हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ragging
Ragging News
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Patan Medical College Ragging : પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલો,, એન્ટી રેગિંગ કમિટી દ્વારા 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ લેવાયો નિર્ણય,, 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ,, કોલેજના ડીનની ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી
Nov 18,2024, 11:11 AM IST
Ahmedabad
મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર સસ્પેન્ડ
Ragging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
May 24,2024, 17:05 PM IST
gujarat
શરમ કરો! B J.મેડિકલ કોલેજમાં રેગિંગ: 2 ડોક્ટર 3 ટર્મ અને 1 રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ
પીજી મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષના સીનિયર રેસિડેન્સ ડોક્ટરો અને પીજી સ્ટુડન્ટ્સ સામે કરાયેલી રેગિંગની ફરિયાદ મુદ્દે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સુનાવણી હાથ ધરી હતી.
Dec 29,2022, 16:41 PM IST
Ragging
બીજે મેડિકલ કોલેજ ફરી વિવાદમાં, 3 સિનિયર્સનો આતંક, 6 જુનિયરને બેલ્ટ-જૂતાંથી ફટકાર્યા
Ragging In BJ Medical College : આવું પહેલીવાર નથી કે બીજે મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના બની હોય, આ પહેલા પણ અનેકવાર આ મામલે કોલેજ વિવાદમાં આવી ચૂકી છે
Dec 28,2022, 13:36 PM IST
crime news
વિદ્યાર્થિનીઓને પકડી સિનિયર્સ બળજબરીથી જુનિયર્સ પાસે કરાવતા હતા Kiss, વીડિયો વાયરલ
forced to kiss a minor girls: આ ઘટના બાદ કોલેજ પ્રશાસન દ્વારા 12 વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. જ્યારે ઘટનામાં સામેલ પાંચ મુખ્ય આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી.
Nov 20,2022, 14:11 PM IST
gujarat
અમદાવાદ: ધો. 12ના વિદ્યાર્થીઓ જૂનિયર સ્ટુડન્ટને લઇ ગયા બાથરૂમમાં, પછી કરી શરમજનક હરક
Student Ragging Case In Ahmedabad: અમદાવાદના વસ્ત્રાપુરની ઇસરો કોલોની ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય વિવાદમાં આવી છે. શાળામાં 20 એપ્રિલના રોજ શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તે દરમિયાન ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા બળજબરીપૂર્વક ધોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ખેંચીને બાથરૂમમાં લઇ જવાયો હતો
Apr 26,2022, 19:15 PM IST
Ahmedabad
ABVP ના વિદ્યાર્થીઓની દાદાગીરી, GLS કોલેજમાં વિદ્યાર્થીનીઓએ કરી રેગિંગની ફરિયાદ
અમદાવાદની GLS કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. GLS કોલેજમાં વિદ્યાર્થિનીએ ABVP ના બે કાર્યકર સહિત ત્રણ લોકો સામે રેગિંગની ફરિયાદ કરી છે. આ મામલે વિદ્યાર્થિનીએ કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને એન્ટી રેગિંગ સેલમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, હું કોલેજમાં સુરક્ષિત મહેસૂસ કરી રહી નથી. છેલ્લા કેટલાક સમયથી ABVP ના કાર્યકર ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ મને હેરાન પરેશાન કરે છે. અમે કોલેજના કેમ્પસમાંથી નીકળીએ તો આ બંને શખ્સો અમને અપશબ્દો કહે છે.
Apr 17,2022, 12:49 PM IST
schools reopening
શાળામાં થયુ રેગિંગ, ધોરણ-11ના વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થી પાસેથી કપડા ધોવડાવ્યા
ragging in school : અત્યાર સુધી તો કોલેજ કેમ્પસમા જ રેગિંગની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે તો શાળાઓમાં પણ રેગિંગની ઘટના સામે આવી છે. ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 11 માં અભ્યાસ કરતા બે સિનિયર વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનું સામે આવ્યું
Feb 20,2022, 11:56 AM IST
Ragging
રેગિંગથી ફરી વિવાદમાં આવી જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ
હાલના સમયમાં કોલેજના વિદ્યાર્થીઓની રેગિંગની ઘટના છાશવારે બની રહી છે, ત્યારે ફરીથી આવી જ એક ચકચારી ઘટના જામનગરની વિખ્યાત એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં બની છે.
Jun 4,2019, 13:54 PM IST
જામનગર
જામનગરની રેગિંગની ઘટના
એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીને ઢોર માર માર્યો. કોલેજનાં રૂમમાંથી જુનિયર વિદ્યાર્થીનો સામાન બહાર ફેંકવાનું કહી સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું. સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ એન્ટી રેગિંગ કમિટી સમગ્ર મામલાની તપાસ કરે તેવી માગ કરી છે જ્યારે કોલેજનાં સત્તાધીશોએ પણ રેગિંગની ઘટના સ્વીકારીને તપાસ કરાવના આદેસ આપ્યા છે
Jun 4,2019, 13:27 PM IST
Trending news
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ