हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
56/ 1
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rain Fall
Rain fall News
gujarat
છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?
રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
Jun 29,2024, 18:14 PM IST
gujarat
ગુજરાતના આ જિલ્લામા ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેસ્ક્યૂ માટે NDRFની ટીમો સ્ટેન્ડ બાય!
Gujarat Heavy Rain: વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF દ્રારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સૂચનો કરવામાં આવ્યા અને સાથે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો.
Jun 22,2024, 16:14 PM IST
gujarat news
કેરી પકવતા ખેડૂતો ચિંતાતૂર! કમોસમી વરસાદથી આંબાના પાકને વ્યાપક નુકસાન
ભાવનગરમાં 4 દિવસથી અવિરત પડી રહેલ કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે..ઘોઘાના તણસા ગામના ખેડૂતોના ખેતરમાં ઊભેલા તલ, શાકભાજી સહિત બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે.
May 4,2023, 15:01 PM IST
gujarat
તંત્રએ તો તૈયારી કરી લીધી છે, હવે તમે કરી લેજો...ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
Jul 22,2022, 8:44 AM IST
North Gujarat
Gujarat Monsoon: ઉત્તર ગુજરાતીઓ માટે આજનો દિવસ આફત સમાન, ટોલ ફ્રી નંબર જાહેર
આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠામાં કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.
Jul 20,2022, 9:43 AM IST
Rain Fall
રાજ્યમાં મેઘમહેર યથાવત, 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં ખાબક્યો
ગત 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 27 તાલુકામાં 1000 મી.મીથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 58 તાલુકામાં 500 થી 1000 મી.મી અને 98 તાલુકામાં 251 થી 500 મી.મી, 57 તાલુકામાં 126 થી 250, 11 તાલુકામાં 51-125 મી.મી વરસાદ નોંધાયો છે.
Jul 20,2022, 9:43 AM IST
Heavy Rains
મધ્યગુજરાતમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ, બોડેલીમાં 16, પાવીજેતપુરમાં 10, છોટાઉદેપુરમાં
મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક જ દિવસમાં 16 ઇંચ, પાવી જેતપુરમાં 10 ઇંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને ક્વાંટમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કરણે પ્રતાપનગર, છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જવાના કારણે પેસેન્જર ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે.
Jul 10,2022, 20:41 PM IST
maha cyclone
ગુજરાત: મહાની અસરને કારણે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ
મહા વાવાઝોડાની અસરા કારણે આજે ગુજરાતના અનેક જીલ્લાઓનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો
Nov 7,2019, 23:51 PM IST
Rain Fall
રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, જુઓ કયાં પડ્યો વરસાદ
રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, સાબરકાંઠા અને ભાવનગરમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ, વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
May 17,2019, 18:45 PM IST
હવામાન
હવામાન ખાતાની ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, જાણો કારણ
અપર એર સરક્યુર્લેશન અંગે હવામાન ખાતા ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કહ્યું કે, વરસાદી વિસ્તારમા ભારે પવન ફૂંકાશે. કચ્છ, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદ પડશે. ત્યારે પવનની ગતિ વધારે હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી
Apr 15,2019, 15:28 PM IST
Trending news
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર