Kidney Health: પેશાબના કલર પરથી કિડનીના સ્વાસ્થ્ય અંગે સંકેત મળી શકે છે એમ એક્સપર્ટ્સનું કહેવું છે. સ્વસ્થ્ શરીર માટે કિડની પણ સ્વસ્થ હોય તે ખુબ જરૂરી છે. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં સ્વસ્થ રહેવું એક મોટો પડકાર બની રહ્યો છે. ત્યારે આ માહિતી ખાસ જાણો.
HIgh BP Tips: હાલના સમયમાં જીવન એવું તણાવભર્યું બની ગયું છે કે જે રોગ પહેલા ઉંમરલાયક માણસોમાં જોવા મળતા હતા તે હવે નાની ઉંમરે પણ જોવા મળી રહ્યા છે. ડાયાબિટીસ અને હાઈ બીપી હવે ધીરે ધીરે સામાન્ય સમસ્યા બની રહી છે. ત્યારે આ ટિપ્સ તમે અજમાવો જે તમને આવા લાઈફસ્ટાઈલ રોગોથી દૂર રહેવામાં મદદ કરી શકે છે. જાણો વિગતો.
વધુ પડતો મોબાઈલ વાપરતા હોવ તો તમારે આ વીડિયો ખાસ જોઈ લેવો જોઈએ. સિનિયર આઈ સ્પેશિયાલિસ્ટ ડો પરિમલ દેસાઇએ આ અંગે શું કહ્યું તે ખાસ જાણો.
High Cholesterol Symptoms: કોલેસ્ટ્રોલની સમસ્યા હ્રદય સાથે જોડાયેલી છે. પરંતુ તેના શરૂઆતી સંકેત પગમાં જોવા મળે છે. મેયો ક્લિનિક, વેબએમડી, અને અમેરિકન હાર્ટ એસોસિએશને હાઈ કોલેસ્ટ્રોલના કેટલાક લક્ષણો જણાવ્યાં છે જે પગમાં જોવા મળે છે. જેને સમયસર ઓળખી લઈએ તો હ્રદય સંલગ્ન બીમારીથી બચી શકાય.
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ફેટી લિવર ફક્ત દારૂ, મોટાપાના કારણે નહીં પરંતુ એક વિટામીનની કમીના કારણે પણ થઈ શકે છે. જે છે વિટામીન બી12. આ વિટામીનની કમીથી લિવરમાં ફેટ જામવા લાગે છે. સોજા વધે છે અને લિવર ધીરે ધીરે નબળું થાય છે. વિગતો ખાસ જાણો.
શરીરમાં કિડની ફિલ્ટરનું કામ કરે છે. કિડનીમાં જો કોઈ સમસ્યા થાય તો આખા શરીર પર તેની ખરાબ અસર પડતી હોય છે. મોટા ભાગના લોકો કિડનીની બીમારીના સંકેત અવગણતા હોય છે જેના કારણે સમસ્યાઓ વધે છે. જાણો કિડનીની સમસ્યામાં શરીરના કયા અંગોમાં દુ:ખાવો થાય છે.
આજકાલની આ ભાગદોડવાળી જિંદગીમાં શરીરને સ્વસ્થ રાખવું એક પડકારથી કમ નથી. કિડની આપણા શરીરના મહત્વના અંગોમાંનું એક છે. તેમાં સમસ્યા થતા મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. કિડની બરાબર કામ ન કરતી હોય તો આંખોમાં કેટલાક સંકેત જોવા મળતા હોય છે. જાણો આ માહિતી.
શિયાળો બરાબર જામવા લાગ્યો છે ત્યારે વજન વધવાની સમસ્યા પણ એટલી જ પરેશાન કરતી હોય છે. આવામાં જો તમે ઠંડીની સીઝનમાં વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ આ એક ફળ ખાઈને પણ તમારી ઈચ્છા પૂરી કરી શકો છો.
Risk of Liver Cancer: લિવરને સ્વસ્થ રાખવા માટે શિયાળાના દિવસોમાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે આ ઋતુમાં થતી ભૂલો લિવર કેન્સરનું જોખમ વધારી શકે છે.
Peanut Benefits: રોજ જો મગફળીનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને કયા કયા ફાયદા થાય તે તમે જાણો છો? આ માહિતી દરેકે જાણવી જોઈએ.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોળ મટોળ જેઠાલાલ હવે સ્લિમ ટ્રીમ થઈ ગયા છે. માત્ર 45 દિવસમાં તેમણે કેવી રીતે 16 કિલો જેટલું વજન ઉતારી નાખ્યું તે ફેન્સને નવાઈ પમાડે છે. તેમના વેઈટ લોસનું સિક્રેટ ખાસ જાણો.
Kidney Health: આપણા શરીરના મહત્વપૂર્ણ હિસ્સાઓમાં કિડનીનો પણ સમાવેશ થાય છે. પરંતુ કિડની ખરાબ થાય તો વ્યક્તિને કેટલાક ભાગમાં દુ:ખાવો મહેસૂસ થાય છે. આવામાં આ દુ:ખાવો સામાન્ય રીતે શરીરના કયા ભાગોમાં થતો હોય છે તે જાણવું જરૂરી છે.
પેન્ક્રિયાટિક કેન્સર સૌથી ખતરનાક કેન્સર ગણાય છે. કારણ કે તેમાં બચવાના ચાન્સ ખુબ ઓછા રહેલા છે.
Kidney Cancer: કિડનીના કેન્સર સંલગ્ન તમામ જરૂરી બાબતો જાણો. કિડની કેન્સર થવાનું હોય કે થયું હોય તો બોડી ચીસો પાડીને શું સંકેત આપે છે તે જાણો અને તેનાથી બચવાના કેટલાક ઉપાય પણ જાણો.
Stomach Cancer Causes And Symptoms In Hindi: પેટનું કેન્સર મનુષ્યમાં થનારું 14મું સૌથી સામાન્ય કેન્સર છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ પેટમાં કેન્સર થવાના 3 પ્રમુખ કારણ છે તથા કેન્સર થાય તો શરીરમાં 9 ખાસ પ્રકારના લક્ષણો પણ જોવા મળે છે.
Liver Cancer Na Lakshan: લીવરમાં કેન્સર કે ટ્યૂમર થવું એ એક ગંભીર સમસ્યા છે. જેનો સમયસર ઉપચાર થાય તે જરૂરી છે. આ 10 લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલથી મોટાભાગના લોકો હાઈપર ટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે. હાઈ બીપી એક ખતરનાક બીમારી છે જે સાઈલેન્ટ કિલરની જેમ ધીરે ધીરે શરીરને ખોખલું બનાવી દે છે. જો કે હાઈબીપીના લક્ષણ શરીરમાં જોઈ શકાય છે.
Heart Attack Symptoms: આજના સમયમાં હાર્ટ એટેક આવવો એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે હવે તો હાર્ટ એટેક વૃદ્ધોની સાથે સાથે યુવા પેઢીને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જે હાર્ટ એટેક આવતા પહેલા જોવા મળતા હોય છે. જાણો આ સંકેતો વિશે...
Weight Loss Injection: હાલમાં જ નોવો નોર્ડિસ્કે ભારતમાં વજન ઘટાડનારું ઈન્જેક્શન વેગોવી અધિકૃત રીતે લોન્ચ કર્યું છે. જે મોટાપા અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બને તેવો દાવો કરાયો છે. જાણો આ ઈન્જેક્શન કેવી રીતે કામ કરે અને તેની કિંમત શું છે.
ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડિસીસ છે જેને સંપૂર્ણપણે ખતમ કરી શકાતો નથી પરંતુ દવાઓ અને ડાયેટની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ખોટી ખાણીપીણીના કારણે પણ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. સવારે નાસ્તામાં કઈ વસ્તુઓનું સેવન કરવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે તે પણ તમારે ખાસ જાણવું જરૂરી છે.
ડાયાબિટીસ એક ખતરનાક સમસ્યા છે. જેને ઠીક કરી શકાતી નથી. પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે. તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને તેને કંટ્રોલ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે તમે કઈ વસ્તુઓનું સેવન કરીને શુગરને કંટ્રોલ કરી શકો છો.
આજકાલ નાની ઉંમરે ઘૂંટણમાં સમસ્યાઓ જોવા મળી રહી છે. કાર્ટિલેજ ઘસાવવાની સમસ્યા વધી રહી છે. ત્યારે ઘૂંટણની સમસ્યાઓમાં કયા ફૂડ ખાવાથી ગ્રીસ વધી શકે છે તે પણ જાણવું જોઈએ.