हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
154/ 2
(44.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sweet
Sweet News
Healthcare
શું વધુ પડતું ગળ્યું ખાવાથી થાય છે ડાયાબિટીસ? શુગર અને ડાયાબિટીસ વચ્ચે શું કનેક્શન..
સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વધુ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે. પરંતુ શું સાચે જ એવું હોય છે? આ અંગે સર્ટિફાઈડ ન્યૂટ્રિશનિસ્ટ ડો. પ્રીતિ શેઠ શું કહે છે તે ખાસ જાણો.
Dec 10,2024, 13:40 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદના પાલડીમાં જય સિયારામ દુકાનમાંથી ખરીદાયેલા પેંડામાંથી નીકળી ફૂગ
અમદાવાદ: તહેવારોની સિઝનમાં ફૂગવાળી મીઠાઈનો સિલસિલો યથાવત, પાલડીની જય સિયારામ દુકાનમાંથી ખરીદાયેલા પેંડામાંથી નીકળી ફૂગ
Aug 20,2024, 11:43 AM IST
raksha bandhan 2024
Raksha Bandhan 2024: રક્ષાબંધન પર ચણાના લોટથી બનાવો આ સ્વીટ ડિશ, ખુશ થશે ભાઈ
Raksha Bandhan 2024: રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકોએ રક્ષાબંધનની ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આજે અમે તમને ચણાના લોટમાંથી બનતી 5 મીઠી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Aug 12,2024, 21:50 PM IST
Food
25-30 લાખમાં ખાલી એક ચમચી જ આવે છે આ વાનગીઓ, જાણો કેમ હોય છે આટલી કિંમત
Most Expensive Foods in The World: જાત જાતનું ખાવાના શોખીનો, એક નજર આ વાનગીઓ પર પણ નાખી લો, ભાવ સાંભળશો તો આંખો થઈ જશે પહોળી.
Mar 12,2024, 15:47 PM IST
breaking news
દિવાળી પહેલાં ભેળસેળિયા બેફામ: ગુજરાતના આ શહેરોમાંથી ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેકટરી
દિવાળીના તહેવારમાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને ડીસા ખાતે કરાયેલી બે સફળ રેઈડમાં મીઠાઈ અને ઘી સહિત રૂ. 9.29 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.
Nov 5,2023, 20:50 PM IST
top indian sweets or desserts
આ છે ભારતની સૌથી સ્વાદિષ્ટ મીઠાઇ, તમે ખાધી છે કે..?
આજે એવી મીઠાઇ વિશે જણાવીશું જે ભારતમાં સૌથી વધુ ખવાઇ છે.
Jun 28,2023, 20:21 PM IST
partner
Reation Ship: રિસાયેલા પાર્ટનર આ રીતે મનાવો, પાર્ટનર પણ થઈ જશે ખુશ
Reation Ship: આ સમાચારમાં, અમે તમને માફી માંગવાની કેટલીક રીતો જણાવી રહ્યાં છીએ, જે તમારા જીવનસાથીને સમજાવવા માટે મદદ કરી શકે છે.
Oct 22,2022, 23:20 PM IST
Festival season
શરૂ થઇ ગઇ છે તહેવારોની સિઝન, ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ કામની છે 5 વાતો
Diwali 2022: તબીબોનું કહેવું છે કે તહેવારોમાં ડાયાબિટીસના દર્દીઓએ સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર છે. બ્લડ સુગર કંટ્રોલ રાખવામાં થોડી બેદરકારી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ તહેવારમાં આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Oct 22,2022, 21:24 PM IST
partner
રિસાયેલા પાર્ટનરની આ 4 રીતે માંગો માફી, ખીલી ઉઠશે ફરી સંબંધો, મળશે માનસિક શાંતિ
Relationship Tips for Mental Peace: એક નાની સરપ્રાઈઝ તમારા જીવનસાથીને ખુશ કરી શકે છે, માફી માંગવાનો રસ્તો એ છે કે કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કરો
Oct 15,2022, 17:24 PM IST
Jalebi
ભારતમાં ક્યાંથી આવી જલેબી? જાણો દેશમાં કઈ રીતે શરૂ થયો જલેબીની મીઠાઈનો ટ્રેન્ડ!
ઘર ઘરમાં જાણીતી અને સ્વાદિષ્ટ મીઠાઈ જલેબી આખરે આવી ક્યાંથી? જાણો કઈ રીતે થયો ભારતમાં પ્રવેશ!
Oct 30,2021, 12:15 PM IST
Bhog
મનપસંદ ભોગ લગાવવાથી જલ્દી પ્રસન્ન થાય છે દેવી-દેવતા, જાણો કયા ભગવાનને શું પસંદ છે
નવી દિલ્હીઃ ભગવાનની આરાધના ભોગ વગર અધૂરી છે, પછી ભલે તે ગોળ હોય કે 56 પ્રકારની વાનગીઓ. એવું કહેવાય છે કે ભગવાન ભક્તિ સાથે અર્પણ કરેલી નાની વસ્તુ પણ સ્વીકારે છે, પરંતુ ભગવાનને મનપસંદ ભોગ અર્પણ કરવું સારું છે. ધર્મ પુરાણોમાં તમામ દેવ-દેવીના પ્રિય ભોગ વિશે જણાવવામાં આવ્યું છે. આજે આપણે જાણીએ છીએ કે કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો ભોગ અર્પણ કરવો જોઈએ.
Sep 15,2021, 16:43 PM IST
Mango
ફળોની રાજા ગણાતી કેસર કેરી આવી ગઈ છે, જાણો કેવી કેરી હોય છે સૌથી ઉત્તમ
ઉનાળાની ઋતુ શરુ થતા જ બજારમાં જાત જાતના રસવાળા ફળ આવવાના શરુ થઇ જાય છે. આ ઋતુમાં ફળોની રાજા કેરી પણ આવે છે. ઉનાળાથી લઈને ચોમાસા સુધી બજારમાં કેરીની ઘણી વેરાયટી મળે છે.પરંતુ તેમા સૌથી ઉત્તમ કેરી કેવી રીતે પસંદ કરશો.
Apr 15,2021, 12:27 PM IST
મીઠાઈ
મીઠાઈઓમાં ભેળસેળ વિશે ખાસ અહેવાલ, પર્દાફાશ
મીઠાઈઓમાં ભેળસેળ વિશે ખાસ અહેવાલ, પર્દાફાશ
Oct 6,2019, 18:00 PM IST
surat
સુરતના મીઠાઇના વેપારીની અનોખી ઉજવણી, સોનાથી શણગાર્યું કાશ્મીર
તહેવાર હોય ત્યારે દરેકને મીઠાઈ ખાવાનું મન થતું હોય છે, દરેક જીલ્લા અને રાજ્યની અલગ અલગ મીઠાઈઓ હોય છે, ત્યારે સ્વાદના શોખીનોની નગરી ગણાતા સુરત શહેરની ધારી દેશ અને દુનિયામાં જાણીતી છે. જોકે આ સિવાય પણ અનેક વાનગીઓ સુરતની દુનિયા ભરમાં જાણીતી છે. તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઈની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. પેંડા, કાજુકતરી સહિતની મીઠાઈઓ 150 થી 1000 રૂપિયા સુધીની કિંમતમાં મળતી હોય છે, ત્યારે સુરતમાં સોનાની મીઠાઈ માર્કેટમાં મુકવામાં આવી છે. જેની કિંમત સાંભળશો તો ચક્કર આવી જશે, જીહાં અલગ અલગ ચાર વેરાયટી વાળી મીઠાઈ નો ભાવ 9000 રૂપિયે કિલોનો છે. હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીની વરખ ચઢાવેલવામાં આવતી હોય છે. સુરતની 24 કેરેટ મીઠાઈના દુકાનદાર દ્વારા મીઠાઈઓ પર સંપૂર્ણ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. અને આ સોનાની આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
Aug 14,2019, 10:55 AM IST
Trending news
malaika arora
અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર
India vs Australia
Video: મેલબર્ન ટેસ્ટમાં જોરદાર ગરમા ગરમી, કોહલીએ કોન્સ્ટસને માર્યો ખભો
gujarat
વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી
Triphala Benefits
Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
Budh Double Gochar 2025
જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'