हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rescue work
Rescue work News
gujarat rain
Photos: ભરૂચ-અંકલેશ્વરમાં વરસાદે મચાવી તબાહી, પહેલા માળ સુધી પહોંચી ગયું પાણી
નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે. જુઓ તારાજીના હચમચાવી નાખતા દ્રશ્યો......
Sep 18,2023, 15:03 PM IST
gujarat rain
વ્યાસ બેટ ખાતે ફસાયેલા 12 લોકોનું સૈન્યની મદદથી રેસ્ક્યૂ, મંદિરના ધાબે ફસાયેલા હતા
Sep 18,2023, 11:51 AM IST
cyclone Biparjoy
વિકટ પરિસ્થિતિમાં રૂપેણ બંદર પર ફસાયેલા લોકોનું NDRF ની ટીમે કર્યું રેસ્ક્યૂ, PHOTOS
હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ માહિતી મુજબ હાલ આ બિપરજોય વાવાઝોડું નબળું પડીને સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે અને ભૂજથી 30 કિમી દૂર છે. સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. આ દરમિયાન ભારે પવન ફૂંકાયો અને અનેક ઠેકાણે ધોધમાર વરસાદ પણ પડ્યો. એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા. જો કે કેટલાક લોકો રૂપેણ બંદર પર ફસાઈ ગયા હતા જેમનું NDRF એ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું.
Jun 16,2023, 13:05 PM IST
CM Bhupendra Patel
CM ની સૌરાષ્ટ્રને સાંત્વના, તમામ રાહત અને બચાવકામગીરી કરાશે, નાગરિકોને પાઇએ પાઇ ચુકવ
અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે. જામનગર જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારના લોકોને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ બનવા જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન કરતા બાકીના 53 ગામોમાં આજ સાંજ સુધીમાં 100% વીજ પુરવઠો કાર્યરત થશે તેવી બાંહેધરી પણ આપી હતી. મૃતપશુ નિકાલ, કાદવ કિચળની સફાઈ કરી આરોગ્યલક્ષી પગલાં માટે બીજા જિલ્લામાંથી પણ જરૂર જણાયે વધારાની ટીમ બોલાવી લેવા મુખ્યમંત્રીની સ્થાનિક તંત્રને સૂચના આપી હતી.
Sep 14,2021, 19:01 PM IST
Rescue Civilians
રાજ્યભરમાં મૂશળધાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી Live
રાજકોટઃ ન્યારી-2 ડેમ થયો ઓવરફ્લો, પંથકની પાણીની સમસ્યા થઈ દૂર. મોટીસંખ્યા લોકો પહોંચી રહ્યાં છે ન્યારી-2 ડેમનો નજારો માણવા.
Aug 10,2019, 18:55 PM IST
Rescue Civilians
રાજ્યભરમાં મૂશળધાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી Live
વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.
Aug 9,2019, 19:29 PM IST
વડોદરા
વડોદરા શહેર-જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કલેક્ટરે આપ્યું એલર્ટ
વડોદરામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ છે. તો બીજી તરફ, ભારે વરસાદ પડે તો ઘરમાંથી કામ વગર ન નીકળવાની પણ અપીલ કરી છે. ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તાજેતરમાં જ પૂરની સ્થિતિ ઉદભવી હતી, ત્યારે હવે વડોદરામાં ફરીથી એ સ્થિતિ ન ઉદભવે તે માટે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.
Aug 8,2019, 10:58 AM IST
Rescue Civilians
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી LIVE
નર્મદામાં ઉપરવાસમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.જેને કારણે કરજણ નદીમાં નવા નીર આવ્યા.ડેડીયાપાડા અને સાગબારામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ.ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા સરકારી ઓવર બ્રિજ પાસે નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા.હાલમાં કરજણ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ નદીમાં આવેલા પૂરને કારણે બ્રિજ પરનું કામ બંધ કરવામાં આવ્યું છે.ત્યારે નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી.
Aug 4,2019, 19:00 PM IST
પત્રકાર પરિષદ
ભારે વરસાદ બાદની પરિસ્થિતિ અંગે જુઓ વડોદરા જિલ્લાના કલેકટરે શું કહ્યું
પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
Aug 4,2019, 16:27 PM IST
Rescue Civilians
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી LIVE
નવસારીઃ હરણગામ ગામમાં નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા, 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.અનેક વિસ્તારોમાં ભરાયા કેડસમા પાણી.
Aug 3,2019, 18:55 PM IST
પત્રકાર પરિષદ
ભારે વરસાદ બાદની પરિસ્થિતિ અંગે જુઓ વડોદરા જિલ્લાના કલેકટરે શું કહ્યું
પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
Aug 3,2019, 13:33 PM IST
Rescue Civilians
આફતમાં વડોદરા પોલીસની સરાહનીય કામગીરી, NICUમાં એડમિટ 5 બાળકોના બચાવ્યા જીવ
PSI સહિતના કર્મચારીઓએ લગાવી જાનની બાજી, વિવિધ સ્થળેથી લોકોનું રેસ્ક્યૂ કરવા પહોંચ્યા પોલીસકર્મી. ઓક્સિજન પુરવઠો ખોરવાતા પોલીસકર્મી આવ્યા મદદે.
Aug 2,2019, 20:15 PM IST
Rescue Civilians
વડોદરા અને રાજકોટમાં મૂશળધાર વરસાદ બાદ શું છે સ્થિતિ, જુઓ ન્યુઝ રૂમથી લાઈવ
રાજકોટ: વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.
Aug 2,2019, 19:05 PM IST
Rescue Civilians
વડોદરામાં જળબંબાકાર, જુઓ શહેરના કલેકટરે શું કહ્યું
વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.
Aug 1,2019, 19:54 PM IST
Rescue Civilians
ધોધમાર વરસાદ બાદ વડોદરામાં શું છે પરિસ્થિતિ, જુઓ ન્યુઝ રૂમથી લાઈવ
વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.
Aug 1,2019, 19:53 PM IST
Rescue Civilians
વડોદરામાં ભરાયા ઠેર ઠેર પાણી, રેસ્ક્યુ ઓપરેશન માટે NDRF ટીમ સજ્જ
વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.
Aug 1,2019, 19:55 PM IST
Pre-Monsoon Planning
વડોદરા: મનપાની મોનસૂન કામગીરીની ખુલી પોલ, જુઓ વીડિયો
વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.
Aug 1,2019, 19:55 PM IST
Police Man
ધોધમાર વરસાદ વચ્ચે જુઓ કોણ બન્યું 45 દિવસના બાળક માટે 'વસુદેવ'
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. NDRFની ટીમો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તે દરમિયાન વડોદરામાં NDRFના એક જવાને દોઢ માસના બાળકને ટબમાં માથે મુકી ધસમસતા જળ પ્રવાહમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા
Aug 1,2019, 18:31 PM IST
Vadodara
વડોદરા: ચારેતરફ પાણીના લીધે ફસાયા વિદ્યાર્થીઓ, જુઓ વીડિયો
વડોદરાઃ સમા વિસ્તારમાં હોસ્ટેલમાં ફસાયા વિદ્યાર્થીઓ,ફસાયેલાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ZEE 24 કલાકની ટીમ.
Aug 1,2019, 18:32 PM IST
Vadodara
વડોદરામાં સર્જાઈ તારાજી, ધારાસભ્યો અને આર્મી પહોંચી મદદે
વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.
Aug 1,2019, 16:36 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો