Shani Gochar 2026: 2026માં શનિ મીન રાશિમાં રહેશે. 2026માં શનિની લોખંડ, ચાંદી અને સોનાની પાયાની અસર પણ અમુક રાશિઓ પર પડી શકે છે. જાણો શનિ કઈ રાશિઓ પર અસર કરશે.
Shani Vakri: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવ ફક્ત અશુભ પરિણામો જ આપતા નથી. શનિદેવ શુભ પરિણામો પણ આપે છે. જ્યારે શનિદેવ શુભ હોય છે, ત્યારે વ્યક્તિનું જીવન રાજા જેવું બની જાય છે.
Shani Rashi Transit: ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ 29 માર્ચ, 2025 ના રોજ દેવગુરુ ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ ગોચરથી પાંચ રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થશે.
Shani Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ અઢી વર્ષમાં એકવાર પોતાની રાશિ બદલે છે.
Shani Sadesati 2025: વર્ષો પછી શનિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિ દેવ (શનિ ગોચર 2025)ના મીન રાશિમાં ભ્રમણ સાથે મકર રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિની ચુંગાલમાંથી મુક્તિ મળશે.
Shani Gochar: મીન રાશિમાં શનિની રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જે રાશિઓમાં શનિ ભાગ્ય, આવક અને કારકિર્દીના સ્થાનમાં સ્થિત છે તેમના માટે શનિનો પરિવર્તન સારો રહેશે. શનિ આવી ચાર રાશિઓને જીવન બદલતી ક્ષણો આપશે.
Shani Rashi Parivartan: હિંદુ પંચાંગ અનુસાર 14 માર્ચે હોળી ઉજવાશે અને તેના 15 દિવસ પછી 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન વર્ષનું સૌથી મહત્વપૂર્ણ ગોચર હશે.
Saturn Transit in Pisces: હોળી પછી શનિ દેવ પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ રાશિઓ માટે સારા દિવસો આવી શકે છે. જાતક લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આવો જાણીએ કઈ રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે.
Shani Asta 2025: શનિ ગ્રહ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ અસ્ત થશે. શનિના અસ્ત થવાથી અલગ અલગ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. શનિ અસ્ત અવસ્થામાં 6 એપ્રિલ 2025 સુધી રહેશે. 28 ફેબ્રુઆરીથી 6 એપ્રિલ સુધીનો સમય કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલ હશે. આ રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર પડશે.
Shani Gochar 2024: શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. કુંભ રાશિમાંથી નીકળી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શનિના પ્રવેશથી 3 રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળે તેવી સંભાવના છે. આજે તમને જણાવીએ શનિનું હવે પછીનું રાશિ પરિવર્તન કઈ રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે અને તેમના જીવનમાં કેવા પોઝિટિવ ફેરફાર આવશે ?
ન્યાયના દેવતા તરીકે જેમની ગણના થાય છે તે શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે....
Horoscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
Lord Shani : ભગવાન શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.શનિ દેવ 7 એપ્રિલ 2024ના નક્ષત્ર પરિવર્તન કરવાના છે. આ દિવસે શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે.
shani rashi parivartan 2024: શનિની સાથે-સાથે સૂર્ય અને શુક્ર પણ કુંભ રાશિમાં ઘણી જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. આ રીતે શનિ અને કુંભ રાશિમાં આટલા બધા ફેરફારોને કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ જોવા મળે છે.
શનિ વર્ષ 2024માં કુંભ રાશિમાં રહેશે. આ વર્ષે શનિની સાથે કુંભ રાશિમાં અન્ય ગ્રહો પણ આવશે. આવો જાણીએ આ ગ્રહોનો પ્રભાવ શું હશે અને તેનાથી કયાં જાતકોને ફાયદો થશે.
Shani Rashi Parivartan in 2024: શનિ ગ્રહ વર્ષ 2024માં ત્રણ વખત પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. વૃષભ, સિંહ અને કુંભ રાશિ પર આ ગોચરની શુભ પ્રભાવ પડશે, જ્યારે આ ત્રણ રાશિઓ પર તેની કષ્ટદાયક અસર પડશે. ચાલો જાણીએ કે શનિ ગોચરની કઈ રાશિ પર શું અસર પડશે.
Year 2024 is the year of shani dev: વર્ષ 2024 શનિનું વર્ષ છે. હકીકતમાં 2024 નંબર 8 છે, જે શનિદેવનો નંબર છે.
Margi Shani 2023: શનિ સ્વરાશિ કુંભમાં માર્ગી ગતિ કરે છે. આગામી 7 મહિના સુધી શનિ કુંભ રાશિમાં માર્ગી રહેશે. જેના કારણે કેટલીક રાશિઓના લોકો પર ખરાબ અસર પડી શકે છે.
Shani Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ રાશિ પરિવર્તન કરતો ગ્રહ છે. શનિ કોઈપણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિએ વર્ષની શરૂઆતમાં જ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હાલમાં શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે.
ન્યાયના દેવતા શનિદેવ લગભગ 30 વર્ષ બાદ પાોતની જ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે અને વક્રી ચાલ ચાલી રહ્યા છે. શનિ દેવનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિવાળા માટે ખુબ જ ખાસ રહેશે.
Shani: 17 જૂનથી વક્રી થયેલા શનિ નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. વક્રી થઇને શનિ દેવ કેટલીક રાશિના લોકોને તેમની મહેનતનું ફળ આપવા માંગે છે. આવો, જાણીએ.
Shani Raja Yova Shani Dev: શનિ દેવનું રાશિ પરિવર્તન ઘણા જાતકો માટે શુભ સાબિત થશે. જાણો આવનારા અઢી વર્ષ સુધી ક્યા જાતકો પર શનિની કૃપા રહેશે.