rape victim

વડોદરા : મિત્રએ જ દુષ્કર્મ કરતાં આઘાતમાં આવેલી 19 વર્ષની યુવતીએ કર્યો આપઘાત

  • મંગળવારે યુવતીએ સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી
  • યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. તેમજ યુવતી પાસેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી

Jun 11, 2021, 09:05 AM IST

માસાની વાસનાનો ભોગ બનેલી કિશોરીને ન્યાય મળ્યો, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

  • દુષ્કર્મ પીડિત કિશોરીએ થોડા સમયમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. પોલીસે DNA રિપોર્ટ કઢાવતા માસા જ બાળકીનો પિતા હોવાનું ખૂલ્યુ
  • DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન્સ કોર્ટેમાં આ કેસનો ચુકાદો આવ્યો હતો. પુરાવાઓને ધ્યાનમાં લઇને કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી 

May 26, 2021, 09:33 AM IST

Supreme Court: બળાત્કારના આરોપીને કોર્ટે પૂછ્યુ, શું પીડિતા સાથે લગ્ન કરીશ, જાણો શું છે ઘટના

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે એક સુનાવણી દરમિયાન દુષ્કર્મના આરોપીને પૂછ્યુ કે શું તે પીડિતાની સાથે લગ્ન કરવા તૈયાર છે? આરોપી અધિકારીએ બોમ્બે હાઈકોર્ટ (ઔરંગાબાદ બેંચ) ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં આગોતરા જામીન અરજીને નકારી દેવામાં આવી છે.

Mar 1, 2021, 08:29 PM IST

આપણે હાથરસમાંથી કંઇ જ નથી શીખ્યા? સુરતમાં દુષ્કર્મ પીડિતા રઝળતી રહી ડોક્ટર્સે કેસ પણ ન કાઢ્યો

હાથરસની ઘટના હજી લોકમાનસમાંતી હટી નથી તેવા સમયે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગંગાપુર ગામ નજીકની રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતા તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી. રેલવે અકસ્માતના કોલ પાસે મહિલાને ગંભીર સ્થિતીમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઇ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા ઉપરાંત હોઠ પણ કપાયેલી હાલતમાં હતા.

Oct 13, 2020, 06:03 PM IST

નારાયણને થયેલી સજાથી મને ખુબ જ સંતોષ છે અને ખુશી મળી છેઃ પીડિતા

નારાયણ સાંઈને પહેલા જેલના સળિયા પાછળ અને હવે આજીવન કેદની સજા સુધી લઈ જનારી પીડિતાએ પત્રકારોને જણાવ્યું કે, બંને પિતા-પુત્ર ખરાબ માનસિક્તા ધરાવતા હતા અને વિવિધ સભાઓમાં શિકાર શોધતા રહેતા હતા 
 

Apr 30, 2019, 08:27 PM IST

શરમજનક: માઇનોર દુષ્કર્મ પીડિતાને જાહેરમાં માર માર્યો, તમાશો જોતી રહી મહિલાઓ

પખાંજુર વિસ્તાના બાંદે સ્ટેશન વિસ્તારની અંતર્ગત આવતા વિષ્ણુપુરના ગ્રામજનોએ દુષ્કર્મ પીડિતાને જાહેરમાં માર માર્યો હતો. એટલું જ નહીં બાળકીના બચાવવા માટે આવેલી મહિલાને પણ આ લોકોએ માર માર્યો હતો.

Sep 12, 2018, 09:59 AM IST

શરમજનક: માઇનોર દુષ્કર્મ પીડિતાને જાહેરમાં માર માર્યો

છત્તીગઢના કાંકેર જિલ્લામાં માઇનોર દુષ્કર્મ પીડિતાને ગ્રામજનો દ્વારા નિર્દયતા પૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે.

Sep 12, 2018, 09:56 AM IST