ramvilas paswan

Bihar: ચિરાગનું ઇમોશનલ કાર્ડ, બોલ્યા- હવે પિતાનો સાથ નથી, જનતાના આર્શીવાદ લેવા શરૂ કરીશું યાત્રા

ચિરાગ પાસવાને કહ્યુ, મારા પિતાની જયંતિ 5 જુલાઈએ છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી. તેથી અમે હાજીપુરથી 5 જુલાઈએ આશીર્વાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.

Jun 20, 2021, 03:45 PM IST

ચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ પશુપતિ પારસને એલજેપી સંસદીય દળના નેતા તરીકે માન્યતા આપી છે. 
 

Jun 14, 2021, 10:36 PM IST

LJP: ચિરાગ પાસવાનને આ ભૂલ પડી ભારે, કાકા બની ગયા બળવાખોર

બિહારની રાજનીતિમાં  LJPમાં વિવાદ વધી ગયો છે કારણ કે ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પાસરે તેને મોટો ઝટકો આપી દીધો છે. પારસે ચિરાગને ચેતવણી આપી કે તે ઈચ્છે તો પાર્ટીમાં રહી શકે છે. એનડીએ સાથે અમારી પાર્ટી રહેશે. 

Jun 14, 2021, 07:49 PM IST

ચૂંટણી ટાણે મુશ્કેલીમાં મૂકાયા ચિરાગ પાસવાન!, લાગ્યો મોટો આરોપ, જાણો શું છે મામલો

લોક જનશક્તિ પાર્ટીના સુપ્રીમો ચિરાગ પાસવાન નવી મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એલજેપીના સંસ્થાપક અને દિવંગત અભિનેતા રામવિલાસ પાસવાનના જમાઈ સાધુ પાસવાને ચિરાગ પાસવાન વિરુદ્ધ હવે મોરચો માંડ્યો અને પોલ ખોલી છે.

Oct 26, 2020, 08:55 AM IST

પિતાને યાદ કરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો ચિરાગ, રામકૃપાલ યાદવ પણ ન રોકી શક્યા આંસુ

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ને ગુરુવારે સાંજે 74 વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ હતુ. શુક્રવારે મોડી સાંજે રામવિલાસ પાસવાનનો મૃતદેહ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા પટના પહોંચ્યો હતો.

Oct 10, 2020, 03:20 PM IST

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન, ચિરાગે કહ્યું- Miss you Papa...

કેન્દ્રીય મંત્રી અને લોજપા નેતા રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. તે ગત કેટલાક દિવસોથી બિમાર હતા. તાજેતરમાં જ તેમની હાર્ટ સર્જરી થઇ હતી. 74 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. 

Oct 8, 2020, 09:05 PM IST

બિહારમાં નીતીશ કુમારમાં નેતૃત્વમાં ચૂંટણી નહી લડે LJP, ચિરાગ પાસવાનનું પ્રથમ નિવેદન

બિહારના વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Elections 2020) પહેલાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં તિરાડ પડી ગઇ છે અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

Oct 5, 2020, 12:06 PM IST

સોનાના ભાવમાં થઇ શકે છે ભારેખમ ઘટાડો, સરકારે જાહેર કર્યું આ ફરમાન

સોનું ખરીદનારો માટે એક મોટા સમાચાર છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક (Hallmark) જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે.

Nov 30, 2019, 01:28 PM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે સોનું ખરીદી પહેલાં આટલું ચેક કરી લેજો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરી છે.

Nov 29, 2019, 06:06 PM IST

ડૂંગળીના વધતા ભાવ પર કેન્દ્રીય મંત્રીએ સંગ્રાહખોરોને આપી ચેતવણી

Onion Price:  રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે, 'મારે મંત્રી તરીકે ખેડૂતો અને ગ્રાહકો બંનેનું ધ્યાન રાખવાનું હોય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ ત્રણ ખતરનાક મહિના હોય છે. આ ત્રણ મહિનામાં દર વર્ષે શાકભાજીના ભાવ વધે છે'
 

Sep 24, 2019, 03:54 PM IST

સર્વિસ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ કરી શકાય નહીં: રામવિલાસ પાસવાન

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષા બિલ (સુધારો-2019)માં CCPAની રચના કરવામાં આવી છે. જેના કારણે તમામ ગ્રાહક અદાલત અને ફોરમનું નામ બદલીને હવે ગ્રાહક પંચ (Consumer Commission) થઈ જશે.
 

Aug 13, 2019, 04:20 PM IST

રામવિલાસ પાસવાનનું મોટુ નિવેદન, વન નેશન વન રાશન પર ચાલી રહ્યું છે કામ

આ પગલું લાભાર્થીઓને સ્વતંત્રતા પ્રદાન કરશે કારણ કે તેઓ એક રેશનની દુકાનથી બંધાયેલા નહી હોય અને દુકાનનાં માલિકો પર પોતાની નિર્ભરતા ઘટાડશે અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવશે

Jun 27, 2019, 09:56 PM IST

રામવિલાસ પાસવાનની પાર્ટી LJPમાં તિરાડ, વિદ્રોહી નેતાઓએ બનાવી અલગ પાર્ટી

રામવિલાસ પાસવાનની પાર્ટીમાં વિદ્રોહ પોકારીને અલગ થયેલા નેતાઓએ એલજેપી સેક્યુલર નામની પાર્ટીની રચના કરી છે, જેમાં એલજેપીના પૂર્વ સાંસદ સહિત રાષ્ટ્રીય મહામંત્રી સુધીના જોડાયા છે 
 

Jun 13, 2019, 03:21 PM IST

સપા-બસપા ગઠબંધનને ઊત્તમ ગણાવી લોજપાએ બીજેપીને આપી ‘આ’ ચેલેન્જ

 બીજેપીની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)એ શનિવારે યુપીમાં સપા-બસપા ગઠબંધનને એક મજબૂત ચૂંટણી ગઠબંધન બતાવ્યું છે અને કહ્યું કે, સત્તાધારી એનડીએને પણ વિપક્ષોને ચેલેન્જ આપવા માટે પોતાની જાતને સુદૃઢ બનાવવું પડશે.

Jan 13, 2019, 07:39 AM IST