हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
RCB
31/ 1
(3.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rumors
Rumors News
gujarat
શું આવતીકાલે સવારે ધો.10-12નું પરિણામ જાહેર થશે? જાણો વાઈરલ પરિપત્રની સચ્ચાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નામથી ફેક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા ફેક પરિપત્રમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 17 મે 2022 એ જાહેર થશે એવી જાહેરાત કરાઈ છે.
May 16,2022, 20:12 PM IST
Anupamaa
શું લોકપ્રિય 'અનુપમા' સિરિયલ બંધ થઈ જશે? જો તમે પણ આ શોના ચાહક હોવ તો ખાસ વાંચો
આ તમામ મામલે હવે શોના મેકર્સનું પણ રિએક્શન આવી ગયું છે.
May 12,2022, 11:47 AM IST
DY.CM
Dy.CM નીતિન પટેલની જાહેરાત વિકેન્ડ કર્ફ્યૂ અંગેની કોઇ જ વિચારણા નહી, અફવાઓથી દોરવાવુ
ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી.
Nov 25,2020, 21:08 PM IST
Actor
અભિનેતા નરેશ કનોડિયાના મોતની અફવા, પુત્રએ કહ્યું તબિયત સ્થિર, અફવા ગેરમાર્ગે ન દોરવા
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આને અફવા ગણાવી હતી. હિતુએ જણાવ્યું કે હાલ તેમની તબિયત સ્થિર છે. બે દિવસ પહેલા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 77 વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજુક થતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ત્યાં સારવાર ચાલી રહી છે.
Oct 23,2020, 22:21 PM IST
corona virus
પીપળાના ઝાડ પર પાણી ચઢાવાથી કોરોનાથી બચશો.. આ મેસેજથી દોડતી થઈ મહિલાઓ....
સરકાર અને તંત્ર દ્વારા વારંવાર કોરોના (corona virus) થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ કરવામાં આવે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પોતાના સંબોધનમાં આ વાત કહી રહ્યા છે. તેમ છતાં સરકારની આ અપીલને લોકો ઘોળીને પી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) કી ઐસી કી તૈસી વિચારીને લોકો પોતાનું ધાર્યું કરી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને કારણે અફવાઓનું જોર વધ્યું છે. આવામાં વડોદરા (vadodara) ના નાગરવાડા વિસ્તારમાં એક અફવા વહેતી થઈ હતી, જેને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લોકડાઉનનો ભંગ કર્યો હતો. આવામાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
Apr 4,2020, 9:50 AM IST
Kutch
કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે થશે કાર્યવાહી
કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા ત્રણ સેમ્પલોમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અન્ય 1નો રિપોર્ટ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 રોગ અંગે એપેડેમીક એક્ટ 1997 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
Mar 16,2020, 18:06 PM IST
Big Conspiracy
દિલ્હી: હિંસાની અફવા ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો
દિલ્હીમાં તોફાનોની અફવાઓ ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા પર એક્ટિવ એવા એકાઉન્ટ્સની યાદી તૈયાર કરી છે કે જેના દ્વારા સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અપલોડ થઈ રહ્યાં છે. ઝી ન્યૂઝને મળેલી Exclusive જાણકારી મુજબ દિલ્હીમાં રવિવારે સાંજે જે અફવાઓ ફેલાવવામાં આવી હતી તેની પાછળ દેશમાં તોફાનો અને હિંસા કરાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે અને તેના તાર હૈદરાબાદ સાથે પણ જોડાઈ રહ્યાં છે.
Mar 2,2020, 11:13 AM IST
Firoz Irani
જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો
ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.
Oct 18,2019, 14:29 PM IST
Trending news
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Indian History
મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવાર
Kshatriya Andolan Part 2
ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
World news
IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
surat news
'19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો', નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટર્સ લાગ્યા
gujarat
વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો
breaking news
જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'
complaint
અમદાવાદ: 22 વર્ષીય યુવતીના ફોટા પર 'એસ્કોર્ટ ગર્લ' લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ!