Soap And Detergent Price Hike : હાલ ઈરાન અમેરિકાની સ્થિતિને કારણે હોર્મુઝની ખાડી બંધ હોવાથી ઈરાનથી આયાત કરાતી વસ્તુઓ અટકી પડી છે. જો આ રસ્તો નહિ ખૂલે તો અનેક વસ્તુઓમાં મોંઘવારી આવી શકે છે. હાલ ઈરાનથી આવતા એક કેમિકલને કારણે ભારતમાં સાબુ-ડિટરજન્ટના ભાવ વધી ગયા છે
Share Market Prediction On US-Israel Iran War : ઈરાન-ઈઝરાયેલ-યુએસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઉદ્યોગોને મોટો ફટકો પડશે, પરંતું પહેલા જ શેરમાર્કેટના રોકાણકારો પર મોટી મુસીબત આવશે. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ નિખિલ મદ્રાસીએ યુદ્ધની શેરમાર્કેટ પર અસર અંગે મોટી આગાહી કરી
Live Update On Israel Iran War : ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે સુરતમાં ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની સૌથી અસર ગુજરાત પર પડશે. કારણ કે ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ છે. ગુજરાતના દરિયાકિનારે આવેલા બંદરો અને ત્યાંના ઉદ્યોગો આ વૈશ્વિક તણાવથી સીધા પ્રભાવિત થશે
Live Update On Israel Iran War : ફરી એકવાર યુદ્ધના ભણકારાથી ગુજરાતને અસર થવા જવાની છે. ઈરાન ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા, સુરતના ડાયમંડ ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અગાઉ પણ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ વખતે હીરા ઉદ્યોગની હાલત કફોડી બની ચૂકી છે, ત્યારે ફરી એકવાર હીરા ઉદ્યોગ યુદ્ધને કારણે ઘાતક મંદીમાં સપડાઈ શકે છે
Petrol Diesel Price May Hike After US-Israel Iran War: અમેરિકાના ઈરાન પર હુમલા બાદ ઈરાનના નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત થયું છે. ત્યારે યુદ્ધથી સૌથી મોટું ટેન્શન ક્રુડ ઓઈલના ભાવને લઈને છે. આગામી સપ્તાહમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં તેની અસર જોવા મળી શકે છે. સાથે વૈશ્વિક મંદી પણ વધશે અને મોંઘવારી આવશે તેવું નિષ્ણાતોનું અનુમાન છે
Recession In Diamond Industry : પાલનપુરના હીરા બજારમાં મંદી આવી : લાભ પાંચમ અને દેવ દિવાળી બાદ ખૂલતા કારખાના હજી નથી ખૂલ્યા. માત્ર રત્ન કલાકારો જ નહિ, કારખાનાના માલિકો પણ ચિંતાતુર
US Recession: હાલ જે વૈશ્વિક સંકટ આવ્યું છે, તે જોતા અમેરિકામાં મંદી આવશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. ત્યારે આ અંગે મૂડીઝ એનાલિટિક્સે ચેતવણી આપી છે
America Recession: ટેરિફની અસર અમેરિકામાં વધી રહી છે. ઓગસ્ટમાં જાહેર થયેલા નોકરી અને ફુગાવાના આંકડાઓએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. અમેરિકામાં નોકરીઓ ઘટવાની સંખ્યા ચાર વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગઈ છે.
Israel Iran War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો આઠમો દિવસ... ઈઝરાયલે ઈરાનના ખોંડૂબ અરક પરમાણુ રિએકટર પર કર્યો હુમલો,, ઈરાને પણ આપ્યો વળતો જવાબ... પરંતું આ યુદ્ધની સીધી અસર ગુજરાતના ઉદ્યોગોને થઈ શકે છે
Stock Market Crash: નોમુરા કહે છે કે વર્તમાન કમાણીના અંદાજમાં પણ ઘટાડો થવાનું જોખમ છે, કારણ કે નાણાકીય વર્ષ 26 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 5.8 ટકા રહેવાનો અંદાજ છે, જે વર્તમાન અપેક્ષાઓ કરતા ઓછો છે.
ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર! મોંઘા થયા શાકભાજી, લીંબુના ભાવ આસમાને. કાળઝાળ ગરમી વચ્ચે ગૃહણીઓને મોંઘવારીનો માર. શાકભાજી અને લીંબુના ભાવમાં થયો વધારો. એક કિલો લીંબુના ભાવ 160થી 200 રૂપિયા.
Share Market Crash : વિશ્વના બજારો પર ફૂટ્યો ટ્રમ્પનો ટેરિફ બોમ્બ.. ભારતીય શેરબજારમાં પણ 4 ટકાનો કડાકો.. સેન્સેક્સ 3100 પોઈન્ટ તો નિફ્ટી 1 હજાર પોઈન્ટ તૂટ્યું... વિશ્વભરમાં રોકાણકારો ધોવાયા...
જે વાતનો ડર હતો એ જ થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ બોમ્બ ફોડ્યો છે તેનાથી દુનિયાભરના શેર બજારમાં ઉથલપાથલ મચી છે. ભારતીય શેર બજારોમાં પણ આજે ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો. એક્સપર્ટે મંદીની આશંકા વ્યક્તિ કરી છે.
Ratna Kalakar Family: હીરાની મંદી મારી નાંખશે... મંદીને કારણે રત્ન કલાકારો બેરોજગાર બન્યા... ઘરમાં ખાવાપીવાના પણ ફાંફાં... પરિવારોએ પોતાની કફોડી સ્થિતિનું વર્ણન કર્યું... સાંભળીને આંખ ભરાઈ આવે તેવી દરુણ સ્થિતિ
Ratna Kalakar Strike : મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારો હવે જીવ બચાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા છે
Ratna Kalakar Demand : ગાંધીનગરના દરવાજા સુધી હવે ગુજરાતની જનતા પોતાની સમસ્યાઓ લઈને પહોંચી રહી છે... હીરા ઉદ્યોગમાં મંદી બાદ બેકાર થયેલા રત્ન કલાકારોએ હડતાળની જાહેરાત કરી છે
Is the US headed for a recession : અમેરિકામાં મંદીના ભણકારા, ત્યાંના માર્કેટમાં અઢી વર્ષનો સૌથી મોટો ઘટાડો... ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500માં મોટો ઘટાડો... શું અમેરિકામાં મંદી બાદ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે?
Foreign Market Crash: નાસ્ડેક 727 પોઈન્ટ અથવા 4% ઘટ્યો. આનાથી એવી આશંકા વ્યક્ત થઈ હતી કે ટ્રેડ વોર આર્થિક મંદી તરફ દોરી શકે છે. વોલ સ્ટ્રીટમાં હાહાકારથી સ્થાનિક શેરબજારના દલાલ સ્ટ્રીટને પણ અસર કરી શકે છે. આજે મંગળવાર અને 11 માર્ચના રોજ ભારતીય શેરબજાર માટે અશુભ સાબિત થઈ શકે છે.
Govind Dholakiya On Diamond Inustry Recession : હીરામાં મંદી મુદ્દે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનું નિવેદન... લેબગ્રોન ડાયમંડને ગણાવ્યા મંદી માટે કારણભૂત... હીરામાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે આવી છેઃ ધોળકિયા
Recession Prediction : શું દુનિયામાં ફરી એકવાર મંદી આવશે કે, જર્મની જેવો દેશ પણ છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે... યુક્રેન રશિયાના યુદ્ધના અસર હવે જર્મનીમાં દેખાવા લાગી છે
Recession In Diamond Industry : હીરા ઉદ્યોગમાં વ્યાપેલી ભારે મંદીને લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ... ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાણાં મંત્રીને શિક્ષણ મંત્રીને રજૂઆત... નાણાં મંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા રજૂઆત... હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારીગરોને થયું છે વ્યાપક નુકસાન... શિક્ષણ મંત્રીને રત્નકલાકારોના બાળકોની ફી માફ કરવા માટે પણ કરી રજૂઆત... રત્નકલાકારો માટેના કલ્યાણ બોર્ડની રચના કરવા મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત માટે માંગ્યો સમય
Recession In Diamond Industry : મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાને તાળાં... હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા... હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર... 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા... હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી...