हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sardar
Sardar News
Kuka Andolan
આ શીખ આધ્યાત્મિક ગુરુએ કરી દીધી હતી અંગ્રેજોની ઊંઘ હરામ! ભાજપે બહાર પાડ્યો સિક્કો
Satguru Ram Singh: સતગુરુ દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે શ્રી ભાઈની સાહેબ ખાતે મેળાનું આયોજન કરતા હતા. લગભગ 1872ની વાત છે. તે મેળામાં આવતા તેના એક શિષ્યને કેટલાક લોકોએ ઘેરી લીધો. તેની સામે એક ગાયની કતલ કરી તેનું માંસ શિષ્યના મોંમાં નાખવામાં આવ્યું. આ ઘટનાથી બાબા રામ સિંહ ખૂબ ગુસ્સે થયા હતા, જેમને માતા ગાયમાં ઊંડી શ્રદ્ધા હતી. તેઓએ સંબંધિત લોકો પર હુમલો કર્યો. પછી અંગ્રેજોએ આરોપીઓને સાથ આપ્યો.
Feb 12,2024, 10:44 AM IST
Womens day
લોખંડી પુરુષ સરદારની પિતૃભક્ત દીકરી, જાણો મણિબેનની જાણી અજાણી વાતો
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં માટે કરેલા કામો વિશે તો તમામને ખબર છે. પરંતુ ઘાણાં ઓછા લોકોને ખબર હશે કે સરદારના કર્મષ્ઠ દીકરી મણિબેન પટેલે પણ પોતાનું સમગ્ર જીવન દેશ સેવામાં સમર્પિત કરી દીધું.અને ખુદને સમર્પણ કરી મણિબેન પટેલ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા. સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ એટલે મણિબેન પટેલ. સત્યાગ્રહથી સત્તા અને આંદોલનથી જેલ સુધીની સરદાર પટેલના પુત્રી મણિબેનની સફર ખુબ પ્રેરણાદાયી છે...
Mar 8,2021, 9:04 AM IST
શંકરસિંહ વાધેલા
કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં નહેરુની સાથે સરદાર પણ હતા સંમત: શંકરસિંહ
કાશ્મીરની કલમ 370ની નાબૂદી અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાધેલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દુર કરવામાં આવી નથી માત્ર કલમ 370 અંદરની અમુક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું અંગત છે હતું અને રહેશે.
Aug 7,2019, 19:18 PM IST
સુરત
સુરતના આ આર્ટીસ્ટે પેન્સીલની અણી પર બનાવી પીએમ મોદીની મુખાકૃતિ
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.
Apr 17,2019, 23:52 PM IST
નર્મદા
ગુજરાતમાં 31 ડિસેમ્બરની રજાઓ માટે હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આજે નાતાલની રજાને કારણે પ્રવાસીઓ નું ઘોડાપુર ઉમટી રહ્યું છે.
Dec 25,2018, 17:27 PM IST
અમદાવાદ
પરેશ ધાનાણીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, અભિનંદનની સાથે સાથે કર્યા પ્રહાર
પત્રમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો કે સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. જોકે આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમની આત્માને ઠેસ પહોચાડી રહ્યા છે સરદારે દેશમાં જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના સીમાડાઓ તોડી કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરી વારસામાં આપ્યુ હતુ
Oct 30,2018, 16:25 PM IST
Sardar Patel
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
31મીએ સવારે 7.45 કલાકે કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલિપેડથી રવાના થશે. સવારે 9.00 કલાકે કેવડિયા પહોંચશે, જ્યાં રેલી ઓફ ફ્લાવર્સ કાર્યક્રમમાં જોડાશે.
Oct 30,2018, 12:53 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!