virat kohli

IND vs ENG : ચેન્નઈમાં રોહિતે ફટકારી સદી, તોડ્યો અઝહરુદ્દીનનો રેકોર્ડ

ચેન્નઈ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી આલોચકોને વળતો જવાબ આપ્યો છે. આ સાથે તેણે પોતાના નામે કેટલાક રેકોર્ડ કરી લીધા છે. 

Feb 13, 2021, 03:03 PM IST

Ind vs Eng: બીજી ટેસ્ટ મેચમાં England ફસાશે, Team India એ બનાવ્યો 'પિચ પ્લાન'

સામાન્ય રીતે દબાણમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પણ કેપ્ટન તરીકે પણ પોતાની લાયકાત સાબિત કરવી પડશે. આ મેચથી દર્શકોની મેદાન પર વાપસી થશે અને આ ભારતીય ટીમ માટે 'ટોનિક'નું કામ કરી શકે છે.

Feb 12, 2021, 04:09 PM IST

તો Virat Kohli છોડી દેશે ટીમ ઈન્ડિયાની કમાન, મોંટી પાનેસરે કર્યો દાવો

Virat Kohli will Step down From captaincy: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની હાર બાદ મોંટી પાનેસરે વિરાટ કોગલીની કેપ્ટનશિપને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે જો ટીમ હવે હારશે તો વિરાટ કેપ્ટનશિપ છોડી દેશે. 
 

Feb 10, 2021, 07:25 PM IST

ICC Test Rankings: વિરાટ કોહલીને થયુ નુકસાન, જો રૂટે મારી મોટી છલાંગ

ચેન્નઈમાં સમાપ્ત થયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ બાદ આઈસીસીએ રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નુકસાન થયું છે. 

Feb 10, 2021, 03:22 PM IST

સંજય બાંગર બન્યા RCBના બેટિંગ સલાહકાર, વિશ્વકપ સુધી હતા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ

Sanjay Bangar Batting Consultant: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સંજય બાંગરની ટીમના બેટિંગ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2019 વિશ્વકર સુધી તે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ હતા. 

Feb 10, 2021, 03:02 PM IST

Virat Kohli Trolled: ચેન્નઈમાં હાર બાદ કોહલીને હટાવી રહાણેને કેપ્ટન બનાવવાની ઉઠી માંગ

India Lost Chennai Test: ચેન્નઈ ટેસ્ટમાં પરાજય બાદ વિરાટ કોહલી ફરી ટ્રોલર્સના નિશાને છે. ઘણા લોકોએ વિરાટને હટાવી રહાણેને કેપ્ટન બનાવવાની માંગ કરી છે. 
 

Feb 9, 2021, 10:39 PM IST

Ind vs Eng: Chennai માં England સામે કેમ જીતી ન શકી Team India, હારના 7 મોટા કારણ

પોતાના ઘરમાં વિરોધી ટીમોને ઘૂળ ચટાડનારી ટીમ ઇન્ડિયાને (India vs england) ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે (England) 227 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં (Australia) ટેસ્ટ સિરીઝ 2-1 થી જીત્યા બાદ પરત ફરનારી ટીમ ઇન્ડિયા આ મેચની જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ઇંગ્લેન્ડે તેમને ચારે બાજુએથી હરાવ્યું છે.

Feb 9, 2021, 05:08 PM IST

IND vs ENG: 38 વર્ષના જેમ્સ એન્ડરસને બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, વિશ્વના બધા બોલરોને છોડ્યા પાછળ

જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર છે. તે ઉંમરની સાથે-સાથે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 
 

Feb 9, 2021, 03:33 PM IST

ICC Test Championship Points Table: ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારતનો ફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ

ICC Test Championship 2019-21: ચેન્નઈ ટેસ્ટ બાદ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલની તસવીર બદલી ગઈ છે. ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને ફેંકાઈ ગઈ છે તો ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 
 

Feb 9, 2021, 03:12 PM IST

India vs England: કેપ્ટન કોહલીએ જણાવ્યું કેમ ચેન્નઈમાં ભારતનો થયો કારમો પરાજય

Why India Lost to England: કોહલીએ જણાવ્યું કે, આખરે તેની ટીમથી ક્યાં ચુક થઈ જેના કારણે ઈંગ્લેન્ડે ભારતને પ્રથમ ટેસ્ટમાં આટલા મોટા અંતરથી હરાવ્યું. કોહલીએ જણાવ્યું કે, તેની ટીમ ઈંગ્લેન્ડ પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહી. 
 

Feb 9, 2021, 02:57 PM IST

Ind Vs Eng: ચેન્નાઈમાં Team India નું સરેન્ડર, England એ 227 રનથી ભારતને હરાવ્યું

ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 227 રનથી હરાવ્યું છે. અંતિમ દિવસે 420 રનનો પીછો કરતાં ભારતીય ટીમે 192 રન બનાવીને ઇંગ્લેન્ડે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી

Feb 9, 2021, 02:06 PM IST

IND vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં ભારતે ફેંક્યા 27 નો-બોલ, 'તેના માટે પણ કોઈ વેક્સિન છે.? ટ્વિટર પર સવાલ

ચેન્નઈ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતને છેલ્લા દિવસે જીતવા 381 તો ઈંગ્લેન્ડને 9 વિકેટની જરૂર છે. 
 

Feb 8, 2021, 11:06 PM IST

ENG vs IND: ચોથા દિવસની રમત પૂરી, ઈંગ્લેન્ડને જીતવા માટે 9 વિકેટ તો ભારતને 381 રનની જરૂર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. ભારતને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેના જવાબમાં પોતાની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 1 વિકેટે 39 રન બનાવી લીધા છે. 
 

Feb 8, 2021, 05:19 PM IST

Congress ની ફરિયાદ પર Maharashtra સરકારનો મોટો નિર્ણય, થશે Sachin-Kohli સહિત સ્ટાર્સની ટ્વીટની તપાસ

ઇન્ટરનેશનલ પોપ સિંગર રિઆના (Rihanna) ના ટ્વીટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી અને અક્ષય કુમાર સહિત ઘણા ભારતીય સ્ટાર્સે ટ્વીટ કર્યું જેમાં ઘણા શબ્દ કોમન હતા. કોંગ્રેસનું કહેવું હતું કે આ તમામ સ્ટાર્સે દબાણામં ટ્વીટ કર્યું હતું.

Feb 8, 2021, 03:05 PM IST

ENG vs IND: ત્રીજા દિવસની રમત પૂરી, ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો

ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે છ વિકેટ ગુમાવી દીધી છે. ભારત ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા હજુ 321 રન પાછળ છે. 

Feb 7, 2021, 05:21 PM IST

IND vs ENG: ફિટ થયો આ ભારતીય ફાસ્ટ બોલર, ત્રીજી ટેસ્ટમાં કરી શકે છે વાપસી

મોહમ્મદ શમીએ એક ટ્વીટ કર્યુ છે, જેમાં તે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. શમી આ સમયે બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં નવદીપ સૈનીની સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે.

Feb 7, 2021, 03:26 PM IST

આગામી 3 વર્ષ વ્યસ્ત રહેશે ટીમ ઈન્ડિયા, BCCI એ જાહેર કર્યો કાર્યક્રમ

BCCI announces Team India schedule: ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમની બીસીસીઆઈએ જાહેરાત કરી છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના વાયરસને કારણે મેદાનની બહાર રહેનારી ટીમ ઈન્ડિયા આગામી 3 વર્ષનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે. 
 

Feb 6, 2021, 05:15 PM IST

IND vs ENG: બીજા દિવસની રમત પૂરી, મેચ પર ઈંગ્લેન્ડની પકડ મજબૂત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતના અંતે 8 વિકેટે 555 રન બનાવી લીધા છે. કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકારી છે. 
 

Feb 6, 2021, 05:03 PM IST

IND vs ENG: જો રૂટે 100મી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારતના ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં જારી ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલાની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે રૂટે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. 
 

Feb 6, 2021, 03:15 PM IST

Kisan Andolan: ટીમ મીટિંગ સુધી પહોંચ્યો કિસાન આંદોલનનો મુદ્દો, વિરાટ કોહલી બોલ્યો- ખેલાડીઓએ કરી ચર્ચા

આ પહેલા વિરાટે બુધવારે ટ્વીટ કર્યુ હતુ કે, આ એક રહેવાનો સમય છે. તેણે લખ્યું હતું કે, અસહમતિઓના આ સમયમાં એક રહો. 
 

Feb 4, 2021, 05:25 PM IST