relief package

રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા સરકાર કટિબદ્ધ: જવાહર ચાવડા

મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે

Jun 23, 2021, 07:25 PM IST

વાવાઝોડાનું સહાય પેકેજ કોંગ્રેસ માટે પડીકું હોઇ શકે અમારા માટે લોકોની સેવા: ફળદુ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતને ઘણુ મોટુ નુકસાન થયું છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પેકેજ મુદ્દે ખેડૂત સંગઠનો અને વિપક્ષી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે કૃષી મંત્રી આર.સી ફળદુને આ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા અભૂતપૂર્વરાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 

May 27, 2021, 10:41 PM IST

ગુજરાત સરકાર દ્વારા અપાયેલ રાહત પેકેજ અભુતપૂર્વ છે, કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યું છે: પ્રદીપસિંહ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ખુબ જ વિનાશ વેર્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા સર્વે કરીને રાહતની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે આ રાહત પેકેજ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આને લોલિપોપ ગણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કિસાન સંધો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. 

May 27, 2021, 07:39 PM IST

જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, લોકોને મળશે આર્થિક મદદ

નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

Dec 28, 2020, 09:06 AM IST

Zee Exclusive: કોરોનાની થપાટથી હેરાન પરેશાન જનતાને મળવાની છે મોદી સરકારની વધુ એક ભેટ

ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા ભારત માટે કોરોના વાયરસ અભિષાપ બનીને આવ્યો છે. 21 દિવસના લોકડાઉનના કારણે દેશમાં કારોબાર લગભગ ઠપ્પ છે. કંપનીઓએ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

Mar 28, 2020, 04:01 PM IST
How Much Relief To Farmers With Assistance Of Gujarat Government PT3M1S

સરકારની સહાયથી ખેડૂતોને કેટલી રાહત, જુઓ વીડિયો

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. જેના માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, આ જાહેર પેકેજમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે.

Nov 24, 2019, 11:05 AM IST
Reaction of farmers of Arvalli after relief package of state government PT3M49S

રાજ્ય સરકારના બીજા રાહત પેકેજ બાદ અરવલ્લીના ખેડૂતોની પ્રતિક્રિયા

રાજ્ય સરકારના બીજા રાહત પેકેજ બાદ અરવલ્લીના ખેડૂતોની પ્રતિક્રિયા

Nov 23, 2019, 07:30 PM IST
relief package of state government R C Faldu PT5M14S

બીજા રાહત પેકેજ પર કૃષિમંત્રી આર.સી ફળદુએ શું કહ્યું, જુઓ વીડિયો

બીજા રાહત પેકેજ પર કૃષિમંત્રી આર.સી ફળદુએ શું કહ્યું, જુઓ વીડિયો

Nov 23, 2019, 07:15 PM IST
Reaction of farmers of Rajkot after relief package of state government PT3M30S

રાજ્ય સરકારના બીજા રાહત પેકેજ બાદ રાજકોટના ખેડૂતોની પ્રતિક્રિયા

રાજ્ય સરકારના બીજા રાહત પેકેજ બાદ રાજકોટના ખેડૂતોની પ્રતિક્રિયા

Nov 23, 2019, 07:10 PM IST
Samachar Gujarat 23 November 2019 PT25M9S

સમાચાર ગુજરાત: રાજ્ય સરકાર ખેડૂતો માટે જાહેર કરી શકે છે નવું પેકેજ

રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાત(Farmers)ની કમર તોડી નાખી છે. અનેક પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડ્યું છે. જેને લઈને રાજ્ય સરકારે અગાઉ 700 કરોડનું પેકેજ(Relief Package) જાહેર કર્યું હતું. પરંતુ હવે જે પ્રમાણમાં નુકસાન થયું છે તેને જોતા સરકારે પણ સ્વીકાર્યું કે નુકસાનના પ્રમાણમાં પેકેજ ઓછુ છે. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે નવું પેકેજ મંગળવાર સુધીમાં જાહેર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Nov 23, 2019, 08:50 AM IST
government announce new relief package for farmers PT12M38S

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમચાર, સરકાર રાહત પેકેજ અંગે કરશે મહત્વની જાહેરાત

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમચાર, સરકાર રાહત પેકેજ અંગે કરશે મહત્વની જાહેરાત

Nov 22, 2019, 06:55 PM IST
Navsari Farmers Says About State Government Relief Package PT3M39S

રાજ્ય સરકારના રહાત પેજેક વિશે જાણો શું કહે છે નવસારીના ખેડૂતો

નવસારી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને પગલે ડાંગર અને શેરડીના પાકમાં જે નુકશાન થયુ છે.જેના માટે સરકાર દ્વારા પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ આ પેકેજ થી ખેડુતો નાખુશ છે.અને પેકેજમાં હજુ વધારો કરવાની માંગ કરી રહ્યા છે.

Nov 16, 2019, 11:10 AM IST
government provide 700 crore relief package to farmers PT31M30S

ખેડૂતો માટે સરકારે કરી 700 કરોડનાં રાહત પેકેજની જાહેરાત, જુઓ શુ કહ્યું નીતિન પટેલે

આજે ગુજરાત સરકારનાં કેબિનેટ સ્તરની બેઠક યોજાઇ હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા પાક વિમા ઉપરાંત 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ ઉપરાંત ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી હતી કે ખેડૂતોને કોઇ પણ પ્રકારે સમસ્યા ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

Nov 13, 2019, 08:50 PM IST