Akshaya Tritiya 2026: આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે ત્રણ શુભ રાજયોગ બની રહ્યા છે, જે અનેક રાશિઓ માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. આ સંયોગથી ધન, સફળતા અને નવી તકોના યોગ મજબૂત બની રહ્યા છે.
Lucky Zodiac Signs: ડિસેમ્બરનું નવું સપ્તાહ 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમય પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિઓને કારકિર્દીમાં સારી તકો મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે, અને સ્વાસ્થ્યની સ્થિતિ પણ સંતોષકારક રહેવાની શક્યતા છે.
Astro Tips: આર્થિક સંકટ વ્યક્તિના જીવનની મોટી સમસ્યા હોય છે. ઘણા લોકોના ઘરમાં દરિદ્રતા પગ જમાવી લે છે જેના કારણે પરિવારની સ્થિતિ પણ દયનીય થઈ જાય. આજે તમને જણાવીએ એવા ચમત્કારી ઉપાયો વિશે જે ઘરમાંથી દરિદ્રતા દુર કરે છે.
હવે વાત કરીએ એક એવા વ્યક્તિત્વની...જેણે શિખરો સર કર્યા, પોતાની આકરી મહેનતથી દેશની શક્તિશાળી બનાવ્યો, વિશ્વની મહાસત્તાઓની પણ ઝૂકાવી અને દેશવાસીઓનો ભરપૂર પ્રેમ જીત્યો. વાત છે, નરેન્દ્ર દામોદરદાસ મોદીની. પ્રધાનમંત્રી મોદીનો આવતીકાલે જન્મદિવસ છે. ત્યારે આવો તેમની 24 વર્ષની સત્તાની સફરને સમજીએ....
PM Modi’s 75th Birthday: દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે તેઓ ક્યાં ક્યાં રોકાણ કરે છે અને કેટલું સોનું છે તે પણ જાણો.
જીવનમાં અનેકવાર સમસ્યાઓ પરેશાન કરે છે. તેને પહોંચી વળવા માટે લાલ કિતાબ અને જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાં એક રૂપિયાના સિક્કાનો ઉપાય ખુબ પ્રભાવી હોવાનું કહેવાય છે.
Rahu Ketu Gochar 2025: જ્યોતિષ ગણતરી મુજબ વર્ષ 2025માં રાહુ કેતુનું પણ ગોચર થવાનું છે. વાત જાણે એમ છે કે આ વર્ષે રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં જશે અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પહોંચશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને પાપી ગ્રહ તરીકે પણ ગણવામાં આવ્યા છે. કારણ કે તે સ્વભાવે ઉગ્ર અને અનકારાત્મકતાનો ભાવ આપનારા હોય છે. પરંતુ પાપી ગ્રહો થઈને પણ આ ગોચર અનેક રાશિઓ માટે લાભકારી રહી શકે છે. જાણો રાહુ કેતુ કોના પર મહેરબાન થશે.
Camphor Remedies: પૂજા-પાઠમાં કપૂરનો ઉપયોગ વિશેષ રીતે થાય છે. કપૂર વિના પૂજા, આરતી અધુરી ગણાય છે. કપૂર એટલું ચમત્કારી અને પાવરફુલ છે કે તે વ્યક્તિનું ભાગ્ય ચપટી વગાડતા બદલી શકે છે. આજે તમને કપૂરના આવા જ ચમત્કારી ટોટકા વિશે જણાવીએ.
Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની કોઈ નાની ભૂલના કારણે પણ સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. એવું કહેવાય છે કે જ્યાં ધન રાખ્યું હોય ત્યાં આ 3 વસ્તુ રાખવાથી આવું થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી કઈ વસ્તુ છે, જેને તિજોરીમાં રાખવાથી સંપત્તિમાં ઘટાડો થતો રહે છે.
વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને બુધ દુર્લભ અને શુભ એવો લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે.
Gemstone: રત્નશાસ્ત્રમાં, નાણાકીય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક ખાસ રત્નો પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નો પહેરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત બને છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન અને વૈભવના કારક ગ્રહ ગણવામાં આવે છે. જેના પર તેની મહેરબાની હોય તે જાતકો પર લક્ષ્મીમાતાની અપાર કૃપા વરસતી હોય છે. જાણો તે લકી રાશિઓ વિશે....
વૈદિક પંચાંગ મુજબ શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર છે અને બહુ જલદી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિાયન કેતુ કન્યા રાશિમાં છે. આ સ્થિતિ ષડાષ્ટક યોગનું નિર્માણ કરે છે. જે કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.
આ યોગ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. અચાનક એટલો ધનલાભ કરાવી શકે છે કે જે તમે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જાણો તે લકી રાશિઓ વિશે...
ઓહ બાપરે..... દુનિયાનો આ વ્યક્તિ કલાકના કમાય છે 67 કરોડ રુપિયા, અંબાણી કરતા બમણી અને અદાણી કરતા ત્રણ ગણી છે સંપત્તિ!
વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ 10 નવેમ્બર 2024નો દિવસ વિશેષ હતો જ્યારે બે રહસ્યમયી ગ્રહોએ પોતાના નક્ષત્ર પરિવર્તન કરીને ચાલ બદલી છે. રાહુ અને કેતુને છાયા ગ્રહ, પાપી ગ્રહ, રહસ્યમયી ગ્રહો કે અશુભ ગ્રહો પણ કહે છે. જે જાતકોના જીવન પર ખરાબ પ્રભાવ નાખે છે. પરંતુ એ પણ સાચુ છે કે રાહુ અને કેતુ વાસ્તવિક ગ્રહ ન હોવા છતાં ખુબ પ્રભાવશાળી ગ્રહ છે અને તે હંમેશા અશુભ ફળ જ આપે એવું પણ નથી. . રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
કર્મફળના દાતા શનિને નવગ્રહમાંથી સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક ગણવામાં આવે છે. શનિ ગ્રહને તમામ ગ્રહોમાં ન્યાયાધીશ કે દંડનાયકની ઉપાધિ પણ મળેલી છે. કારણ કે તેઓ જાતકોને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. આ કારણે શનિ સૌથી ક્રૂર ગ્રહ ગણાય છે. શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરનાર ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિ લાંબા સમયથી કુંભ રાશિમાં છે અને માર્ચ 2025 સુધી ત્યાં રહેશે. ત્યારબાદ રાશિ પરિવર્તન કરીને ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે.
શનિની સીધી ચાલથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. શનિની માર્ગી ચાલ કોનું ભાગ્ય ચમકી શકે છે...ન્યાયના દેવતા શનિ ગ્રહ 15 નવેમ્બરના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે. જાણો કોને વિશેષ લાભ થશે.
Rashifal 2024: કઈ રાશિના જાતકોને ફળશે નવું વર્ષ? કોના બનશે બગડેલાં કામો? નોકરી-ધંધામાં કઈ રાશિના જાતકોની થશે પ્રગતિ? કોઈ રાશિના જાતકોની વર્ષો જૂની સમસ્યાઓનું થશે સમાધાન? જાણો વિગતવાર...
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દીવાળીનો ઉત્સવ 31 ડિસેમ્બરે ઉજવાશે. અત્રે જણાવવાનું કે આ દિવસે 500 વર્ષ બાદ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી હશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
Ganesh Chaturthi 2024: ભાદરવા મહિનાની સુદ ચતુર્થીના દિવસે ગણેશ મૂર્તિની સ્થાપના થશે અને તેની સાથે જ 10 દિવસના ગણેશોત્સવની શરૂઆત થશે. આ વર્ષે ગણપતિ બાપ્પા 3 રાશિવાળા માટે ઢગલો ભેટ સોગાદ લઈને આવી રહ્યા છે.