हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
115/ 2
(22.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
recharge plans
Recharge plans News
Reliance Jio
પહેલા ભાવ વધાર્યા, હવે મુકેશ અંબાણી લાવ્યા 4 પૈસા વસૂલ પ્લાન, વિગતો જાણો
મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને તેણે ભારતીયોના સ્માર્ટફોન ઉપયોગ કરવાની રીતમાં જાણે ક્રાંતિ લાવી દીધી છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. કંપનીએ સમગ્ર દેશમાં પોતાનું નેટવર્ક ફેલાવેલું છે અને દેશના દરેક ખૂણામાં ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે તેના લગભગ તમામ પ્રીપેઈડ પ્લાન્સનો ભાવ વધશે. 3 જુલાઈથી ભાવ વધી પણ ગયા. પરંતુ જિયો પાસે એવા 4 પ્લાન છે જે ઘણા સસ્તા છે અને તેમાં અનેક ફાયદા પણ મળી રહ્યા છે.
Aug 9,2024, 15:02 PM IST
BSNL
BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા સાથે મળશે ઘણું બધું
BSNL affordable plan: સરકારી ટેલિકોમ કંપની Bsnl એ બે શાનદાર સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની વેલીડીટી 28 દિવસ અને 30 દિવસની રહેશે. આ બંને પ્લાનમાં લોકોને ખૂબ જ સસ્તા દરે અનેક લાભ મળશે. Bsnl ના આ પ્લાન jio ના સસ્તા પ્લાનને પણ ટક્કર મારે તેવા છે.
Jul 22,2024, 11:27 AM IST
recharge plans
આ છે Jio ના ધમાકેદાર પ્લાન્સ, રોજ મળશે 2.5 GB ડેટા, મળશે 90 દિવસની વેલિડિટી
Reliance Jio: Jio ના 349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને રોજ 2.5GB ડેટા મળશે. આ સાથે જ, અનિલિમિટેડ વૉઈસ કૉલનો લાભ, રોજ 100 SMS અને 30 દિવસની વેલિડિટી ઉપલબ્ધ થશે. યુઝર્સને JioCinema, JioTV, JioCloud અને JioSecurity જેવી એપ્સનો ઍક્સેસ મળશે.
Jan 21,2023, 18:55 PM IST
bsnl Recharge plan
BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો
BSNL Offer: આ રિચાર્જ પ્લાનમાં તમે એક કે બે નહીં પરંતુ પુરા 3 મહિના માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો છો અને તેથી જ ગ્રાહકોને આ પ્લાન ઘણો પસંદ આવે છે.
Jan 10,2023, 14:20 PM IST
Jio Cheapest Prepaid Plan
ફક્ત 25 રૂપિયામાં 2GB હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, HD વીડિયો પળવારમાં થઇ જશે ડાઉનલોડ
Recharge Plan: Jio પોતાના ગ્રાહકોને ઘણા સારા પ્લાન્સ ઓફર કરે છે પરંતુ જે પ્લાન વિશે તમને જણાવી રહ્યા છીએ તે ઇમરજન્સીમાં તમારી ડેટા સંબંધી જરૂરિયાતોને પુરી કરશે.
Nov 27,2022, 20:01 PM IST
Airtel
પ્રીપેડ ટેરિફમાં વધારા બાદ પણ 500 રૂપિયાથી સસ્તા છે Airtel, Vi અને Jio ના આ પ્લાન
ટેલિકોમ ઓપરેટર Airtel, Jio અને Vodafone Idea એ હાલમાં જ તેમના પ્રીપેડ ટેરિફમાં વધારો કર્યો છે. ડેલી ડેટા, કોલિંગ અને એસએમએસ સાથે આ પ્રીપેડ પ્લાન 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે મળે છે
Dec 18,2021, 12:54 PM IST
Jio
ભાવ વધારા બાદ Jio-Airtel-Vi ના વધુ બેનિફિટ્સ આપતા પ્લાન! જાણો કોણ આપે છે વધારે ફાયદો
ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea ના તે પ્રીપેડ પ્લાનની આજે વાત કરવામાં આવી રહી છે જેની વેલિડિટી 28 દિવસની છે. ચાલો જોઈએ કે કઈ કંપની તેના પ્લાનમાં વધુ બેનિફિટ્સ આપી રહી છે.
Dec 5,2021, 16:52 PM IST
Airtel
Vi એ લોન્ચ કર્યો 99 અને 109 રૂપિયાવાળો પ્લાન, એરટેલ અને જીયોને આપશે ટક્કર
રિલાયન્સ જીયો અને એરટેલને ટક્કર આપવા માટે વોડાફોન-આઈડિયાએ સસ્તી કિંમતના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે.
Jul 1,2021, 16:04 PM IST
જીયો પ્રીપેડ પ્લાન્સ
Jioના પ્રીપેડ પેક્સમાં બમ્પર ફાયદાઓ, આ છે સૌથી દમદાર 5 રિચાર્જ પ્લાન્સ
જીયો પ્રથમ ટેલિકોમ કંપની છે જેની પાસે 400 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ છે. જીયોએ ભારતીય ટેલિકોમ બજારમાં એન્ટ્રી કરતા ખુબ પ્રસિદ્ધિ હાસિલ કરી લીધી હતી.
Nov 21,2020, 17:13 PM IST
એરટેલ
Airtel નો આ પ્લાન ખરીદશો તો ફ્રીમાં મળશે 4G હોટસ્પોટ
એરટેલ 4G હોટસ્પોટની સાથે ખાસકરીને બે જ મંથલી રેંટલ પ્લાન ઉપલબ્ધ હોય છે. પહેલો પ્લાન 399 રૂપિયાનો છે, જેમાં એક મહિના માટે 50 GB ડેટા મળે છે.
Mar 14,2019, 12:07 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...