हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Severe Cyconic Storm
Severe cyconic storm News
Cyclone Remal
Cyclone Remal: 135ની ઝડપે રેમલનું તાંડવ, ભારે વરસાદ સાથે વાઝોડામાં છાપરા ઉડ્યા
Cyclone Remal effects Live Updates: ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળ વચ્ચે તટ સાથે ટકરાઇ ગયું છે. હવામાન વિભાગ (IMD) મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ કલકત્તામં રેમલની અસર જોવા મળી રહી છે, જ્યાં સતત ભારે પવન સાથે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લેન્ડફોલ દરમિયાન હવાની સ્પીડ 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાક હતી, જે 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ છે. ત્યારબાદ ચક્રવાતી તોફાન તાંડવ જોવા મળ્યું છે અને ઠેર ઠેર ઝાડ પડી ગયા છે. ઘણી જગ્યાએ વિજળીના થાંભલા ઉઘડી ગયા છે તો ઘણી જગ્યાએ લોકોના ઘરની છત ઉડી ગઇ છે.
May 27,2024, 11:36 AM IST
cyclone
આગામી 6 કલાકમાં 'રેમલ' ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસર
Cyclone Remal Live Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા 'રેમલ' ને લઇને અપડેટ આપી છે. IMD એ પોતાની પોસ્ટમાં કહ્યું કે આગામી 6 કલાકમાં 'રેમલ' એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ જશે.
May 26,2024, 13:02 PM IST
cyclone
બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યા છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડા?
Biperjoy, Mocha and now Remal : બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે મધરાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટે ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં ચોમાસા પૂર્વનું આ પહેલું વાવાઝોડું છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. ત્યારે અહીં એ જાણવું જરૂરી બને છે કે આખરે ભારત માટે અને ગુજરાત માટે પણ આ રીતે વાવાઝોડાનો ખતરો કેમ વધી રહ્યો છે?
May 26,2024, 8:46 AM IST
cyclone
રવિવાર સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી મધરાતે આ આ જગ્યાએ ત્રાટકશે વાવાઝોડું
Cyclone Remal Latest Update: બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે
May 25,2024, 13:16 PM IST
Trending news
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ