हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tender
Tender News
gujarat congress
ઉ ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું
Loksabhe Election 2024: લોકસભા પહેલાં કોંગ્રેસ તૂટવાનો સીલસીલો યથાવત. ધાનેરાના પૂર્વ MLA જોઈતાભાઈ પટેલે આપ્યું રાજીનામું. ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા.
Feb 28,2024, 15:23 PM IST
breaking news
આ સમાચાર તમે વાંચ્યા કે નહીં? કોંગ્રેસને ફરી ઝટકો, 2 દિગ્ગજ હોદ્દેદારોનું રાજીનામું
અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપ્યુ છે. આ સિવાય OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે. અને કોંગ્રેસ પ્રવકતા સંજય ગઢવીએ પણ રાજીનામું આપ્યું છે. આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
Jan 28,2024, 16:57 PM IST
Adani Group
ભાજપ સરકારે અદાણી ગ્રુપને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કરોડોનું ટેન્ડર રદ કર્યું
Adani Group: હિંડનબર્ગના ખુલાસા બાદ એક બાજુ અદાણી જૂથના શેર ધડામ થયા છે ત્યારે હવે અદાણી ગ્રુપને આ રાજ્યની ભાજપની સરકારે પણ મોટો ઝટકો આપ્યો છે. અદાણી ટ્રાન્સમીશન, જીએમઆર તથા ઈનટેલી સ્માર્ટ કંપનીને મળનારું પ્રીપેઈડ સ્માર્ટ મીટર ટેન્ડર રદ કરવામાં આવ્યું છે.
Feb 6,2023, 11:36 AM IST
surat
જલ્દી જ શરૂ થશે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી, ટેન્ડર મંગાવાયા
સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 805 કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. 30 મહિનાની અંદર આ મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્રણ અલગ અલગ ફેઝમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર કાદરશાની નાળથી ડ્રીમ સિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનશે.
Dec 24,2020, 15:31 PM IST
narendra modi
કેન્દ્ર સરકારે ચીની કંપનીઓને આપ્યો વધુ એક મોટો ઝટકો, રદ કર્યું હજારો કરોડનું ટેન્ડર
કેન્દ્ર સરકારે ગંગા નહી પર બનેલા મહાત્મા ગાંધી સેતુને સમાંતર બનનારા મહાસેતુ પ્રોજેક્ટ સંબંધિત ટેન્ડરને રદ કરી દીધુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ સામેલ હતી. બિહાર સરકારના ટોચના અધિકારીઓએ રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ટેન્ડર રદ કરી દીધુ. કારણ કે પ્રોજેક્ટ માટે પંસદ કરાયેલા ચારમાંથી બે કોન્ટ્રાક્ટર ચીની કંપનીઓ હતી.
Jun 29,2020, 6:43 AM IST
surat
સુરત: ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ!, ટેન્ડર વગર લાખોની ખરીદી કરી નાખી
સુરતમાં ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડર વગર જ 44 લાખ રૂપિયાની ડસ્ટબિન ખરીદવામાં આવી. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબિન ખરીદ કરવામાં આવી છે. હલકી કક્ષાના ડસ્ટબિન ઊચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે.
Mar 2,2020, 10:48 AM IST
એએમસી
ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ‘લો ગાર્ડન ફુડ માર્કેટ’ને ખુલ્લુ મુકવામાં આવશે
અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન ફુડ માર્કેટને ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે. ગત વર્ષે જાહેર કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે એએમસીએ આ સ્થળે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વાન ઉભી કરવા માટેનું ટેન્ડર બહાર પાડી દીધુ છે. જેમાં 31 મોટી અને 11 નાની એમ કુલ મળી 42 ફૂડ વાન ઉભી રાખવામાં આવશે.
Oct 9,2019, 21:22 PM IST
Trending news
Ind vs Aus
પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!
new rule
સરકારે પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, પેન્શન મેળવવા માટે આ ફોર્મ ભરવું જરૂરી
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!