આગામી 7 દિવસ ગુજરાતમાં મેઘતાંડવ; 'વરસાદી મેપ' દ્વારા જાણો ક્યાં કેવો પડશે ભારે વરસાદ?
Rain Updates News: ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે. હજુ આગામી 7 દિવસ રહેશે મેઘતાંડવ, તસવીરોમાં જુઓ સાતેય દિવસનો 'વરસાદી મેપ'.
1/7
દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 7 દિવસ પણ મેઘતાંડવ જોવા મળશે. હવામાન વિભાગે સાતેય દિવસનો વરસાદી મેપ જાહેર કર્યો છે, જેના ઉપરથી આવનાર વરસાદની તીવ્રતા નક્કી કરી શકાય છે.
2/7
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આગામી સાત દિવસ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. 28 ઓગસ્ટે દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
3/7
હવે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જે આગામી સાત દિવસ માટેની છે. તેના મેપ્સ પણ અહીં જુઓ શકો છે.
4/7
5/7
6/7
7/7
Trending Photos