sardar patel

Amul 53 હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી તેમાં મહિલાનો મોટો ફાળો: અમિત શાહ

આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ પહોંચી ગયા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર છે.

Oct 31, 2021, 02:13 PM IST

Photos : અમદાવાદમાં આ જગ્યાએ 10 વર્ષ રહ્યા હતા સરદાર પટેલ, પણ આજે માંડ ગણ્યાગાંઠ્યા મુલાકાતી લે છે વિઝિટ

31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં જન્મેલા અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની અનેક યાદો અમદાવાદ સાથે જોડાયેલી હતી છે. અમદાવાદ (Ahmedabad) ના ભદ્ર વિસ્તારમાં આવેલું અને હાલ 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન' તરીકે ઓળખાતી ઈમારત સરદાર વલ્લભભાઈ પટેલનું આશરે 10 વર્ષ સુધી સ્થાયી નિવાસ સ્થાન રહ્યું હતું. હાલ આ સ્મારક ભવનની શું છે સ્થિતિ, શા ઉપયોગમાં લેવામાં આવે છે આ સ્મારક ભવનને આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં... 

Oct 31, 2021, 10:37 AM IST

ભારતના પ્રથમ વડાપ્રધાનની રેસમાં હતું સરદારનું નામ, પણ બની ન શક્યા, જાણો શું છે કહાની

સરદાર પટેલના જીવનના અનેક કિસ્સાઓ યાદગાર છે. જેમાંથી એક છે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની રેસમાં તેમનું નામ... આ પાછળ છુપાયેલી છે અનેક નાની-મોટી કહાનીઓ.... 

Oct 31, 2021, 09:47 AM IST

જાણો સરદાર પટેલ કેવી રીતે બન્યા લોખંડી પુરુષ? અંતિમ સમયમાં તેમના ઘરમાં 1000 રૂપિયા પણ ન હતા

વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા.

Oct 31, 2021, 09:10 AM IST

Amit Shah એ કહ્યું, 'સરદારે સાહેબે દેશના એકીકરણ સાથે આઝાદ ભારતનો પાયો નાખવાનું પણ કામ કર્યું'

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ના સાનિધ્યમાં કેવડિયામાં આજે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya Ekta Diwas) ની શાનદાર ઉજવણી કરાશે.

Oct 31, 2021, 08:04 AM IST

'CWC ની બેઠકમાં સરદાર પટેલ વિશે બોલાયા અપશબ્દ' ભાજપનો કોંગ્રેસ પર મોટો આરોપ

ભાજપે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે વિપક્ષ ભ્રમની રાજનીતિ કરી રહ્યો છે. કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહી છે.

Oct 18, 2021, 01:41 PM IST

Women's Day 2021: કેમ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા રહ્યાં તેમના પુત્રી મણિબેન? જાણો સેવાભાવિ પુત્રીની કહાની

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં માટે કરેલા કામો વિશે તો તમામને ખબર છે. પરંતુ  ઘાણાં ઓછા લોકોને ખબર હશે કે સરદારના કર્મષ્ઠ દીકરી મણિબેન પટેલે પણ પોતાનું સમગ્ર જીવન દેશ સેવામાં સમર્પિત કરી દીધું.અને ખુદને સમર્પણ કરી મણિબેન પટેલ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા. સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ એટલે મણિબેન પટેલ. સત્યાગ્રહથી સત્તા અને આંદોલનથી જેલ સુધીની સરદાર પટેલના પુત્રી મણિબેનની સફર ખુબ પ્રેરણાદાયી છે...

Mar 7, 2021, 01:54 PM IST

Sardar Vallabhbhai Patel Jayanti: જાણો, સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન પરિચય, કેવી રીતે બન્યા લોખંડી પુરુષ?

ભારત દેશ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્વિમ સુધી મળીને જે પ્રમાણે એક શક્તિશાળી દેશ બન્યો, તેનો મોટો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. જેમણે આઝાદીની પહેલા 562 રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ કરવાનું કામ કર્યુ.

Jan 30, 2021, 11:55 AM IST

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા ઓનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે

Jan 23, 2021, 10:56 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને પ્રભાવિત થયા ડો.સુભાષ ચંદ્રાજી, સરદાર પટેલની પ્રતિમાને કર્યું વંદન

આરોગ્ય વનની ડાયરીમાં તેઓએ મેસેજ લખ્યો હતો કે, વિશ્વમાં સૌથી સુંદર આરોગ્ય વન અહી બનાવવામાં આવ્યુ છે. દરેક રાજ્યમાં આ રીતે આરોગ્ય વન બનાવવું જોઈએ

Jan 10, 2021, 04:54 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વ્યવસ્થાપન માટે 1 CEO સહિત 313 કર્મચારીઓની નિમણૂક કરશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી-કેવડીયા ઓથોરિટી માટે વિવિધ સંવર્ગના કર્મયોગીઓનું મહેકમ માળખું મંજૂર થયું. 
 

Dec 23, 2020, 04:49 PM IST

વિશ્વનું સૌથી મોટુ સ્ટેચ્યું બનાવી વાહવાહી ઉઘરાવનાર BJP પર હવે સરદાર મુદ્દે જ ધોવાઇ રહ્યા છે માછલા

* અમદાવાદ એરપોર્ટ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન 
* કોંગ્રેસ સરકારે જે સવલત ઉભી કરી તેના મલિક જનતાને બનાવ્યા: ચાવડા 
* અમદાવાદ એરપોર્ટનું નામ સરદારના નામે અપાયું ત્યારે ભાજપે વિરોધ કરેલો: ચાવડા 
* એરપોર્ટનું નામ બદલવાની ભાજપની મનસા હતીઃ ચાવડા 
* ખાનગીકરણ કરીને ભાજપે અંતે એરપોર્ટનું નામ બદલ્યું: ચાવડા 

Dec 12, 2020, 06:20 PM IST

સી પ્લેનના ટિકીટ ઘટાડા વિશે સ્પાઈસ જેટના CMDએ કહી મોટી વાત

  • અજય સિંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, હવે કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઇકાલથી અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટીકીટ માટે ઇન્કવાયરી કરી. 

Oct 31, 2020, 03:46 PM IST

નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત

  • કેવડિયાથી સી પ્લેન લઈને નીકળ્યા પીએમ મોદી, 50 મિનીટમાં અમદાવાદ પહોચ્યા 
  • જેની કલ્પના કોઈ ભારતવાસીએ કરી ન હતી, તે વિચાર આજે સાકાર થયો છે  

Oct 31, 2020, 01:00 PM IST

સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું, ‘આજની તારીખ ડાયરીમાં લખી રાખો...’

  • તેઓએ સિવિલ સર્વિસની નવી બેચને કહ્યું કે, સંકલ્પથી સિદ્ધિનું એક શાનદાર ઉદાહરણ એ છે કે, તમે ભારતના જે કાળખંડમાં તમે છો, જે સિવિલ સેવામાં તમે આવ્યા છો તે વિશેષ છે

Oct 31, 2020, 12:33 PM IST

પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદના આ રોડ આજે રહેશે બંધ

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.
  • પીએમ મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલ તૈનાત છે. તેમજ કેટલાક રોડ બંધ કરાયા છે

Oct 31, 2020, 11:08 AM IST

‘હુ વિવાદોથી દૂર રહી આરોપો સહન કરતો રહ્યો...’ વિરોધીઓ પર PM મોદીએ કર્યા શાબ્દિક પ્રહાર

  • એકતા દિવસ (ekta divas) પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. તો સાથે જ દેશની વિવિધતાને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતની આતંકી પીડાની ખૂલીને વાત કરી હતી.

Oct 31, 2020, 10:30 AM IST