કિડની ખરાબ થાય ત્યારે યુરિન એટલે કે પેશાબમાં કેટલાક સંકેત જોવા મળી શકે છે. જેને તમારે ભૂલેચૂકે ઈગ્નોર કરવા જોઈએ નહીં.
Frequent Urination Causes: શરીર પેશાબ દ્વારા તેનો બધો કચરો બહાર કાઢે છે, તે એક નેચરલ મેકેનિઝમ હોય છે. પરંતુ જો તમને દિવસમાં ઘણી વખત પેશાબ કરવાની જરૂર લાગે, તો તેને અવગણશો નહીં. દિવસમાં 8 વખતથી વધુ પેશાબ કરવો એ આ 5 ખતરનાક બીમારીનો સંકેત હોઈ શકે છે.
વારંવાર પેશાબ લાગે તો ઘણી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. ઘણા લોકોને લાગે છે કે વારંવાર પેશાબ લાગે તે ડાયાબિટીસનું લક્ષણ હોય છે. શું તમે જાણો છો કે વારંવાર પેશાબ લાગે તે ડાયાબિટીસ સહિત આ 5 બીમારીઓનો સંકેત હોઈ શકે છે. આવો જાણીએ વારંવાર પેશાબ લાગવો કઈ સમસ્યા તરફ ઈશારો કરે છે.
Urine Colours And Its Meaning: એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં લગભગ 7 થી 8 વખત પેશાબ કરે છે, આ કુદરતી પ્રક્રિયા દ્વારા શરીરમાંથી ગંદકી બહાર આવે છે અને હાનિકારક ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. ઘણી વખત જ્યારે તમે બીમાર પડો છો, ત્યારે ડૉક્ટરોએ તમને પેથોલોજિસ્ટ પાસે જઈને પેશાબનો નમૂનો આપવા કહ્યું હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી બીમારી પેશાબ દ્વારા કેવી રીતે ઓળખાય છે? ખરેખર, પેશાબનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે કહી શકે છે. સામાન્ય રીતે પેશાબનો રંગ પાણીયુક્ત અથવા ખૂબ જ આછો પીળો હોય છે. આ સિવાય જો કોઈ અન્ય રંગ હોય તો તે એલાર્મ ઘંટ છે. ચાલો જાણીએ પેશાબના રંગનો અર્થ.
Urine Symptoms: પેશાબ આવવા એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે, જે દરેક વ્યક્તિની સાથે થાય છે, પરંતુ ઘણીવાર પેશાબ આવવો માત્ર એક સામાન્ય વાત હોતી નથી. વારંવાર પેશાબ આવવો અનેક બીમારીઓને સંકેત આપે છે પરંતુ શું તમે જાણો છો સ્નાન કરતા સમયે, સ્નાન પહેલા અને સ્નાન બાદ પૈશાબ આવવો શું શું સંકેત આપી રહ્યા છે? ચલા જાણીએ...
Causes Of Frequent Urination: વધુ પાણી પીવાને કારણે વારંવાર પેશાબ જવાની જરૂર પડી રહી છે તો તે ખુબ સામાન્ય છે. પરંતુ ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર જો તમારે દરરોજ 7-8 વારથી વધુ યુરિન પાસ કરવાની જરૂર પડે છે તો તમે કોઈ બીમારીથી ગ્રસિત હોઈ શકો છો. અબીં તમે વારંવાર પેશાબ આવવાની વિશેષતાવાળી છ બીમારી વિશે જાણી શકો છો.
Why do We Feel Urine Swimming Pool: ગરમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે.
Health News: કેન્સરને લઈને એક તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. એક નવો અભ્યાસમાં સામે આવ્યુ છે કે કીડીઓ માનવ પેશાબ અને પરસેવામાં હાજર વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ નામના કેમિકલની ગંધ દ્વારા કેન્સર શોધી શકે છે.
ઘણાં લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય છે. ઘણાં લોકોને પેશાબ અટકી અટકીને અવવાની સમસ્યા હોય છે. એટલું જ નહીં કેટલાંક લોકોને પેશાબમાં બળતરા થવાની પણ સમસ્યા હોય છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો તમારે આ આર્ટિકલ જરૂર વાંચવો જોઈએ.
જે વ્યક્તિએ પથરીની પીડા સહન કરી છે,તે જ જાણશે કે તે સમયે શું સ્થિતિ હોય છે. જ્યારે આપણા કિડનીમાં ખનિજો (મુખ્યત્વે કેલ્શિયમ) અને મીઠુંના સખત કણો નાના પત્થરો બનાવે છે,ત્યારે તેને આપણે પથરી કહીએ છીએ. આ સમસ્યા તમારા આહાર,શરીરના અતિશય વજન,કોઈ દવા અથવા પૂરક અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે છે.
એક રાતે પત્નીએ તેના પતિને મર્દ બનાવવાનું નક્કી જ કરી નાખ્યું અને નવો પ્રયોગ અજમાવ્યો.
રાજકોટમાં TyBA ના પરીક્ષાર્થીની હિંમતને ખરેખર દાદ આપવી રહી. આ કિસ્સો આજના દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. વિધીની વક્રતાના લીધે તેને ડગને પગલે દુ:ખોના પ્રહાડો વચ્ચેથી પસાર થવું પડે છે.
Social Media પર એવો વીડિયો (Viral Video) ઉપલ્બધ છે. જેમાં ગાયના છાણમાંથી મળનાર ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્ટરનેટ પર વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ચીન વિશે કહેવત છે કે ટેબલ ખુરશીને બાદ કરતા દરેક 4 પગવાળી વસ્તુ ખવાય છે. પરંતુ આજે અમે જે ડિશની વાત કરીશું તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે.
જે વ્યક્તિએ પથરીની પીડા સહન કરી છે,તે જ જાણશે કે તે સમયે શું સ્થિતિ હોય છે. જ્યારે આપણા કિડનીમાં ખનિજો (મુખ્યત્વે કેલ્શિયમ) અને મીઠુંના સખત કણો નાના પત્થરો બનાવે છે,ત્યારે તેને આપણે પથરી કહીએ છીએ. આ સમસ્યા તમારા આહાર,શરીરના અતિશય વજન,કોઈ દવા અથવા પૂરક અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે છે. હવે પથરીની સમસ્યાને કહીં દો બાય-બાય,આ ઉપાયઅજમાવશો તો પેશાબમાં અટવાયેલી પથરી બહાર નીકળી જશે
રશિયાના પિટ્સબર્ગથી એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે જેમાં એક ડોક્ટરે એક એવી મહિલાની જાણકારી આપી છે જેનો યુરિન (મૂત્ર) દારૂ જેવો છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ આ એક અસાધારણ ચિકિત્સકીય દશા છે જ્યાં યીસ્ટના ફોર્મેન્શનથી મહિલાના બ્લેડરમાં આપોઆપ દારૂ બને છે.
અમદાવાદમાં જાહેરમાં લઘુશંકા કરનારા પર પણ તવાઈ, શહેરના 7 ઝોનના 48 વૉર્ડમાં AMCની લાલઆંખ, પહેલી જાન્યુઆરીથી અત્યારસુધી 26,324ને આપી નોટિસ અને અત્યારસુધી 1.73 કરોડનો દંડ વસૂલ્યો