sarbananda sonowal

Himanta Biswa Sarma  બન્યા અસમના મુખ્યમંત્રી, શપથ વિધિમાં સામેલ થયા જેપી નડ્ડા

ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ આજે અસમના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

May 10, 2021, 02:09 PM IST

પૂર્વોત્તરમાં BJPના 'ચાણક્ય'ને મળી અસમના CMની કમાન, જાણો કોણ છે હિમંત બિસ્વા સરમા

અસમની 126 વિધાનસભા સીટોમાંથી ભાજપે આ વખતે 75 સીટો જીતી છે. હિમંત બિસ્વા સરમા જલુકબાડી સીટથી સતત પાંચમી વખત જીતી ધારાસભ્ય બન્યા છે. 
 

May 9, 2021, 03:20 PM IST

Assam: આ દિગ્ગજ નેતા બનશે અસમના આગામી મુખ્યમંત્રી, BJP ના વિધાયક દળના નેતા તરીકે થઈ પસંદગી

શનિવારે અસમના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર થયેલી હાઈ લેવલની બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, હિમંતા બેસ્વા સરમા હાજર રહ્યા હતા.

May 9, 2021, 02:01 PM IST

Opinion Poll: આ રાજ્યોમાં ભાજપને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ 

IANS-C Voter ઓપિનિયન  પોલ: આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે.

Feb 28, 2021, 08:11 AM IST

Assam સરકારનો મોટો નિર્ણય, સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ બનશે DSP

હિમા દાસ પ્રથમ એવી ભારતીય મહિલા છે જેણે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ટ્રેકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમાએ 400 મીટરની રેસ 51.46 સેકેન્ડમાં પૂરી કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 
 

Feb 11, 2021, 03:16 PM IST

અસમમાં મદરેસા અને સંસ્કૃત શાળાઓ થઈ જશે બંધ, રાજ્ય કેબિનેટની મંજૂરી

અસમ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. અસમ સરકારમાં સંસદીય મામલાના મંત્રી અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યુ કે, મદરેસા અને સંસ્કૃત સ્કૂલો સાથે જોડાયેલા હાલના કાયદાને પરત લઈ લેવાશે.

Dec 13, 2020, 11:03 PM IST

ગણતંત્ર દિવસ પર અસમમાં 4 બ્લાસ્ટ, મુખ્યમંત્રીએ ઘટનાને ગણાવ્યું કાયર કૃત્ય

ગણતંત્ર દિવસ (Republic Day) ના અવસર પર રવિવારે અસમ (Assam)માં ચાર બ્લાસ્ટ થયા. જોકે સદનસીબે આ બ્લાસ્ટ કોઇ જાનહાનિના સમાચાર નથી. જ્યાં ત્રણ બ્લાસ્ટ ત્રણ ડિબ્રૂગઢ જિલ્લામાં થયા, તો બીજી તરફ એક બ્લાસ્ટ ચરાઇદેવમાં થયો. 

Jan 26, 2020, 12:24 PM IST

આસામ: ગુવાહાટીમાં સંપૂર્ણ રીતે કરફ્યુ હટ્યો, બ્રોડબેન્ડ સેવા પૂર્વવત, મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ

 નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આસામ (Assam) માં થઈ રહેલી હિંસા અને તણાવપૂર્ણ હાલાત સામાન્ય થયા હોવાનો દાવો કરતા રાજ્ય સરકારે કરફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા (Internet Sevice) ઓ મંગળવારે સવારે બહાલ કરી દેવામાં આવી છે. ડિબ્રુગઢમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કરફ્યુ (Curfew) માં છૂટ આપવામાં આવી છે. 

Dec 17, 2019, 09:09 AM IST

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શન હિંસક બન્યું, બસ બાળી મૂકી, ઈન્ટરનેટ બંધ 

એકબાજુ જ્યાં રાજ્યસભામાં દેશભરના સાંસદ  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર ચર્ચા કરી રહ્યાં છે ત્યાં પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ એવી છે કે બિલનો વિરોધ હવે હિંસક બની રહ્યો છે. આસામની રાજધાની દિસપુરમાં પ્રદર્શનકારીઓએ એક બસ બાળી મૂકી છે. અનેક જગ્યાઓ પર રસ્તા જામ કર્યા છે. વિરોધ પ્રદર્શનના પગલે રાજ્યના મુખ્યમંત્રી સર્બદાનંદ સોનોવાલ (Sarbananda Sonowal)  ગુવાહાટી એરપોર્ટ પર ફસાઈ ગયા હતાં. 

Dec 11, 2019, 06:14 PM IST

CAB: આસામમાં ભારે વિરોધ પ્રદર્શન, સેના બોલાવવી પડી, CM સોનોવાલ ગુવાહાટી એરપોર્ટ પર ફસાયા

CAB: આસામમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતાં. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ડિબ્રુગઢમાં સેના (Indian Army) બોલાવવામાં આવી છે.

Dec 11, 2019, 05:25 PM IST

આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય, હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી

આસામની સર્બાનંદ સોનોવાલની સરકારે નિર્ણય લીધો છે કે હવે રાજ્યમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી મળશે નહીં. આસામી સોનોવાલ સરકારના મંત્રીમંડળે સોમવારે નિર્ણય લીધો  કે એક જાન્યુઆરી 2021 બાદ 2થી વધુ બાળકવાળા વ્યક્તિઓને કોઈ સરકારી નોકરી મળશે નહીં. સોમવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. 

Oct 22, 2019, 02:08 PM IST

અસમમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાને લઇને શરૂ થયો વિવાદ, હૈલાકાંડી શહેરમાં કર્ફ્યૂ

અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી 12 મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલીક સામૂહિક 'હિંસામાં લુપ્ત હોવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવ જીવન અને સંપત્તિને ગંભીર નુકસાનનો અંદેશો છે.' આ પહેલાં ઝડપ બાદ ફક્ત હૈલાકાંડી નગરમાં બપોરે એક વાગ્યાથી અનિશ્વિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. 

May 11, 2019, 08:36 AM IST

આસામમાં ઝેરી દારૂ: મૃતકોની સંખ્યા વધીને 110 થઇ, 200ની સ્થિતી ગંભીર

અસમમાં ઝેરી દારૂ પીને મરનારા લોકોની સંખ્યા 110એ પહોંચી ચુકી છે. હોસ્પિટલમાં દાખલ 200થી વધારે લોકોની સ્થિતી ગંભીર છે.

Feb 23, 2019, 11:41 PM IST

જો CAB બિલ પાસ થયું તો અસમની ભાજપ સરકારને સમર્થન નહી: AGP

કેન્દ્રનું નાગરિક સંશોધન બિલ 2016 બિલ વિવાદમાં ઘેરાયું હતું, તેનું ઉત્તર-પૂર્વમના રાજ્યમાં વિરોધ થઇ રહ્યો છે

Sep 29, 2018, 06:27 PM IST

પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પૂર સ્થિતિમાં સુધારો, અસમમાં સ્થિતિ યથાવત

અસમને બાદ કરતાં બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિમાં સોમવારે સુધારો જોવા મળ્યો હતો. અસમમાં બે લોકોના મોત સાથે ક્ષેત્રમાં પૂરની ઘટનાઓમાં કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરમાં જળસ્તર ઘટી રહ્યું છે.

Jun 19, 2018, 08:34 AM IST