Request News

AHMEDABAD: સ્વરૂપવાન યુવતીની રિકવેસ્ટ આવે તો હરખાઇ ન જતા નહી તો...
સોશિયલ મીડિયામાં તમને કોઈ સ્વારૂપ યુવતીની રિકવેસ્ટ કે મેસેજ આવે તો ખુશ ન થઇ જતા સાવધાન થઇ જજો કેમ તમે HoneyTrapની ગેંગનો શિકાર પણ થઇ શકો છો. એક ગેંગની ધરપકડ મહિલા ક્રાઇમ બ્રાંચે કરી છે. જે ગેંગમાં એક સ્વરૂપવાન યુવતી સહીત બે પુરુષ સહીતના હનીટ્રેપ કરી લખો પડાવતા હતા. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો, તો facebook જેવા માધ્યમ પર કોઇક અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ કે, એક ભૂલથી આખીય જિંદગી પસ્તાવાનો વખત આવશે. ફેસબુક પર આવેલી અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું વેપારીને ભારે પડ્યું છે. અમદાવાદમાં મહિલાએ પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી. 
Mar 23,2021, 1:56 AM IST

Trending news