हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rain Updates
Rain updates News
heavy rain Forecast
પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું એલર્ટ
Weather Alert: વરસાદ ગયો એ ભૂલી જાઓ, વરસાદની વિદાય વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું, અમારું અનુમાન છે કે આગામી 48 કલાકમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. આ માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે.
Sep 25,2024, 18:36 PM IST
ZEE 24 Kalak Original Video
વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ, મુખ્ય બે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ
Torrential rains in Valsad city, two main underpasses flooded, vehicular movement stopped
Sep 3,2024, 9:30 AM IST
Flood
આગામી 7 દિવસ ગુજરાતમાં મેઘતાંડવ; 'વરસાદી મેપ' દ્વારા જાણો ક્યાં કેવો પડશે ભારે વરસાદ
Rain Updates News: ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે. હજુ આગામી 7 દિવસ રહેશે મેઘતાંડવ, તસવીરોમાં જુઓ સાતેય દિવસનો 'વરસાદી મેપ'.
Aug 28,2024, 15:12 PM IST
Amreli
અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ! શું ગુજરાતના આ વિસ્તારો પાણી-પાણી થઈ જશે? લેટેસ્ટ આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.
Jul 9,2024, 18:21 PM IST
Ahmedabad Rain
ભારે સ્થિતિ! આણંદના 26 ગામોમાં એલર્ટ; કડાણા ડેમમાંથી પાણી છોડાયુ, મહીસાગરમાં પુર
રાજ્યમાં ભારે વરસાદના કારણ કડાણા ડેમ ઓવરફ્લૉ થવાની સ્થિતિ પેદા થઇ છે, હવે કડાણા ડેમમાંથી સાડા ચાર લાખ પાણી છોડવામાં આવશે, તાત્કાલિક 107 ગામો એલર્ટ પર મુકાયા છે.
Sep 17,2023, 21:31 PM IST
Ahmedabad
આ 24 જિલ્લાઓમાં ફરી તૂટી પડશે અતિભારે વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે સૌથી ભારે!
Gujarat Monsoon 2023: ગુજરાતમાં 22 અને 23 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 22 જુલાઇએ જૂનાગઢ, નવસારી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિનાશ વેર્યો હતો. હવે આજે ફરી એકવાર મોટી વરસાદ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં ફરી એકવાર ગુજરાતના 24થી વધુ જિલ્લાઓમાં વરસાદી આફત વરસી શકે છે.
Jul 23,2023, 17:49 PM IST
Gujarat Rain
મહેસાણામાં મેઘાની વિસ્ફોટક બેટિંગ! બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો વિગતે
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27.72 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ કચ્છમાં સરેરાશ 87.33 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 41.18 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.33 ટકા વરસાદ વરસ્યો છે.
Jul 1,2023, 17:41 PM IST
kutch news
Heavy rains in Kutch district
Heavy rains in Kutch district
Aug 29,2020, 23:35 PM IST
Gujarat rain updates
Heavy rains in 123 taluka of Gujarat
Heavy rains in 123 taluka of Gujarat
Aug 29,2020, 19:40 PM IST
North Gujarat
Heavy rains in North Gujarat
Heavy rains in North Gujarat
Aug 23,2020, 20:05 PM IST
Junagadh news
Heavy rains in Junagadh
Heavy rains in Junagadh
Aug 23,2020, 18:05 PM IST
Rain Updates
વલસાડમાં 4 કલાકમાં નોંધાયો 2 ઈંચ વરસાદ, જુઓ 'સમાચાર ગુજરાત'
વલસાડ: ભારે વરસાદથી સ્કૂલોમાં પાણી ભરાયા છે. સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર પણ પાણી ફરી વળ્યાં છે.
Sep 13,2019, 16:04 PM IST
અમરેલી
વરસાદના પગલે જામનગર અને અમરેલીમાં શું છે સ્થિતિ, જુઓ વીડિયો
અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ધાતરવાડી ડેમ-1 ઓવરફલો થયો છે. રાજુલાના છતરિયા રોડ પર પણ પાણી ભરાયા છે. સૂર્યા બંગ્લોઝ, મનમંદિર રેસિડેન્ટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.
Sep 11,2019, 18:05 PM IST
Rain Updates
રાજ્યમાં વરસાદના પગલે શું છે સ્થિતિ, જુઓ વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97તાલુકાઓમાં પડ્યો વરસાદ, જૂનાગઢના વંઠલીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો તો વલસાડમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો.રાજકોટમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.
Sep 7,2019, 15:20 PM IST
Rain Updates
જુઓ રાજ્યમાં ક્યાં પડ્યો વરસાદ, જુઓ 'સ્પીડ ન્યુઝ'
સુરત: સિવિલ હોસ્પિટલમાં વરસાદને પગલે પાણી ભરાયું, દર્દીઓ સહિતના લોકો હેરાન થઈ રહ્યા છે.
Aug 27,2019, 15:11 PM IST
Rain Updates
ગુજરાતમાં 37 તાલુકામાં થઈ મેઘ મહેર, વધુ વિગત માટે જુઓ 'સ્પીડ ન્યુઝ'
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, 37 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ વરસાદ ગીરસોમનાથ જિલ્લામાં પડ્યો, જિલ્લામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો.
Aug 17,2019, 15:55 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ