ફક્ત 25 રૂપિયામાં 2GB હાઇ-સ્પીડ ઇન્ટરનેટની મજા! Airtel-Vi પર ભારે પડી રહ્યો છે Jio આ સસ્તો પ્લાન
Recharge Plan: Jio પોતાના ગ્રાહકોને ઘણા સારા પ્લાન્સ ઓફર કરે છે પરંતુ જે પ્લાન વિશે તમને જણાવી રહ્યા છીએ તે ઇમરજન્સીમાં તમારી ડેટા સંબંધી જરૂરિયાતોને પુરી કરશે.
Trending Photos
Jio Data Plan: વિચારો કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો અને અચાનક જ તમારો ઇન્ટરનેટનો ડેટા પુરો થઇ જાય ત્યારે તમે શું કરશો. સ્પષ્ટ છે કે તમને ખૂબ મુશ્કેલી થશે પરંતુ તમે જો જિયો કસ્ટમર છે તો તમને એક એવો પ્રિપેડ પ્લાન મળે છે જે તમને ઇન્સ્ટેંટ ડેટા પ્રોવાઇડ કરાવે છે અને તે પણ ખૂબ વ્યાજબી ભાવમાં જેના વિશે તમે વિચાર્યું પણ નહી હોય. આજે અમે તમારા માટે જિયોનું એક એવું જ પ્રીપેડ રિચાર્જ લઇને આવ્યા છીએ જે તમને ખૂબ ગમશે અને અચાનકથી ડેટા ખતમ થઇ જવાની સ્થિતિમાં તમે તેને રિચાર્જ કરીને ડેટા સંબંધી જરૂરિયાતોને પુરી કરી શકે છે.
આ પણ વાંચો: આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો: ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો: રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી
કયો છે આ રિચાર્જ પ્લાન
જોકે જિયો પોતાના ગ્રાહકો માટે ₹25 નો એક પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરે છે આ પ્લાન તે સમયે કામ આવે છે જે સમયે તમારો ડેટા પુરો થઇ જાય છે અને તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. હું અને તમે ડેટા માટે કોઇ બીજા પર નિર્ભર ન રહીએ તે વાતનું ખાસ ધ્યાન રાખતાં જિયો મોટો પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં તમને ઇંસ્ટેન્ટ ડેટા મળે છે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે. જેમ કે અમે તમને જણાવ્યું કે આ રિચાર્જ પ્લાનની કિંમત ₹25 છે એવામાં તમારા ખિસ્સા પર બોજો નહી પડે.
જો વાત કરીએ જિયોના આ ડેટા પ્લાનમાં મળનાર બેનિફિટ્સની તો તેમાં ગ્રાહકોને 2GB ડેટા મળે છે અને આ કોઇ નોર્મલ ડેટા નથી પરંતુ આ હાઇ સ્પીડ ડેટા હોય છે જે તમને ફાસ્ટ ઇન્ટરનેટ સંબંધી કામ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. ઘણીવાર તમને પ્લાન ડેટા તો મળી જાય છે પરંતુ તે એટલો સ્લો રહે છે કે તેના લીધે તમને ખૂબ સમસ્યા થવા લાગે છે. જો તમે એવું ઇચ્છતા નથી તો આ તમારા માટે સારી ડીલ સાબિત થઇ શકે છે. 2GB ડેટાના ઉપયોગથી તમે ફિલ્મો જોઇ શકો છો સાથે જ વીડિયો ડાઉનલોડ કરી શકો છો અને સોશિયલ મીડિયા પણ ચલાવી શકો છો એવામાં આ પ્લાન ખૂબ કામ લાગે છે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે