हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tanker
Tanker News
gujarat
મહેસાણાઃ એસિડ ભરેલું ટેન્કર પલટી જતાં લાગી આગ, લિંચ હાઈવે પર ટેન્કર પલટી જવાની ઘટના
Gujarat:Massive fire breaks out after tanker containing acid turns turtle on Mehsana's Linch Highway
May 17,2024, 18:20 PM IST
gujarat
સુરેન્દ્રનગરના વણોદ નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, કાર ચાલકે ઘટના સ્થળે જ ગુમાવ્યો જીવ
Gujarat: One dead in accident between car and tanker near Surendranagar's Vanod
May 9,2024, 11:15 AM IST
chemical
બનાસકાંઠા: થરા હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ
કાંકરેજનાં થરા પોલીસ સ્ટેશન પાસે રાધનપુરથી પાલનપુર આવતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેના પગલે કેમિકલ રોડ પર અને આસપાસનાં વિસ્તારોમાં ફેલાઇ ગયું હતું. ત્યાર બાદ અચાનક ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપટે બે ગાડી અને રોડ પર રહેલી દુકાનો પણ ચડી ગઇ હતી. ઢોળાયેલા કેમિકલમાં જોત જોતામાં આગ લાગી ગઇ હતી. જેના પગલે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
Jan 22,2020, 17:50 PM IST
મેઘાણીનગર
મેઘાણીનગરમાં રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ફસાયું
મેઘાણીનગરમાં રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ફસાયું હતું. આ મામલે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને લોકોની સલામતિ માટેના પગલા લેવામાં આવ્યા છે.
Jan 4,2020, 20:00 PM IST
અમદાવાદ
સુરત NH-48 પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, ક્રેઇનથી બહાર કઢાયા મૃતદેહ
અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં NH-48 પર આવેલી ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાઠળ ઝીંગા ભરેલું કેન્ટેનર ઘૂસી જતા 4ના મોત નિપજ્યા છે. ત્યારે આઈ.આર.બીની ટીમ અને પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી
Sep 19,2019, 8:55 AM IST
દમણ
દમણઃ ડાભેલમાં સ્કૂલવાનનો અકસ્માત, 6 વિદ્યાર્થી ઘાયલ
દમણઃ ડાભેલમાં બુનમેસ્ક સ્કૂલની બસને ટેન્કરે ટક્કર મારી,ટેન્કરની ટક્કરથી બસમાં સવાર 6 વિદ્યાર્થી ઘાયલ. 6 પૈકી 2 વિદ્યાર્થીને વધુ ઈજા પહોંચી.સ્કૂલવાનમાં સવાર હતાં 16 બાળકો.
Jun 20,2019, 18:05 PM IST
અકસ્માત
આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત 10 ઘાયલ
આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
May 21,2019, 18:06 PM IST
Rajkot
જુઓ રાજકોટમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ
રાજકોટમાં મનપાના કોન્ટ્રાક્ટવાળા ટેન્કરના પાણીનું ગેરકાયદે વેચાણ થતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોડી રાત્રે શહેરના રૈયાધાર રોડ પરથી ટેન્કર ઝડપાતાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો
Apr 26,2019, 13:55 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ