हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
260/ 10
(78.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Short Circuit
Short circuit News
ZEE 24 Kalak Original Video
નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે શોર્ટ સર્કિંટ, વીજ ટ્રાન્સફોર્મરમાં તણતા ઉડતા લાગી આગ...
Amidst the rainy weather in Navsari, short circuit, fire started flying in the power transformer...
Oct 19,2024, 9:35 AM IST
gujarat
ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, વીજળી કે આગ નહીં આ કારણ જાણીને રોઈ પડશો
દેરડી(કુંભાજી) ગામે ઠાકરશીભાઈ કરશનભાઈ નરોડીયાએ શાંખે જમીન રાખીને પોતાની ખાધા ખોરાકી માટે ઘઉંનુ વાવેતર કર્યુ હતું. માવઠાના ડરે ખેડૂતે પાક ઉપર આવેલ ઘઉંની લણણી કરી ન હતી.
Mar 19,2023, 16:36 PM IST
Heater Fire
ગાંધીનગરમાં હીટરથી લાગી આગ, આખું ઘર બળીને થઈ ગયું ખાખ
Fire In Heater : તમારી થોડી બેદરકારીને લીધે ગીઝરનો ઉપયોગ તમારા માટે ભારે પડી શકે છે... એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે નહાતી વખતે ગીઝર ફાટ્યું હોય અને મૃત્યુ થયું હોય
Feb 5,2023, 18:10 PM IST
breaking news
સાવધાન! ઘરના પાર્કિંગમાં ઇ-બાઇક ચાર્જિંગ કરો છો? તો વાંચી લેજો આંખ ઉઘાડનારો કિસ્સો
જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી.
Jan 22,2023, 16:48 PM IST
Wire
વાયરીંગમાં કેમ લાગે છે આગ, અત્યાર સુધીનું સૌથી મોટુ સત્ય આવ્યું સામે...
69 ટકા આગની ઘટનાઓ માટે નબળી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ વાયર અને સાધનો જવાબદાર છે. લોકો ઘણીવાર આ મહત્વપૂર્ણ હકીકતની અવગણના કરે છે અથવા અજાણ હોય છે. પરંતુ તેના પરિણામો ઘાતક હોઈ શકે છે.
Jan 20,2023, 8:40 AM IST
fire
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!
100 માંથી 80 આગની ઘટનાઓ એક જ કારણસર બને છે...આગની ઘટનાથી બચવા શું કરવું? ZEE24કલાકની ટીમ દ્વારા હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફાયર સેફ્ટી અંગે રિયાલીટી ચેક હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રાઈવેટ અને સરકારી સહિત હજારો ઈમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Jan 11,2023, 14:29 PM IST
Bhavnagar
પેટ્રોલ પંપમાં લાગી આગ, પેટ્રોલ પુરાવવા આવેલા લોકો વાહન મુકીને ભાગ્યા
આગ લાગતાં પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે આવેલા લોકો પોતાના વાહનો મૂકીને ભાગ્યા હતા, ત્યારે થોડીવાર માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Jun 4,2021, 15:54 PM IST
Royal Enfield
Royal Enfield ની આ બાઈકમાં થઈ શકે છે શોર્ટ સર્કિટ, કંપનીએ પાછા મંગાવ્યા લાખો Bike
રોયલ એનફિલ્ડની બુલેટ 350, ક્લાસિક 350, અને હાલમાં લોન્ચ થયેલી મોટર 350 બાઈકને શોર્ટ સર્કિટની સમસ્યાને લીધે કંપનીએ 2.36 લાખ બાઈકને પાછા મગાવ્યા.
May 21,2021, 9:06 AM IST
ગાંધીનગરમાં આગ
ગાંધીનગર: છત્રાલ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે
છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. કલોલ ફાયર બિગેડના બે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન જારી છે. સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ નથી. કલોલ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
Oct 12,2020, 11:17 AM IST
fire
Fire At Two Places In Anand
Fire At Two Places In Anand
Jun 11,2020, 8:15 AM IST
Deadly fire
વડોદરા: કોર્પોરેટ હાઉસમાં શોર્ટસર્કિટનાં કારણે વિકરાળ આગ, ફાયર વિભાગનો કોલ
શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા કોર્પોરેટ હાઉસમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. શહેરના એલ એન્ડ સર્કલ પાસે આવેલા કોર્પોરેટ હાઉસના ચોથા માળ પર એસીમાં શોર્ટસર્કિટ થવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાપ્ત વિગત અનુસાર કોર્પોરેટ હાઉસના ચોથા માળ પર ન્યુમેરેટ નામની એક સોફ્ટવેર કંપની આવેલી છે. આ કંપનીમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, દરમિયાન એ.સીમાં શોર્ટસર્કિટ થવાના કારણે એકાએક આગ લાગી હતી.
Feb 16,2020, 18:35 PM IST
mini bus
અમરેલી: અચાનક મિનીબસમાં ભડભડ સળગી ઉઠી, ડ્રાઇવરની સમયસુચકતાથી બચ્યા 6 જીવ
રાજકોટ જઇ રહેલી અને અમરેલીના ખાંભાના સમઢીયાળા નજીકથી પસાર થઇ રહેલી મિનિ બસમાં અચાનક ભીષણ આગ લાગી ગઇ હતી. જેના કારણે બસમાં અચાનક આગ લાગી ગઇ હતી. આગ જોત જોતામાં વિકરાળ બની ગઇ હતી અને આખી બસ બળીને ખાક થઇ ગઇ હતી. એસી બસનાં વાયરિંગમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી ગઇ હતી. જોત જોતામાં અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
Jan 26,2020, 23:42 PM IST
Ghaziabad
ઘરમાં ફ્રીજ હોય તો ખાસ વાંચો...એક જ ઘરના 5 બાળકો સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા
ગાઝિયાબાદ (Ghaziabad) ના લોની વિસ્તારમાં શોર્ટ સર્કિટ (Short Circuit) ના કારણે લાગેલી આગમાં 6 લોકોના મોત થયા. મૃતકોમાં 5 બાળકો સામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ રૂમમાં રાખેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ. જેના કારણે ઘરમાં સૂઈ રહેલા 5 બાળકો સહિત 6 લોકોના મોત થયાં. આ લોકોના મોત આગ લાગવાથી થયા કે પછી દમ ઘૂટી જવાથી તે અંગેની માહિતી હજુ મળી શકી નથી.
Dec 30,2019, 11:21 AM IST
વડોદરા
વડોદરા: સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મંગળવારે બપોરે 2-45 વાગ્યાના અરસામાં પીડીયાટ્રીક વિભાગના એનઆઇસીયુમાં આગ લાગી હતી. એનઆઇસીયુ વોર્ડમાં 35 જેટલા માસૂમ બાળકોની સારવાર ચાલી રહીં હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયાં હતા અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી.
Sep 10,2019, 19:02 PM IST
સુરત
સુરત: એમ્રોડરીના કારખાનામાં લાગી આગ, ગુગળાઈ જતા એક કારીગરનું મોત
શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે.
Aug 16,2019, 16:13 PM IST
ગુજરાત
નડિયાદ : શોર્ટ સર્કિટનો વીડિયો થયો વાઇરલ, તમે જોયો?
નડિયાદની સિંધી માર્કેટમાં થયેલા શોર્ટ સર્કિટનો વીડિયો વાઇરલ થયો છે. આ શોર્ટ સર્કિટને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
Aug 2,2019, 10:06 AM IST
જયપુર
જયપુરની હોસ્પિટલમાં લાગી આગ, 25 બાળકોનું કરાયું રેસ્ક્યૂ
રાજસ્થાનની રાજધાની જયપુરના જેકે લોન હોસ્પિટલમાં રવિવાર મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આઇસીયૂ વોર્ડમાં ધૂમાડો ઉઠી રહ્યો હતો. જે કારણે ત્યાં આગ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
Jul 29,2019, 10:33 AM IST
લખનઉ
ઘરમાં સુતો હતો પરિવાર, શોર્ટ સર્કિટથી 5 જિંદગી આગમાં હોમાઇ
ઉત્તર પ્રેદશની રાજધાની લખનઉમાં બુધવાર સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ઇન્દિરાનગરની માયાવતી કોલોનીમાં અડધી રાત્રે શોર્ટ સર્કિટ થવાથી મકાનમાં આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં એક બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે.
May 1,2019, 12:46 PM IST
સાઇ-ફાઇ ફિલ્મ
ગુજરાતી સૌપ્રથમ SCI-FI ફિલ્મ, ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર થયું રિલીઝ
ગુજરાતી ભાષાની સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ ટૂંક સમયમાં જ પડદા તમને જોવા મળશે. પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર ગઇકાલે લોન્ચ કરવામાં આવ્યું છે. 2019ના શરૂઆતના મહિનાના બીજા અઠવાડીયામાં આ ફિલ્મ રિલીઝ થવાની છે.
Dec 27,2018, 22:42 PM IST
Trending news
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ
Vadodara Municipal Corporation
જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
diamond industry
હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી, રત્નકલાકારો મુશ્કેલીમા
government school
સાયન્સ ફેસ્ટિવલમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું
health
શિયાળામાં 'સાચી મિત્ર' બનશે ચટપટી આમલી, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને કબજિયાત થશે દૂર
gujarat government
ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ