close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

school bus

અમદાવાદ: સ્કૂલ બસને નડ્યો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર

શહેરના બોડકદેવ પાસે ઉદગમ સ્કૂલ બસ અને કાસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માત સમયે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે, અકસ્માતની ઘટના બાદ તેમને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા.

Jul 25, 2019, 10:03 AM IST

બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત

હવેથી બાળકોને લઈ જતી સ્કૂલબસમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે, સ્કૂલ વાન અને રીક્ષામાં પણ નિયમ મુજબ જ બાળકોને બેસાડી શકાશે, નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીના વાહવવ્યવહાર કમિશનરના આદેશ 
 

Jul 11, 2019, 10:02 PM IST
Ahmedabad: School Bus Turns Over PT8M38S

અમદાવાદ: સ્થાનિક લોકોએ સ્વખર્ચે JCB બોલાવવાની કેમ ફરજ પડી, જુઓ વિગત

અમદાવાદ: સવારના સમયે બસના આગળના ટાયર ખાડામાં ફસાયા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થયું નથી પરંતુ આજ જગ્યા પર ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો જેના કારણે AMC સામે લોકો રોષે ભરાયા છે.

Jun 18, 2019, 05:05 PM IST

અમદાવાદ RTOની મેગા ડ્રાઇવ: સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરનાર સામે કાર્યવાહી

બાળકોની સલામતીને ધ્યાને લઇને અમદાવાદ આરટીઓ હવે હરકતમાં આવી છે. મેગા ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરી પશ્ચિમ વિસ્તારની સ્કૂલ બસ અને સ્કૂલ વાહનમાં ચેકિગ હાથ ધરાયુ છે. જેમાં આરટીઓ દ્ધારા ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સયોરન્સના ડોક્યમેન્ટ્સ સહિત તમામ બાબતોને લઇને સ્કૂલ વાન અને સ્કૂલ બસ પર આકરી કાર્યવાહી કરી છે

Jun 14, 2019, 08:38 AM IST

હવે આને શું કહેશો! મુંબઈમાં બસ ડ્રાઈવરે ગીયરના સળિયાને સ્થાને બાંબૂની લાકડી લગાવી!

રાજકુમાર નામના આ ડ્રાઈવરે તેના આ 'જુગાડ' દ્વારા અસંખ્ય નિર્દોષોના જીવ જોખમમાં નાખી દીધા હતા, ડ્રાઈવરે એક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો અને એ સમયે તેની આ બેદરકારી સામે આવી હતી, અકસ્માત સમયે બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બેસેલા હતા 

Feb 8, 2019, 11:27 PM IST

Video: વિદ્યાર્થી વચ્ચેની મસ્તી બની ખતરનાક, એક છાત્રએ લાત મારીને બીજાને ચાલુ બસમાંથી ફેંકી દીધો બહાર

રાજકોટઃ ચાલુ બસમાં વિદ્યાર્થી વચ્ચે થતી મસ્તી અને ઝઘડો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો રાજકોટનો છે. સ્કૂલ બસમાં લગાવેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે જેમાં ચાલુ સ્કૂલ બસમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને લાત મારે છે જેથી તે વિદ્યાર્થી દરવાજામાંથી બહાર પડી જાય છે.

Oct 30, 2018, 06:07 PM IST

હવે વાલીઓ ઘરેબેઠાં સ્કૂલબસ પર રાખી શકશે નજર, લોંચ કરી બસ એપ્લીકેશન

સ્કૂલ બસ કેટલી સ્પીડમાં ચાલી રહી છે અને કઈ જગ્યાએ ઉભી રહી છે તેની તમામ માહિતી બાળકના માતાપિતા પણ પોતાના મોબાઈલ પર જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 

Jul 22, 2018, 02:16 PM IST