી કાઢી છે. 

Jun 1, 2021, 07:46 PM IST

PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ

  • અમૂલના આરએસ સોઢીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે, પેટા સંસ્થા દ્વારા પશુપાલકો વિરુદ્ધ ષડ્યંત્ર છે. પેટા વિદેશી કંપનીઓનો હાથો બનીને કામ કરી રહી છે. પેટા અવારનવાર આવી હરકત કરીને પશુપાલકો વિરુદ્ધ કામ કરે છે

Jun 1, 2021, 03:04 PM IST

PETA એ કહ્યું- દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર, ધર્મગુરૂ જ્યોતિર્નાથ બાવાએ આપ્યો આ જવાબ

PETA ના નિવેદનથી વિવાદ સર્જાયો છે. પેટા ઇન્ડિયાએ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર છે. PETA એ પશુઓના દૂધને બદલે કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરવાની સલાહ આપી હતી

Jun 1, 2021, 01:31 PM IST

PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો

પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે. 

Jun 1, 2021, 12:37 PM IST

કોના છે આ હાથી? બનાસકાંઠામાં અચાનક આવી ચઢેલા 4 હાથીઓએ કુતૂહલ સર્જ્યું

  • આ હાથી કોણ મૂકી ગયુ તે કોને ખબર નથી, હાથી ક્યાંથી આવ્યા તે કોઈને ખબર નથી
  • અચાનક ચાર હાથી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. આ હાથીના કોઈ વારસદાર સામે આવ્યા નથી
  • વન વિભાગે હાથીઓનો કબજો હાથ ધરીને હાથીના માલિકની શોધખોળ ચાલુ કરી

Feb 2, 2021, 02:26 PM IST

હોલિવૂડની આ અભિનેત્રીએ PM મોદીને લખ્યો પત્ર, આ મુદ્દે કર્યો આગ્રહ

હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસને (Pamela Anderson) શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (નરેન્દ્ર મોદી)ને પત્ર લખ્યો અને તેમા શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો. બેવોચ, આઈકન અને બિગ બોસની પૂર્વ અતિથિ સ્ટાર પામેલા એન્ડરસને પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. જેમાં તેમણે તમામ સરકારી બેઠકો, આયોજનોમાં ફક્ત શાકાહારી ભોજન પિરસવાનું સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો. 

Nov 30, 2019, 08:55 PM IST

વિરાટ કોહલીને 2019મા મળ્યો આ એવોર્ડ, પહેલા પત્ની અનુષ્કાને પણ મળી ચુક્યો છે

PETA India: વિરાટ કોહલીને પશુઓ પ્રત્યે પ્રેમ અને તેના પ્રત્યે થતાં અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પેટા પર્સન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. 
 

Nov 20, 2019, 04:52 PM IST

પોતાના શાહી લગ્નમાં પ્રિયંકા ન કરવાની મોટી ભૂલ કરી બેસી

PETA (People for the Ethical Treatment of Animals) સંસ્થાએ ટ્વિટર પર તેની માહિતી આપી હતી. હકીકતમાં પ્રિયંકાએ પોતાના શાહી લગ્નમાં જોધપુરના ઉમેદભવન પેલેસમાં હાથી અને ઘોડાનો ઉપયોગ કર્યો છે.

Dec 4, 2018, 02:16 PM IST

રિસેપ્શનના બીજા જ દિવસે અનુષ્કા શર્માને મળ્યા સારા સમાચાર

બોલિવૂડની શાકાહારી અભિનેત્રી અનુષ્કા શર્માને પશુઓ માટે કરવામાં આવેલા તેમના વ્યાપક કાર્ય માટે પેટા-2017ના પર્સન ઓફ ધ યર પુરસ્કાર માટે જાહેર કરવામાં આવી છે.

Dec 28, 2017, 09:45 AM IST