PM Modi Stubbornly: ભૂતપૂર્વ રક્ષા સચિવ આર.કે. માથુરે યાદ કર્યું કે 2014માં પહેલી વાર લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પહેલા, પીએમ મોદી જીદ પકડીને બેસી ગયા હતા. તેમણે જણાવ્યું કે જો બુલેટપ્રૂફ કાચ દૂર નહીં થાય તો તેઓ પોતાનું ભાષણ નહીં આપે.
PM Modi Speech Highlights: લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં, પ્રધાનમંત્રી મોદીએ આત્મનિર્ભર ભારતની શક્તિ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતે સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, રેલ્વે અને મોબાઇલ ઉત્પાદન સહિત અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
PM Modi Next Target: પીએમ મોદીએ પહેલા આરજેડી પર પ્રહાર કર્યા અને પછી કોંગ્રેસ પર પ્રહારો કર્યા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, જ્યારે મેં બિહાર ચૂંટણી દરમિયાન 'જંગલ રાજ' વિશે વાત કરી હતી, ત્યારે આરજેડીએ ક્યારેય તેનો વિરોધ કર્યો ન હતો, પરંતુ તેનાથી કોંગ્રેસને ખરેખર નુકસાન થયું હતું.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા છે. પ્રધાનમંત્રીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે.
આ વખતે 'ડબલ દિવાળી'ની ઉજવણી થશે! પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિતે કરી મોટી યોજનાની ઘોષણા, જુઓ મોદીનું રેકોર્ડબ્રેક ભાષણ
Pakistan Reaction on PM Modi speech: ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની જાહેરાત પછી, પીએમ મોદીએ સોમવારે અને 12 મેના રોજ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ પછી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું છે. પાકિસ્તાને ભારત સાથે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત કરી છે.
PM Modi speech highlights: જ્યારે જ્યારે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય, ત્યારે પ્રધાનમંત્રીની પાઘડીની ચર્ચા ન થાય તેવુ બને જ નહિ, આ વર્ષની પાઘડીમાં એવું તો શું ખાસ છે એ જોઈએ
PM Modi Speech : દિલ્હીમાં PM મોદીએ 11મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યુ. સૌથી લાંબી સ્પીચનો PMએ રેકોર્ડ બનાવ્યો
We must develop India as a wellness hub: PM Modi
આવતીકાલ એટલે કે 15મી ઓગસ્ટે દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે. પરંપરા પ્રમાણે 15મી ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા હોય છે. પીએમ મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કરશે.
ગુજરાતમાં 7 મેએ મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદીએ આજે ડીસા અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ પર અનેક મુદ્દે આકરા પ્રહારો કર્યાં હતા.
ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી આવ્યા છે. પીએમ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા.
Loksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
PM Modi Speech: 2024ની લોકસભાની ચૂંટણી ભાજપ માટે એટલી સરળ નથી. રામ મંદિરના લોકાર્પણથી પક્ષની તરફેણમાં વાતાવરણ ચોક્કસપણે સર્જાયું છે, પરંતુ જો આંકડાઓને વાસ્તવિકતાના માપદંડ પર તોલવામાં આવે તો કેસ એકદમ નબળો પડી રહ્યો છે. સ્વાભાવિક છે કે ભાજપે હજુ ઘણી મહેનત કરવી પડશે.
PM Modi Speech: પીએમ મોદીએ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લોકોને સંબોધિત કરતા કહ્યુ કે ચંદ્રયાન-3ને લઈને તેમને દુનિયામાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
PM Modi એ વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરી છે, જેમાં ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થઈ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ હાજર હતા.
PM modi speech: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આપણને જણાવ્યું છે કે કેવી રીતે આપણે ખરાબ શાસનમાંથી સુશાસન તરફ આવ્યા છીએ, આપણે આ સંદેશ યુવાનો સુધી પહોંચાડવાનો છે. આપણે સમાજના તમામ ભાગો સાથે સંવેદનશીલતા સાથે જોડવાનું છે.
મેયર કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું છેકે, આગામી 25 વર્ષ માટે શહેરી વિકાસ માટે આ કાર્યક્રમ ખુબ જ મહત્ત્વનો છે. આ કાર્યક્રમ થકી શહેરીવિકાસનો આગામી 25 વર્ષ માટેનો રોડમેપ તૈયાર થશે.
Surat Natural Farming Conclave: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સથી સવારે 11:30 વાગ્યે સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વર્ચ્યુઅલ જોડાઈને સંબોધન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ આ દરમિયાન યોગના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યોગ વિશ્વમાં શાંતિ લાવે છે.
દિલ્હીના લાલ કિલ્લામાં શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વના અવસર પર આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર દ્વારા દિલ્હી સિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જંગી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધિત કરશે.