viral videos

કચ્છમાં મંત્રની ઓફિસ સામે કાયદાની ઐસી કી તૈસી, જાહેરમાં હથિયાર વડે શખ્સ પર હુમલો; સામે આવ્યા CCTV

કચ્છમાં (Kutch) કોઈને કાયદાનો ડર ન હોય તમે એક બાદ એક કાયદાને (Law) પડકાર આપતી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે કચ્છમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની (Firing) ઘટના બાદ આજે વધુ એક ગુનાહિત ઘટનાનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે

Jul 17, 2021, 05:01 PM IST

Mia Khalifa એ ફરી શેર કર્યા 'પેલાં' ફોટા, એ તો નહીં સુધરે પણ તમારે જ રાખવો પડશે સંયમ!

ઇન્સ્ટાગ્રામમાં એક દિવસ પહેલા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધી 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. આ જ પોસ્ટ પર 56 હજારથી પણ વધુ લોકોએ કરી છે કમેન્ટ

Jul 14, 2021, 01:58 PM IST

Video બનાવવાના શોખે 11 વર્ષની બાળકીનો લીધો જીવ, ગળેફાંસો લાગતા મળ્યું મોત

સુરતમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક સ્ટંટનો વીડિયો બનાવતા બાળકે જીવ ગુમાવ્યો છે

Jun 21, 2021, 04:22 PM IST

કોરોના વેક્સીન બાદ શરીરનું ચુંબકીય થવા મામલે આ છે સત્ય, જાણો શું કહે છે ડોક્ટર્સ

કોરોના વેક્સીન બાદ શરીરમાં ચુંબકીય તત્વ પેદા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટી જવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે

Jun 15, 2021, 03:52 PM IST

સુરતમાં પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો, જાહેરનામાનો ભંગ કરતા લોકોનો વીડિયો વાયરલ

સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લોકો જાહેરનામાંનો ભંગ કરી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે

Jun 15, 2021, 12:12 PM IST

Surat: બેખોફ અસામાજિક તત્વોનો આતંક, મહિલા પર કર્યો હુમલો, ગાડીના તોડ્યા કાચ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરતના સચિવન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ ગાડીના કાચ પણ તોડ્યા હતા

May 25, 2021, 02:04 PM IST

થપ્પડ કાંડ: મામલતદારે રોફ જમાવવા દુકાનદારને માર્યો તમાચો, મહિલા સામે ભાંડી ગાળો

વાગરા તાલુકા મામલતદારની (Mamlatdar) અસભ્યતાનો આ હરકત તમને હેરાન કરશે. આંખો પર ચશ્મા, મોઢા પર માસ્ક, ટી શર્ટ-પેન્ટ સાથે જાણે હીરોગીરી બતાવતા દુકાનદારના ગાલ પર લપડાક કરતા લાફો (Slapped) ઝીંકી દે છે

Apr 6, 2021, 01:59 PM IST

કોણ છે આ યુવતી જેણે લોકોને પાર્ટી નહીં પરંતુ પાવરી કરતા કર્યા છે?

સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કે કઈ વાત ટ્રેન્ડિંગમાં આવી જાય તેનું કઈ નક્કી હોતુ નથી. સામાન્યમાં સામાન્ય વાત પણ સોશિયલ મીડિયામાં ટૉક ઓફ ધ ટાઉન બની જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવતીનો વીડિયો વાયરલ થયો જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ઘેલા કર્યા છે. યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો... યુવતી કહે છે ' આ મારી કાર છે, અહીં અમે છીએ અને આ અમારી પાવરી થઈ રહી છે'... વીડિયો એટલો પોપ્યુ લર થયો કે યશરાજ મુખટેએ તેના પર મેશઅપ બનાવ્યું

Feb 16, 2021, 09:39 AM IST

બનાસકાંઠામાં દારૂડિયાનો જાહેરમાં તમાશો, તહેવાર પર જ ઉડાડ્યા પોલીસની આબરૂના ધજાગરા

બનાસકાંઠાના દિયોદરમાં ખુલ્લેઆમ દારૂડિયા બેફામ બન્યા છે. ઉત્તરાયણના તહેવાર પર જ ભર બજારમાં દારૂ પીને નશામાં ધતિંગ કરતા દારૂડિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Jan 14, 2021, 07:44 PM IST
Viral Video Of Man Challenged The Police After Drunk In Banaskantha PT1M53S

બનાસકાંઠામાં દારૂડિયાનો જાહેરમાં તમાશો

Viral Video Of Man Challenged The Police After Drunk In Banaskantha

Jan 14, 2021, 07:40 PM IST
Beaten Publicly Lovers In Vadodara PT4M39S

વડોદરામાં પ્રેમી પંખીડાની જાહેરમાં ઘોલાઇ, વીડિયો થયો વાયરલ

વડોદરામા પ્રેમિકાની જાહેરમાં ધોલાઈનો વીડિયો સામે આવ્યો છે. મામાની પોળાના નાકે પરણીત પુરુષના પરિવારજનોએ મહિલાની જાહેરમાં ધોલાઈ કરી હતી. પુરુષના પરિવારની મહિલાઓએ રેકી કરી પ્રેમિકા મહિલાને ઝડપી પાડી હતી. પુરુષની હાજરીમાં જ પત્ની અને અન્ય મહિલાઓએ પ્રેમિકાની માર માર્યો હતો. અનૈતિક સંબધોના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પુરુષે પ્રેમિકાને બચાવવા અનેક પ્રયાસો કર્યા તેમ છતાં મહિલાઓએ માર માર્યો હતો.

Dec 2, 2019, 12:50 PM IST
Leopards Cubs And Sahudi Fun Videos Viral PT2M59S

દીપડાના બચ્ચા અને શાહુડીની મસ્તીનો વીડિયો વાયરલ

દીપડાના બચ્ચા અને શાહુડીની મસ્તીનો વીડિયો વાયરલ

Nov 19, 2019, 04:00 PM IST
bikes flying in the air Viral videos PT4M43S

બાઇક હવામાં ઉડ્યું!!! જુઓ વાયરલ થયેલો આ વીડિયો

બાઇક હવામાં ઉડ્યું!!! જુઓ વાયરલ થયેલો આ વીડિયો

Nov 13, 2019, 11:25 PM IST
After Rain Farmers viral Video PT4M19S

‘ખેડૂતોના દિકરા ભૂખ્યા રહી જાય છે’ જુઓ ખેડૂતનો વાયરલ વીડિયો

‘ખેડૂતોના દિકરા ભૂખ્યા રહી જાય છે’ જુઓ ખેડૂતનો વાયરલ વીડિયો

Nov 3, 2019, 09:55 PM IST
Viral Khabar: Know all the news in viral in Social Media PT24M40S

વાયરલ ખબરઃ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચાર જુઓ

સોશિયલ મીડિયામાં આજે કોઈ પણ ઘટના સર્જાય એ તરત જ વાયરલ થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા એપ્લીકેશન ટીકટોક પર લોકો પોતાની અવનવી ટેલેન્ડ રજુ કરતા રહે છે. જુઓ આવા જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચારો એક બુલેટિનમાં

Oct 11, 2019, 10:30 PM IST
Dahod Police invetigate on video of Atrocity on Lady PT1M41S

યુવતિ પર અત્યાચાર કરવાનો વીડિયો વાયરલ

Dahod Police invetigate on video of Atrocity on Lady

Jan 26, 2019, 04:40 PM IST

OMG આલિયાએ કહ્યું હું અને રણબીર મરજીથી ઘર છોડીને ભાગ્યા છીએ

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટની વચ્ચેના ગાઢ સંબંધો હાલ ચર્ચામાં છે, તે બંન્ને મુદ્દે તેમના ફેન્સ પણ ઘણા ઉત્સાહિત છે

Sep 6, 2018, 07:00 PM IST