Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં રસોડા સંબંધિત જે મહત્વના નિયમો દર્શાવેલા છે તેમાંથી એક નિયમ રોટલી બનાવવા માટે જે પાટલો-વેલણ યુઝ થાય છે તેની ખરીદીને લઈને પણ છે. આ વસ્તુઓ કયા દિવસે ખરીદવી અને કેવી હોવી જોઈએ તે જાણવું જરૂરી છે કારણ કે તેનો સંબંધ ઘરની સુખ-સમૃદ્ધિ સાથે છે.
Budhwar Ke Upay: બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. આજે તમને ગણપતિજીના પાવરફુલ મંત્ર વિશે પણ જણાવીએ જે ભારેમાં ભારે સંકટને પણ દુર કરી દે છે.
Budhwar ke Upay: બુધવાર ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ છે. આ દિવસ પ્રથમ પૂજ્ય દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી કરિયરમાં સફળતા મળે છે અને વેપારમાં લાભ થાય છે.
Wednesday Remedies: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ગણપતિજીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વિધ્નહર્તાની પૂજા અર્ચના કરી કેટલાક ઉપાય કરવાથી જીવનની બધી જ સમસ્યાથી છુટકારો મળી શકે છે. આજે તમને આવા જ ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.
Budhwar Ke Upay: હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. બુધ ગ્રહને બુદ્ધિ અને વાણીના કારક માનવામાં આવે છે. બુધવારના દિવસે લાલ કિતાબના આ ઉપાયને કરવાથી જીવનમાં રૂપિયાની તંગી દૂર થઈ જાય છે.
Budhwar Upay: જે લોકોના જીવનમાં પૈસાની સમસ્યા હોય તેમણે બુધવારના દિવસે 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય જરૂરથી કરવો. આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે.
Shakun Shastra: આમ તો દૂધ ગરમ કરતી વખતે રોજ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ બળી ન જાય, ઉભરાય ન જાય અને દૂધ ઢોળાય નહીં. પરંતુ સપ્તાહનો એક દિવસ એવો છે જ્યારે દૂધ સંબંધિત આવી ભુલ ભુલથી પણ ન કરવી. કારણ કે આ દિવસ દૂધની હાનિ સૌથી ખરાબ ગણાય છે.
Budhwar Ke Upay: આજના સમયમાં મોટાભાગના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સમસ્યા તમારા જીવનમાં પણ હોય તો બુધવારની રાત્રે આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરી લેવાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
Budhwar Upay: બુધવારના દિવસે વિશેષ લાભ મેળવવો હોય અને જીવનના સંકટથી મુક્તિ મેળવવી હોય તો કેટલાક ઉપાયો પણ કરી શકાય છે. આ ઉપાયો વિશે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે તે જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે. ખાસ તો 1 રુપિયાનો સરળ ઉપાય કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે.
Budhwar Upay:શાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવારના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવારે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે.
Accident Day : રાજ્યમાં અકસ્માતની ચાર ઘટનામાં કુલ 10 વ્યક્તિના મોત.. ધોરાજીમાં કાર નદીમાં પડતા 4ના મોત... તો તાપીમાં કારનો અકસ્માત થતાં 4નાં મોત.... વડોદરાના ડેસરમાં ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મોત
Budhwar Puja: બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે, જો બુધવારે ભગવાન ગણેશની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો જીવનમાં તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન ગણેશ તમામ અવરોધોને દૂર કરનાર છે.
Mrityu Panchak 2024: વર્ષ 2024નો પહેલું સૌથી ખતરનાક પંચક લાગવા જઈ રહ્યું છે. તેને મૃત્યુ પંચક કહેવાય છે. મૃત્યુ જેવી પીડા આપે છે. જાણો મૃત્યુ પંચક ક્યારે શરૂ થશે, આ દરમિયાન શું કરવું અને શું ન કરવું.પુરાણો અનુસાર ભગવાન રામનું મૃત્યુ થયું ત્યારે રાવણ પાંચ દિવસનો પંચક હોવાનું મનાય છે. જ્યોતિષ મુજબ પંચક કાળમાં જો કોઈનું મૃત્યુ થાય છે, તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તેની સાથે કુલ પાંચ લોકોના મોતની સંભાવના છે.
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દુર્વાનો ઉપયોગ કરી શકાય છે. ગણપતિજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો દુર્વાના કેટલાક ચમત્કારિક અને અચૂક ઉપાય કરી શકાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની સમર્પિત હોય છે તેથી આ દિવસે દુર્વાના આ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
Durva Upay: બુધવારના દિવસે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દુર્વાનો ઉપયોગ કરી શકાય છે. ગણપતિજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો દુર્વાના કેટલાક ચમત્કારિક અને અચૂક ઉપાય કરી શકાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની સમર્પિત હોય છે તેથી આ દિવસે દુર્વાના આ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
Wednesday Luckiest Zodiac Sign: બુધવાર એ પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ અને ગ્રહોના રાજકુમાર, બુધને સમર્પિત છે. આવતીકાલે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને વિશાખા નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેની શુભ અસર મેષ, સિંહ, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો પર થશે. આવો જાણીએ કે આ રાશિના જાતકો માટે બુધવાર કેવો રહેશે...
Durva Upay: બુધવારના દિવસે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દુર્વાનો ઉપયોગ કરી શકાય છે. ગણપતિજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો દુર્વાના કેટલાક ચમત્કારિક અને અચૂક ઉપાય કરી શકાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની સમર્પિત હોય છે તેથી આ દિવસે દુર્વાના આ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ભગવાન ગણેશની સાથે બુધવારને બુધનો દિવસ પણ માનવામાં આવે છે. બુધ બુદ્ધિ અને વાણીનો કારક છે. એટલા માટે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. આ દિવસે કોઈપણ માટે કોઈપણ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કરવાથી તમારી સામેની વ્યક્તિના હૃદયને તો ઠેસ પહોંચે છે.
માન્યતા છે કે બુધવારે સાચા મન અને પૂરા ભક્તિથી તેમની પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ કે તમારી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે ભગવાન ગણેશને કેવી રીતે પ્રસન્ન કરવા.
તસવીરો દ્વારા જુઓ, વરસાદ પછી કેવી છે દિલ્હી-એનસીઆરમાં સ્થિતિ...
યૂરોપિયન સ્પેસ ટ્રાંસપોર્ટર એરિયન સ્પેસે તેમની વેબસાઇટ પર લખ્યું છે કે લોન્ચિંગ 5 ડિસેમ્બરની સવારે 2:07થી 3:23 વચ્ચે થશે.