हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
reservoirs
Reservoirs News
rains
પાણીદાર ગુજરાત! રાજ્યમાં નહીં રહે પાણીની કમી; આકાશથી વરસેલા અમૃતથી છલકાયા જળાશયો
Gujarat Monsoon 2023: રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ, રાજ્યના ૧૦૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ: ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ, ૨૨ જળાશયો એલર્ટ અને ૧૭ જળાશયો વોર્નિંગ પર
Sep 20,2023, 15:54 PM IST
gujarat
આનંદો! ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયો ક્યાં કેટલા ભરાયા
Gujarat Monsoon 2023: આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે.
Jul 14,2023, 15:29 PM IST
gujarat
ગુજરાતમાં મોસમનો કેટલો વરસાદ પડ્યો? નર્મદા સહિત રાજ્યના અનેક ડેમ અને જળાશયો કેટલા
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં આજની તારીખ સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
Jul 16,2022, 12:42 PM IST
Aravalli
અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદે ખેડૂતો માટે ઉભી થઈ મુશ્કેલી, જળાશયોમાં પાણીની અછત
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણી અછત સર્જાઈ છે
Aug 2,2021, 17:14 PM IST
વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘો સાબેલાધાર, ખંભાળિયામાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ
રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થઇ ગયો છે. ખંભાળિયામાં બે કલાકમાં સાબેલધાર છ ઈંચથી વધુ વરસાદથી રસ્તાઓ પર અને અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
Sep 11,2019, 18:03 PM IST
રાજકોટ
રાજકોટમાં છેલ્લા 70 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ, તમામ જળાશયો છલકાયા
રાજકોટ શહેરમાં 70 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ આ વર્ષે નોંધાયો છે. ચાલુ વર્ષે શહેરમાં સિઝનનો કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ૭૦ વર્ષની વાત કરવામાં આવે તો ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ 2010 માં 55 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 1973-74માં માત્ર 7 અને 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Sep 10,2019, 15:41 PM IST
Ahmedabad
અમદાવાદ: શહેરના સુકાયેલા તળાવો ભરવામાં AMC કેવી રીતે રહ્યું સફળ, જુઓ વીડિય
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં આવેલા તળાવોને વરસાદી પાણીથી ભરવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડોના ખર્ચે બનાવાયેલા તળાવો વરસાદી પાણીથી ભરી શકાતા ન હતા. પરંતુ આ વર્ષે શહેરમાં થયેલા ભારે વરસાદ અને તે ઉપરાંત વરસાદી પાણીની લાઇનોમાં થયેલા ગેરકાયદે ગટરના જોડાણો દૂર કર્યા બાદ કેટલાય તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે.
Aug 12,2019, 18:21 PM IST
botad
બોટાદમાં મેઘ મહેર, નવા નીરથી છલકાયા જળાશયો
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં થઈ નવા નીરની આવક.
Aug 10,2019, 13:32 PM IST
Rajkot
રાજકોટના જળાશયોમાં વરસાદને પગલે ભરાયા નવા નીર, જુઓ વિગત
વરસાદના આગમનના પગલે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 MM વરસાદ વરસ્યો છે અને સિઝનનો કુલ 99 એમ.એમ વરસાદ નોંધાયો. ન્યારી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 26 MM વરસાદ વરસ્યો છે અને સિઝનનો કુલ 56 એમ.એમ વરસાદ નોંધાયો.
Jun 28,2019, 13:45 PM IST
Trending news
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!