pfizer

Covid-19 Vaccine: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર મોટા પાયે રસીની ટ્રાયલ શરૂ કરશે Pfizer, કંપનીએ જણાવ્યો એક્શન પ્લાન

અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર (Pfizer) હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પોતાની રસીની મોટા પાયે ટ્રાયલ કરવા જઈ રહી છે.

Jun 9, 2021, 08:03 AM IST

ભારતમાં ફાઇઝર વેક્સિન આવતા પહેલા મળ્યા મોટા સમાચાર, દેશમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ પર છે ઓછી અસરકારક

ભારતમાં જલદી કોરોનાની વધુ એક વેક્સિન ફાઇઝર આવી શકે છે. પરંતુ દેશમાં આ રસીની એન્ટ્રી થાય તે પહેલા લાન્સેટના નવા રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. 

Jun 4, 2021, 08:07 PM IST

Corona Vaccine: ભારતને હવે મળશે Pfizerના 5 કરોડથી વધુ ડોઝ, વેક્સિનની અછત થશે દૂર

Pfizer Vaccine: તેના પર ભારત સરકાર તરફથી વાતચીત ચાલી રહી છે અને આશા છે કે આ મહિને વાતચીત પૂરી થઈ જશે. ફાઇઝર બાયોએનટેક કોવિડ-19  વેક્સિન એક એમ આરએનએ વેક્સિન છે.

Jun 2, 2021, 03:47 PM IST

Canada માં કોરોના રસીની માર્ગદર્શિકામાં સુધારો, આ રીતે અલગ અલગ રસીના ડોઝ લઈ શકાશે

કોરોનાનો પ્રકોપ હજુ દુનિયામાં શમ્યો નથી. આવામાં છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના રસીને મિક્સ કરવા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ સ્પેન અને બ્રિટનમાં આ અંગે પ્રયોગ પણ હાથ ધરાયા જેના આશાસ્પદ પરિણામો આવ્યા છે. હવે આ મુદ્દે કેનેડાથી એક સારા સમાચાર આવ્યા છે. કોરોનાની રસી અંગે કેનેડાએ પોતાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જે મુજબ હવે નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે.

Jun 2, 2021, 01:34 PM IST

AstraZeneca બાદ Pfizer 'બૂસ્ટર'થી બની રહી છે વધુ એન્ટીબોડી, સ્ટડીમાં થયો દાવો

સ્પેનની સ્ટડીમાં જાણવા મળ્યું કે એસ્ટ્રાઝેનેકા  (AstraZeneca Vaccine) ના પ્રથમ ડોઝ બાદ ફાઇઝર (Pfizer) બૂસ્ટર પ્રાપ્ત કર્યાના 14 દિવસ બાદ લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધુ હતું. આ એન્ટીબોડી લેબ ટેસ્ટમાં કોરોના વાયરસને ઓળખવા અને ખતમ કરવામાં સક્ષમ હતી. 
 

May 31, 2021, 08:51 PM IST

Coronavirus: કોરોનાના નવા વેરિએન્ટ પર રસી અસરકારક? સ્ટડીમાં થયો મોટો ખુલાસો 

કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. રોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-19નો વાયરસ ઝડપથી પોતાના રંગરૂપ બદલી રહ્યો છે અને તેના નવા નવા વેરિએન્ટ સામે આવે છે. આ બધા વચ્ચે એવા સવાલ ઉઠે છે કે શું નવા વેરિએન્ટ વિરુદ્ધ રસી અસરદાર છે ખરી?

Apr 26, 2021, 10:59 AM IST

Research માં દાવો: Corona Vaccine ના પ્રથમ ડોઝ બાદ આટલો ઓછો થઇ જાય છે Infection નો ખતરો

વેક્સીનને લઇને લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ છે. વેક્સીનેશન બાદ પણ સંક્રમણના સમાચારે રસીને લઇને તેમના વિશ્વાસને પ્રભાવિત કર્યો છે, પરંતુ આ સ્ટડીઝથી સ્પષ્ટ થાય છે કે વેક્સીન લગાવવી કેટલી જરૂરી છે.

Apr 24, 2021, 08:00 AM IST

ભારતને 'નો પ્રોફીટ' પર વેક્સીન આપવાની કરી ઓફર, અમેરિકી કંપની Pfizer એ કરી જાહેરાત

કંપનીએ એ પણ કહ્યું કે મહામારી દરમિયાન તે ફાઇઝર-બાયોનેટ કોવિડ-19 એમઆરએનએ રસી (Pfizer-bayonet covid-19 mRNA Vaccine) ફક્ત સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા આપૂર્તિ કરશે. 

Apr 22, 2021, 08:53 PM IST

કોરોનાને ખતમ કરી દેશે એક ગોળી? મહામારીમાં ગેમ ચેંજર સાબિત થશે

ફાઇઝરના મુખ્ય વૈજ્ઞાનિક Mika Dolsten એ કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) નો સામનો કરવા માટે વેક્સીન લગાવવી અને વાયરસના સંપર્ક આવેલા લોકોની સારવાર બંને સામેલ છે. જે પ્રકારે SARS-CoV-2 ફરીથી કમબેક કરી રહ્યો છે અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રક્રોપ વધી રહ્યો છે.

Mar 25, 2021, 02:15 PM IST

Johnson & Johnson ને મંજૂરી બાદ 4 કોરોના વેક્સીનવાળો પહેલો દેશ બન્યો Canada

કોરોના વાયરસ (Coronavirus) ના વિરૂદ્ધ ચાલી રહેલા જંગને મજબૂતી આપવા માટે કેનેડા (Canada) એ જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનના બે ડોઝના બદલે એક ડોઝ જ વાયરસથી બચવા માટે પુરતો છે.

Mar 5, 2021, 11:21 PM IST

Pfizer એ ભારતમાં COVID-19 Vaccine ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પાછી ખેંચી, જાણો કારણ

અમેરિકા (America) ની ફાર્મા કંપની ફાઈઝરે (Pfizer) ભારતમાં કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે કરેલી અરજી પાછી ખેંચી છે.

Feb 5, 2021, 03:23 PM IST

Corona Vaccine: નોર્વેમાં આ કોરોના રસી મૂકાવ્યા બાદ 13 લોકોએ જીવ ગુમાવ્યા

કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ દુનિયાભરના અનેક દેશોમાં લોકોને રસી મૂકવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફાઈઝર રસી(Pfizer Vaccine) અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. કારણ કે નોર્વેમાં સાઈડ ઈફેક્ટ બાદ 13 લોકોના મોત થયા છે. 

Jan 15, 2021, 03:01 PM IST

કોરોનાની રસીની આડઅસર!, રસી મૂકાવ્યા બાદ ડોક્ટરના પ્લેટલેટ્સની સંખ્યા ઝીરો થઈ ગઈ, આખરે મોત થયું

અમેરિકાના મિયામી શહેરના ડોક્ટર ગ્રેગરી માઈકલના મોત પાછળ તેમના પત્નીએ કોરોના રસી ફાઈઝરને જવાબદાર ઠેરવી છે.

Jan 8, 2021, 01:49 PM IST

બાપરે! આ કંપનીની કોરોના રસી મૂકાવ્યાના બે દિવસ બાદ મહિલાનું મૃત્યુ, પિતાએ માંગ્યો જવાબ

કોરોના રસી(Corona Vaccine)  અંગે આવી રહેલા સારા સમાચારો વચ્ચે એક ખુબ જ ડરામણા સમાચાર આવ્યા છે. પોર્ટુગલ(Portugal) માં ફાઈઝર(Pfizer Coronavirus Vaccine) ની કોરોના રસી લીધા બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનો મોત થઈ ગયું. 

Jan 5, 2021, 09:59 AM IST

Corona Vaccine: SECની બેઠકમાં SII અને Bharat Biotechના ડેટા પર ચર્ચા, Pfizerએ માંગ્યો વધુ સમય

Coronavirus Vaccine: બ્રિટને Covishield Vaccineને આપી મંજૂરી ભારતમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)માં બનેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (Oxford University) અને એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ની કોરોના વાયરસ વેક્સિન કોવિશીલ્ડને બ્રિટનમાં મંજૂરી મળી ગઈ છે. તેથી હવે ભારતમાં તેને મંજૂરી મળવાની આશા વધારે છે. 

Dec 30, 2020, 09:51 PM IST

Joe Bidenએ લાઈવ ટીવી પર લીધી Corona Vaccine, લોકોને કહ્યું- "હવે ડરવાની જરૂર નથી"

અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ને કોરોના વેક્સિનની રસી મુકવામાં આવી છે. 78 વર્ષીય બાઈડેન કોરોનાના હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. હાલ બાઈડેનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે

Dec 22, 2020, 09:31 AM IST

કોરોના સામે જંગ લડવા માટે અમેરિકા પાસે હવે બે વેક્સીન, Modernaને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી

કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટ્રાયલમાં તેની સફળતાનો દર 94.1 ટકા રહ્યો છે. આ વેક્સીનના ટ્રાયલમાં લગભગ 30 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો હતો.

Dec 19, 2020, 10:27 AM IST

Corona Vaccine: Serum Institute એ માંગી Covishieldના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ અરજી અર્થ એ છે કે લોકો સુધી વેક્સી પહોંચવાની દિશામાં એક પગલું વધુ આગળ વધાર્યું છે. પરંતુ મોટો સવાલ એ છે કે તમારા સુધી કઇ વેક્સીન પહોંચશે અને ક્યારે? જે વેક્સીનના ઉપયોગની મંજૂરી સૌથી પહેલાં મળી જશે કોરોના વેક્સીન (Corona vaccine)બજારમાં તેની પકડ બાકીના મુકાબલે મજબૂત થઇ જશે.

Dec 7, 2020, 08:04 PM IST

Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

ફાઈઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ આ ભલામણ કરી છે. 

Dec 6, 2020, 06:28 AM IST

Pfizer ની Corona Vaccine ખતમ કરી દેશે મહામારી, ડિસેમ્બર સુધી Oxford વેક્સિન લાવવાની તૈયારીમાં

Coronavirus Vaccine: કોરોના વાયરસ વેક્સિન માટે Pfizer, Oxford અને Modernaએ જાહેરાત કરી છે.
 

Nov 15, 2020, 07:48 PM IST