हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SCO
149/ 2
(23.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RR vs GT
Rr vs gt News
RR vs GT
ગિલે વૈભવ સૂર્યવંશીને એવું તો શું કહ્યું, જાડેજા થયા ગુસ્સે અને સાધ્યું નિશાન
Vaibhav Suryavanshi: 28 એપ્રિલના રોજ, વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટના જોરથી બધાને દિવાના બનાવી દીધા હતા. ફક્ત 14 વર્ષના આ બેટ્સમેનએ ક્રિસ ગેલના સૌથી ઝડપી સદીના રેકોર્ડને પણ જોખમમાં મૂક્યો હતો. ચારે બાજુ પ્રશંસાનો વરસાદ થયો, પણ આ દરમિયાન શુભમન ગિલે કંઈક એવું કહ્યું જેનાથી જાડેજા ગુસ્સે થઈ ગયા હતા.
Apr 29,2025, 21:45 PM IST
IPL 2024
RR vs GT: અંતિમ ઓવરોમાં રાશિદ-તેવતિયાએ પલટી બાજી, રાજસ્થાનને મળી પ્રથમ હાર
IPL 2024: રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે પરાજય આપ્યો છે.
Apr 10,2024, 23:52 PM IST
ipl 2023
આજે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ગુજરાત ટાઇટન્સ, સાંજે 7 વાગ્યે શરૂ થશે મહામુકાબલો
IPL 2023 RR vs GT: આજે (5 મે), ટૂર્નામેન્ટની 48મી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ મેચ જયપુરમાં રમાશે.
May 5,2023, 12:23 PM IST
ipl 2023
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
IPL 2023: રાજસ્થાન રોયલ્સે પ્રથમવાર ગુજરાત ટાઈટન્સને પરાજય આપવામાં સફળતા મેળવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં રાજસ્થાને ગુજરાતને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
Apr 16,2023, 23:52 PM IST
IPL 2022
સ્ટેડિયમની બહાર જામ્યો ફાઇનલનો માહોલ, બાળકોથી લઈ મોટા લોકોમાં અનેરો ઉત્સાહ જુઓ તસવીર
અમદાવાદઃ ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલ ફાઇનલની યજમાની કરવા તૈયાર છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવતીઓ અને મહિલાઓ બેનરો સાથે જોવા મળી રહ્યાં છે.
May 29,2022, 16:43 PM IST
Gujarat Titans
ગુજરાત માટે મેચ વિનર સાબિત થયા 3 ખેલાડી, પુરૂ કરશે હાર્દિક પંડ્યાનું સપનું!
આઇપીએલ 2022 પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. આવતીકાલે (29 મે) આઇપીએલ 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 માં ખૂબ શાનદાર ઇનિંગ રમી છે.
May 28,2022, 22:54 PM IST
gujarat titans vs rajasthan royals
GT vs RR: હાર્દિક પંડ્યાની સેનાએ કર્યો કમાલ, રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઇનલમા
GT vs RR Qualifier 1: ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની શાનદાર ભાગીદારીની મદદથી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી આઈપીએલ-2022ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
May 24,2022, 23:43 PM IST
GT Vs RR Qualifier 1
આજે જે જીતશે તેને મળશે ફાઇનલની ટિકિટ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IPL 2022: આઈપીએલમાં આજે પ્રથમ ક્વોલિફાયરમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ સામે સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ ટકરાવાની છે. બંને ટીમો વચ્ચે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે.
May 24,2022, 15:16 PM IST
Trending news
Mahesana
'તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય', આ જિલ્લામાં મળી જાય છે ફિટનેસ સર્ટી!
gujarat weather forecast
કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતના આ 5 જિલ્લામાં ધોધમાર વરસાદ; અમુક જગ્યાએ તો વાવાઝોડા
Bhavishya Malika
ભવિષ્યવાણી: ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળી ભારત પર કરશે હુમલો, પાકિસ્તાનના થશે 4 ટુકડા
gujarat
ચરોતરના 22 વર્ષીય દેવ પટેલનું કેનેડામાં દુ:ખદ અવસાન; વાંસખીલીયા ગામમાં શોકનો માહોલ
hair care
નાળિયેરમાં આ વસ્તુ ઉમેરી બનાવો હેર પેક, રબ્બરમાંથી સરકી જાય એવા સોફ્ટ વાળ થઈ જાશે
gujarat
'તારા શરીરસંબંધના વિડીયો મેં જોયા છે, મારી સાથે પણ સંબંધ રાખવો પડશે', 3 હવસખોરોએ...
Operation Sindoor
પાકિસ્તાનનું ગળું સૂકાયું, ઝોળી ફેલાવીને આજીજી કરી- સિંધુ જળ સંધિ પર ભારત વિચાર કરે
gujarat government
ગુજરાત સરકારનો નબળા વર્ગો માટે હિતલક્ષી નિર્ણય; સહાય મેળવવા માટે વધારાઈ આવક મર્યાદા
IPL 2025
દિલ્હીને આ ઘાતક ઓપનરે આપ્યો 'દગો', કરોડો રૂપિયા પાણીમાં...મજબૂરીમાં લેવો પડ્યો બોલર
health tips
પાણી, ખાંડ અને મીઠું આ માપથી લઈ ઘરે બનાવી શકો છો ORS, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો